Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ

Sat, June 21 2025

રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી અને અમિતે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદી સગીરાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ તથા રાજકોટ સિટીના DCP જગદીશ બાંગરવા, ગોંડલ DySPકે.જી. ઝાલા, રાજકોટ સિટી, રૂરલના છ પીઆઈ સહિત 28  સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ નોંધાવતા ગાજતા પ્રકરણમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. કોર્ટ દ્વારા ફરિયાદ સંદર્ભે કોર્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મંગાવાયા હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો : IND vs ENG : ઋષભ પંતે શાનદાર સદી ફટકારીને બનાવ્યો આ ‘મહાન રેકોર્ડ’, ધોની અને સાહાને પાછળ છોડ્યા

રીબડાના અમિત ખૂંટે કારમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની સગીરાએ ગત મહિને ૨-૫ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેના ત્રણ દિવસ બાદ પાંચના રોજ અમિતે તેના ગામ રીબડા ખાતે વાડીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અમિતના આપઘાત કેસમાં મૃતકના ભાઈએ સ્યુસાઈડ નોટ આધારે રીબડાના અનિરૂધ્ધસિંહ, તેના પુત્ર રાજદીપ તેમજ દુષ્કર્મની ફરિયાદી સગીરા, અન્ય યુવતી તથા તપાસમાં ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ સંદર્ભે સગીરા તેની સખી પૂજા, એડવોકેટ દિનેશ પાતર, સંજય પંડિતની ધરપકડ કરાઈ હતી. આરોપમાં આરોપીઓ જામીન મુક્ત થતાં સામે વળતી ફરિયાદનો પલટવાર થયો છે. સગીરાએ ગોંડલ કોર્ટમાં આપેલી ફરિયાદમાં પોતે વડોદરા ઓબ્ઝર્વેન હોમમાં હતી ત્યારે જયરાજસિંહના ત્રણ માણસો જી.જે.03-એન.કે.3727 નંબરની સ્કોર્પિયોમાં આવ્યા હતા. સગીરાને ગોંડલ લઈ અવાઈ હતી. ત્યાં શ્રી હોટલમાં લઈ જઈને સગીરા તથા તેના પિતાને ધમકાવાયા હતા. જયરાજસિંહ પોતે સગીરાના ગામ તેના પિતા પાસે ગયા હતા. ગોંડલ પોલીસ સ્ટેશને ડીવાયએસપી કે.જી. ઝાલા, આઈપીએસ સીમરન ભારદ્વાજે પણ કહીએ તેમ કરવાનું કહી દબાવી હતી.

આ પણ વાંચો : ગાંધીનગરની ટીમો દ્વારા રાજકોટ જિલ્લાના 34 બ્રિજની તપાસ : રાજકોટ, ગોંડલ અને જેતપુર સબ ડિવિઝનના તમામ પુલ સલામત હોવાનો રિપોર્ટ

આ ઉપરાંત રાજકોટમાં ડીસીપી ઝોન-2જગદીશ બાંગરવા, એ-ડિવિઝન પીઆઈ રાઠોડ, પીઆઈ ભીમાણી, પીઆઈ ઓડેદરા સહિતનાએ ત્રાસ આપ્યાના ફરિયાદમાં આક્ષેપો કર્યા છે. દિગ્પાલસિંહ મહિપતસિંહ, ભોલુ સહિત ૨૮ ઈસમો સામે ગોંડલ કોર્ટમાં સગીરાએ ફરિયાદ આપી છે.

સગીરા અગાઉ તેની સખીએ ફરિયાદ નોંધાવી હતી. હવે સગીરાએ ફરિયાદ આપી છે. સગીરાએ પોતે અનિરૂધ્ધસિંહ, રાજદીપ કે રહીમ મકરાણીને ઓળખતી ન હોવાનું અગાઉ કથન કર્યું હતું. હવે અનિરૂધ્ધના વિરોધી જૂથ સામે ફરિયાદ નોંધાવતા બનાવમાં નવો વળાંક આવ્યો છે. ફરિયાદમાં સત્ય, તથ્ય શું છે તે ચકાસવા તેમજ પુરાવા માટે કોર્ટ દ્વારા પોલી દ્વારા ઘટના સમયના સીસીટીવી ફૂટેજ મંગાવાયા હોવાનું અને 1-7-25 સુધીમાં રજૂ કરવા આદેશ કરાયો હોવાનું જાણવા મળે છે. જો કે કોર્ટ કાર્યવાહી અંગે સત્તાવારરૂપે કંઈ જાણવા મળ્યું નથી.

Share Article

Other Articles

Previous

ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી

Next

ગાંધીનગરની ટીમો દ્વારા રાજકોટ જિલ્લાના 34 બ્રિજની તપાસ : રાજકોટ, ગોંડલ અને જેતપુર સબ ડિવિઝનના તમામ પુલ સલામત હોવાનો રિપોર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
23 મિનિટutes પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
30 મિનિટutes પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
40 મિનિટutes પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

નાનામવાના ૧૧૮ કરોડના પ્લોટનો સોદો રદ્દ ખરીદનારના ૧૮ કરોડ `સ્વાહા’
રાજકોટ
1 વર્ષ પહેલા
ધોરાજી ઉપલેટા રેલવે ટ્રેક વચ્ચે ટ્રેન અડફેટે દીપડી અને તેના બે બચ્ચાના મોત જુઓ વિડિયો…
રાજકોટ
1 વર્ષ પહેલા
ન્યુડ વિડીયો કોલ,સેલિબ્રિટીના ફોટા લાઇક કરવા અને ટાસ્ક પૂરા કરવા નામે પાંચ સાથે સાયબર ફ્રોડ
ક્રાઇમ
9 મહિના પહેલા
પનીર, મરચા પાઉડર, ડ્રાયફ્રૂટ કુકીઝના નમૂના લેતી મનપા
રાજકોટ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર