Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

પાપા, મેરી જાન..કાશ,પ્લેન ક્રેશ ન થયું હોત તો રાધિકા રૂપાણીએ પિતા વિજય રૂપની સાથે ‘ફાધર્સ ડે’ સેલિબ્રેટ કર્યો હોત!

Mon, June 16 2025

પાપા, મેરી જાન, હર દમ રખનાં અબ હાથ યે સર પર તુમ..વો એક તારા હો તુમ….મેરા જગ સારા હો તુમ…..કાશ,પ્લેન ક્રેશ ન થયું હોત તો રાધિકા રૂપાણીએ પિતા “વિજયભાઈ”સાથે ફાધર્સ ડે પર સેલિબ્રેટ કર્યો હોત……!!!



રવિવારે “ફાધર્સ ડે”ની ઉજવણી થઈ ત્યારે આ ઘડી ઋષભ અને રાધિકા રૂપાણી માટે આ ખાસ દિવસ અઘરો રહ્યો હશે..!! તેમની પાસે  પિતા ન હતાં હતો તો પાર્થિવ દેહ અને તેમની યાદો….!! જો આ ગોઝારી ઘટના ન બની હોત તો દીકરી લંડનમાં ફાધર્સ ડે પર પિતા સાથે હોત…



પિતા માટે દીકરી વ્હાલનો દરિયો હોય છે,વિજયભાઈ માટે રાધિકા લાગણીનું ઝરણું…4 વર્ષ પૂર્વે જ્યારે મુખ્યમંત્રીપદેથી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું ત્યારે રાજકીય ચર્ચાઓ વચ્ચે દીકરી રાધિકાએ પિતા માટે સોશ્યલ મીડિયા પર  એક પોસ્ટ શેર કરી બોલનારાઓને ચૂપ કરી દીધા હતા.જેનું શીર્ષક હતું “વિજય રૂપાણી એક દીકરીની નજરે”



રાધિકાએ લખ્યું હતું કે, રાજકીય વિશ્લેષકો અને મીડિયા વિજય રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ, ભાજપમાં તેમના યોગદાન અને રાજકીય નિર્ણયોની ચર્ચા કરે છે, પરંતુ એક દીકરી માટે આ બધું ગૌણ છે.તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમના પિતા તેમના માટે હંમેશા એવા વ્યક્તિ રહ્યા છે જે તેમને વ્હાલ કરે છે, તેમની સાથે રમે છે અને કુટુંબની સંભાળ રાખે છે.પોસ્ટમાં રાધિકાએ પિતાના સંઘર્ષ, સમર્પણ અને નમ્રતાની પ્રશંસા કરી હતી, ખાસ કરીને એવા સમયે જ્યારે રાજકીય દબાણ અને ટીકાઓ વચ્ચે પણ તેમણે હંમેશા પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું.



રાધિકાએ લખેલી પોસ્ટનાં શબ્દો આ મુજબ છે…કાલે બહુ બધા રાજકીય વિશેષજ્ઞ લોકોએ વિજયભાઈનાં કામો અને એમનાં ભાજપનાં કાર્યકાળની ઝીણવટભરી વાતો કરી,એમનો ખૂબ આભાર…આ પોસ્ટમાં કાર્યકર્તાથી શરૂ કરી મુખ્યમંત્રી સુધીનો સમય લોકો માટે સીમિત છે જ્યારે મારી નજરે પપ્પાનો કાર્યકાળ 1979 મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ,અક્ષરધામ પરનો ત્રાસવાદી હુમલો,ગોધરાકાંડ, તાઉતે,કોરોનામાં પપ્પા ખડેપગે ઉભા રહ્યા છે.

આ પણ વાંચો : આજે રાજકોટમાં વિજયભાઈનું અંતિમ પ્રયાણ : બપોરે 2 વાગ્યે પાર્થિવ દેહ હીરાસર એરપોર્ટ પહોંચશે, સાંજે 6 વાગ્યે કરાશે અંતિમ સંસ્કાર

આજે અમે બંને ભાઈ-બહેન અમારા ફિલ્ડમાં સેટલ્ડ છીએ,અમે ડાઉન ટુ અર્થ છીએ,ઓલ થેનક્સ ટુ અવર પેરેન્ટ્સ.અમારા ઘરમાં ચાર સૂત્રો હતાં, લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે.કોઈનો પણ રાત્રે કોલ આવે તો નમ્રતાથી વાત કરવી,ઘરે કોઈ પણ વ્યક્તિ આવે પપ્પા હાજર હોય કે નહી ચા-નાસ્તો કરાવવાનો જ.હંમેશા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો,પહેલાં ભણવાનું અને પછી મોજમજા..પુત્રીએ કરેલી પોસ્ટથી વિજયભાઈ રૂપાણી ભાવુક થયા હતા,જો પ્લેનક્રેશની ગોઝારી ઘટના ન બની હોત તો પિતા ને ફાધર્સ ડે પર રૂબરૂ પોતાની લાગણી અભિવ્યક્તિ કરી હોત….

Share Article

Other Articles

Previous

પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનો પાર્થિવદેહ રાજકીય સન્માન સાથે પરિવારને સોંપાયો : પત્ની અંજલીબેન ભાંગી પડ્યા, જુઓ વિડીયો

Next

આજે મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના નેતાઓ રાજકોટમાં : વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કારમાં રહેશે હાજર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
11 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
12 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
12 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
12 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

બેડી પાસે વાડી માંથી 472 બોટલ દારૂ પકડાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના આ રસ્તા પર પાથરેલો ડામર રબડીમાં ફેરવાઈ ગયો 
ગુજરાત
1 વર્ષ પહેલા
રશિયાને પડતું મૂકી અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદવા ભારત ઉપર દબાણ : ભારતને ચોતરફથી ઘેરવાની ટ્રમ્પની કુટિલ નીતિ
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
વઢવાણ PGVCLના નાયબ ઇજનેર 5 હજારની લાંચ લેતા ઝડપાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર