Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 11 વર્ષ પૂર્ણ : મોદી શાસનમાં ગરીબ કેન્દ્રમાં રહ્યા, વિરાસત સાથે વિકાસનું સૂત્ર સાર્થક

Thu, June 12 2025

વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષ પૂર્ણ થતાં રાજકોટ સહિત સમગ્ર દેશમાં તેમના સુ-કાર્યોના લેખાંજોખાં ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં સાંસદ પરસોત્તમ રૂપાલા સહિતે જણાવ્યું હતું કે મોદીના શાસનમાં ગરીબ કેન્દ્રમાં રહ્યા છે સાથે સાથે વિરાસત સાથે વિકાસનું સૂત્ર પણ વડાપ્રધાને સાર્થક કરી બતાવ્યું છે.

સાંસદ રૂપાલાએ જણાવ્યું કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈએ સૌથી પહેલાં ગ્રામ પંચાયતોને મજબૂત કરવાનું કાર્ય કર્યું હતું. ગ્રામ પંચાયત વિકાસનો પાયો છે અને અહીંથી જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભા સુધીના તબક્કા આવે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી વડાપ્રધાન દ્વારા પંચાયતના ખાતામાં સીધા પૈસા જમા થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાજપના શાસનમાં જ દિલ્હીથી જે રૂપિયો નીકળતો તે પૂરેપૂરો રૂપિયો પંચાયતના ખાતામાં જમા થતો હતો. આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ થકી અત્યારે 50 કરોડ પરિવારોને વિનામૂલ્યે સારવારનું કવચ પૂરું પાડવાનો શ્રેય પણ વડાપ્રધાનને જાય છે.

વડાપ્રધાન તરીકે તેમણે જીએસટીનું અમલીકરણ કરાવ્યું હતું ત્યારે સૌને જાણીને આશ્ચર્ય થશે કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં જીએસટીના તમામ નિર્ણય બહુમતિથી નહીં બલ્કે સર્વાનુમત્તે લેવામાં આવે છે. આ ઉપરાંત જનધન યોજના થકી 50 કરોડ બેન્ક એકાઉન્ટ ઝીરો બેલેન્સથી ખોલાવવામાં આવ્યા જેમાં અત્યારે બે લાખ કરોડ રૂપિયા જમા છે. રાજકોટ હોય કે દેશનું કોઈ પણ રાજ્ય કે શહેર હોય ત્યાંના રસ્તા, હાઈ-વે, બ્રિજ ટનલ સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વકક્ષાનું બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : રાજ્યના 241 PSIને PIના પ્રમોશન તો મળ્યા પણ હાલત જૈસે થે, પોસ્ટિંગની જોવાતી રાહ

આ પત્રકાર પરિષદ દરમિયાન ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા `ઓપરેશન સિંદૂર’ને પણ બિરદાવાયું હતું. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોઘરા, સાંસદ પરસોત્તમ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મહેન્દ્ર પાડલિયા, જીતુભાઈ સોમાણી, મેયર નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ભાજપના સૌરાષ્ટ્ર ઝોન પ્રવક્તા રાજુ ધ્રુવ, મહામંત્રી અશ્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

નોકરી કરવી હોય તો કરો રૂ. 5,500 જ પગાર મળશે! રાજકોટ કલેકટરના તાબા હેઠળની કચેરીઓમાં જ લઘુતમ વેતનધારાનો ભંગ

Next

World Day Against Child Labour : વાઈબ્રન્ટ ગુજરાતના કમનસીબ 5,00,000 બાળમજૂરો!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
2 કલાક પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
2 કલાક પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
2 કલાક પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

વળી બે દેશ વચ્ચે ટેન્શન : ઊતર કોરિયામાં દક્ષિણ કોરિયાની સેનાએ શું કરી નાખ્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
યુવકને પ્રેમ કરવાની સજા મળી !! પત્નીએ પ્રેમી સાથે મળીને ઘડ્યું પતિની હત્યાનું કાવતરું,લગ્નના 15 દિવસ બાદ ઉતાર્યો મોતને ઘાટ
ક્રાઇમ
3 મહિના પહેલા
રિઝર્વ બેન્કે યુપીઆઈ યુઝ કરતાં લોકો માટે શું કરી જાહેરાત ? કઈ સુવિધા મળશે ? જુઓ
ગુજરાત
2 મહિના પહેલા
હવે કારોમાં રિયર સીટ બેલ્ટ એલાર્મ આવશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર