Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી

Mon, June 9 2025

રાજકોટમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો નોકરી કરવા માટે આવી રહ્યા હોય તેઓ જ્યાં નોકરી કરે છે, રહે છે તેની નોંધણી કરાવવી ફરજિયાત હોવાનું પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં હોવા છતાં અમુક લોકો તેનું પાલન કરી રહ્યા ન હોય પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવી રહ્યા છે ત્યારે શહેરની વર્ષો જૂની સૂર્યકાંત હોટેલના માલિક સામે પણ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો.

SOG દ્વારા પરપ્રાંતિય લોકોના ચેકિંગ દરમિયાન ગોંડલ રોડ પર સૂર્યકાંત હોટેલમાં તપાસ કરવામાં આવતાં ત્યાં જયંતીલાલ મગનલાલ (ઉ.વ.18) કે જે વેઈટર તરીકે નોકરી કરતો હતો. જયંતીલાલ મુળ ઉદયપુર (રાજસ્થાન)નો રહેવાસી છે અને અહીં એક મહિનાથી 10,000 રૂપિયામાં નોકરી કરી રહ્યો હતો પરંતુ પોલીસ સમક્ષ તેની કોઈ જ નોંધણી કરવામાં આવી ન હોવાથી હોટેલના માલિક ભૂપતભાઈ રામસિંહ તલાટિયા સામે ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો : બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ

આ ઉપરાંત SOG દ્વારા ગોંડલ રોડ પર લોધાવાડ ચોકથી આગળ શ્રીરામ ચાઈનીઝ એન્ડ પંજાબીમાં ચેકિંગ કરાતાં ત્યાં પણ એક કારીગરની નોંધણી કરાવાઈ ન હોવાથી રેસ્ટોરન્ટના માલિક જગદીશ જયંતીભાઈ બગડાઈ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા

Next

બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

પાકિસ્તાનમાં બની હચમચાવતી ઘટના : યુવતીએ પ્રેમી સાથે મળીને પોતાના પરિવારના 13 લોકોને ભોજનમાં ઝેર આપી પતાવી દીધા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
યુપી બાદ હિમાચલ પ્રદેશમાં પણ રેસ્ટોરન્ટના માલિકનું નામ દુકાનની બહાર લખવું પડશે, મંત્રી વિક્રમાદિત્ય સિંહનું નિવેદન
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટ : કુવાડવા પાસે કારમાં દારૂની 276 બોટલ સાથે ચુડા ગામનો શખસ પકડાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
અમદાવાદની સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ માટે ઓસ્ટ્રેલિયાથી આવ્યું પાર્સલ : સુરક્ષા એજન્સીઓ સતર્ક
ક્રાઇમ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર