Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના કંડલાથી ઓમાન જતાં જહાજમાં લાગી આગ : ઈન્ડિયન નેવી બની દેવદૂત, 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા સવાર

Mon, June 30 2025


ગુજરાતથી ઓમાન જતાં જહાજમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં અખાતમાં MT યી ચેંગ 6 નામના જહાજમાં આગ લાગી હતી, જેને બુઝાવવા માટે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS તબર, જે ત્યાં મિશન પર છે, એ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. INS તબરને આગ લાગતા જહાજ તરફથી કટોકટીનો કોલ મળ્યો હતો, ત્યારબાદ INS પર હાજર ટીમ એક્શનમાં આવી હતી.

MT યી ચેંગ 6 નામનું જહાજ પુલાઉ (એક દેશ) નું છે અને તેના એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી હતી અને જહાજ પર સંપૂર્ણ વીજળી ગુલ થઈ ગઈ હતી. આ પછી, INS તબરની ટીમ – 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને 5 ક્રૂ સભ્યો – એ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

Spokesperson of the Indian Navy tweets, "Indian Navy's stealth frigate INS Tabar, mission deployed in the Gulf of Oman, responded to a distress call from Pulau-flagged MT Yi Cheng 6, on 29 June. The vessel with 14 crew members of Indian origin, transiting from Kandla, India, to… pic.twitter.com/edRyP4LsVb

— ANI (@ANI) June 30, 2025

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

MT યી ચેંગ 6 રવિવારે ગુજરાતના કંડલાથી ઓમાનના શિનાસ જઈ રહ્યું હતું ત્યારે તેણે કટોકટીનો કોલ આપ્યો હતો. MT યી ચેંગ 6 જહાજમાં 14 ભારતીય ક્રૂ સભ્યો હતા. ભારતીય નૌકાદળે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, INS તબરની અગ્નિશામક ટીમો અને સાધનોને શિપ બોટ અને હેલિકોપ્ટર દ્વારા જહાજમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : લો બોલો! હવે સોનું પણ નકલી, સુરતમાં ઝડપાઇ નકલી સોનાના ચેઈન બનાવવાની ફેક્ટરી, 12 શખ્સોને પોલીસે દબોચ્યા

આ જહાજમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર

આ જહાજ, જેમાં ભારતીય મૂળના 14 ક્રૂ સભ્યો સવાર હતા, ભારતથી શિનાસ, ઓમાન જઈ રહ્યું હતું ત્યારે એન્જિન રૂમમાં ભીષણ આગ લાગી ગઈ અને જહાજ પર સંપૂર્ણ વીજળી ગુલ થઈ હતી . INS તબરની અગ્નિશામક ટીમો અને સાધનોને જહાજની બોટ અને હેલિકોપ્ટર દ્વારા જહાજમાં સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા. 13 ભારતીય નૌકાદળના કર્મચારીઓ અને ક્ષતિગ્રસ્ત ટેન્કરના 05 ક્રૂ સભ્યો હાલમાં આગ ઓલવવામાં રોકાયેલા હતા.

Share Article

Other Articles

Previous

વેપારી પર હુમલો કરનાર બે શખસો ન પકડાતાં સરધાર રોષપૂર્ણ બંધ : આખો દિવસ તમામ દુકાનોના શટર ન ખુલ્યા

Next

લો બોલો! હવે સોનું પણ નકલી, સુરતમાં ઝડપાઇ નકલી સોનાના ચેઈન બનાવવાની ફેક્ટરી, 12 શખ્સોને પોલીસે દબોચ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો ઈંધણના ભાવમાં લાગશે આગ! નિષ્ણાતોની ચેતવણી; ક્રૂડ 100 ડોલરને પાર જઈ શકે; દુનિયા માટે ચિંતા
8 કલાક પહેલા
AUSW vs INDW: ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે T20 શ્રેણીમાં હરાવી ધૂળ ચટાડી, સ્મૃતિ મંધાનાએ 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
8 કલાક પહેલા
દારુબંધીને લીધે લગ્નગાળામાં પાડોશી રાજ્યોને ફાયદો: ગુજરાતને 1500 કરોડનું નુકસાન, 500થી વધુ મોટા લગ્નો રાજસ્થાનમાં શિફ્ટ 
9 કલાક પહેલા
મને માનસિક રીતે તોડી પાડી,ત્રાસ આપ્યો…એપ્સટિન પીડિતાનું કંપારી છૂટે એવું નિવેદન, એપ્સટિન સેક્સ ટ્રાફિકિંગના અંધારા પાસાની ઝલક
9 કલાક પહેલા
Categories

નેશનલ

2916 Posts

Related Posts

કમિશનર જ્યુબિલી માર્કેટમાં ખાતરનું ચેકિંગ કરવા ગયા’ને ધંધાર્થીઓએ કર્યો ફરિયાદનો ઢગલો
રાજકોટ
1 વર્ષ પહેલા
છોડો કલ કી બાતે…: પુરુષોત્તમ રૂપાલાનો પ્રચાર ફરી શરુ
રાજકોટ
2 વર્ષ પહેલા
ક્વાડ દેશના વડાઓએ કોને સુધરી જવાની ચેતવણી આપી ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
નવા ભારતને જરૂર છે વધુ ઉદ્યોગસાહસિક મહિલાઓની…પણ નડે છે કેટલાક અવરોધો, જાણો મહિલાઓને સશક્ત બનાવવા માટેની વ્યૂહરચના
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર