Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સરધારમાં સરકારી જમીનમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ બની ગયું !તાલુકા સ્વાગતમાં પ્રશ્ન આવતા ભાંડો ફૂટ્યો, અધિકારી ચોંકી ઉઠ્યા

Thu, July 24 2025

રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીનને વડીલો પાર્જીત મિલ્કત સમજી જમીન કૌભાંડિયા તત્વો દ્વારા સૂચિત સોસાયટી, રાવળાહક્ક, લેખના નામે હડપ કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં કોઠારીયા, ઘંટેશ્વર, અમરગઢ ભીચરી અને મહીકા ગામે સરકારી જમીન હડપ કરવાના કારસા સામે આવ્યા બાદ બુધવારે રાજકોટ તાલુકાના સરધાર ગામે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જમીન કૌભાંડી તત્વોએ સરકારી જમીન ઉપર કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દીધુ હોવા છતાં મામલતદારને જાણ સુધા ન હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ ગંભીર બાબત તાલુકા સ્વાગતમાં આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો : રાજકોટની આર.કે.પ્રાઈમ-2 બિલ્ડીંગ ગેરકાયદેસર ! ખરીદનારા અસામીઓએ ક્લેક્ટરમાં શરતભંગ અંગે કરી ફરિયાદ

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેર-જિલ્લામાં સરકારી જમીન ઉપર બેફામપણે દબાણ ઉભા થવાની સાથે જ ખાસ કરીને રાજકોટ તાલુકામાં જમીન કૌભાંડી તત્વો દ્વારા સરકારી જમીન હડપ કરવા માટે સૂચિત સોસાયટી બનાવવાના બે કિસ્સા સામે આવ્યા છે જેમાં અમરગઢ ભીચરી અને મહિકામાં તપાસનો ધમધમાટ ચાલુ છે તેવા સમયે જ રાજકોટ તાલુકાના સરધાર ગામમાં જમીન કૌભાંડી તત્વો દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યું હોય જાગૃત નાગરિક દ્વારા ગંભીર બાબતે રજુઆત કરવા છતાં પગલાં લેવામાં ન આવતા મુખ્યમંત્રી ઓનલાઇન ફરિયાદ નિવારણ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવામાં આવતા ઉચ્ચ અધિકારી ચોકી ઉઠ્યા હોવાનું અને આ ગેરકાયદેસર દબાણ તાત્કાલિક તોડી પાડવા સૂચના અપાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, આ કિસ્સામાં સરકારી જમીનમાં ઉભા થયેલ કોમ્પ્લેક્સમાં વીજ જોડાણ આપવા મામલે મામલતદાર દ્વારા દોષનો ટોપલો પીજીવીસીએલ ઉપર નાખવા પ્રયાસકરાયો હોવાનું પણ જાણવા મળે છે.

ઉચ્ચ અધિકારીઓ તાલુકા સ્વાગતમાં હાજર રહેતા જ પ્રજાના પ્રશ્નોનો ફટાફટ નિકાલ

રાજકોટના નવનિયુકત જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ફટાફટ ઉકેલ આવે તે માટે મુખ્યમંત્રી ઓનલાઇન ફરિયાદ નિવારણ એટલે કે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓને ફરજીયાત હાજર રહેવા આદેશ કરી પોતે પણ તાલુકા સ્વાગતમાં હાજર રહેશે તેવી જાહેરાત કરી બુધવારે જિલ્લા કલેકટર કોટડા સાંગાણી ખાતે હાજર રહ્યા હતા. જયારે અધિક નિવાસી કલેકટર પૂર્વ મામલતદાર કચેરીમાં સ્વાગતમાં હાજર રહેતા જ રગડધગડ ચાલતા સ્વાગત કાર્યક્રમ ખરેખર સિરિયસ બન્યો હતો અને પ્રજાના પ્રશ્નનો ફટાફટ ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી થઇ હતી.

Share Article

Other Articles

Previous

166 વર્ષનો થયો આવકવેરા વિભાગ: 27 લાખ કરદાતાઓ સાથે રાજકોટની રેકોર્ડબ્રેક રફતાર

Next

રાજકોટની આર.કે.પ્રાઈમ-2 બિલ્ડીંગ ગેરકાયદેસર ! ખરીદનારા અસામીઓએ ક્લેક્ટરમાં શરતભંગ અંગે કરી ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
6 કલાક પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
3 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
3 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વિશ્વ ઉમિયા યુવા ફાઉન્ડેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ: ફાઇનલ દુબઇમાં
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Grey Divorce શું છે ?? જાણો શા માટે વધી રહ્યો છે આ ટ્રેન્ડ ?? એ. આર રહેમાન સહિત બોલીવુડના આ કલાકારોનો યાદીમાં સમાવેશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગાઝામાં ઈઝરાયેલી સેનાનો ભીષણ હુમલો, વાંચો કેટલા લોકોના મોત થયા
Breaking
2 વર્ષ પહેલા
અહીંના લોકો ઝેરી સાપ પાસે મરાવે છે પોતાને ડંખ, જોવો શું છે આ પરંપરા
લાઇફસ્ટાઇલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર