Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

રાજકોટમાં 27 જૂને વાજતે-ગાજતે નીકળશે અષાઢી બીજની ભવ્ય રથયાત્રા: 11મીએ જગન્નાથ મંદિરેથી નીકળશે જળયાત્રા, તૈયારીઓ શરૂ

Thu, June 5 2025

ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે, આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ ઉપરાંત રાજ્યના અલગ-અલગ જિલ્લામાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે જો વાત રાજકોટની કરવામાં આવે તો રાજકોટમાં પણ જગન્નાથજીના રથયાત્રાની તૈયારીઓની શરૂઆત થઈ ગઈ છે.

freepik

27 જુને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મહોત્સવની વિધિવત શરૂઆત જેઠ સુદ પુનમના દિવસે જળયાત્રાથી થાય છે. રાજકોટમાં નાનામવા ખાતે આવેલ જગન્નાથ મંદિરે વૈદિક પરંપરા મુજબ તા.11-06-2025 ને બુધવારના રોજ ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 108 કળશધારી બાળાઓ વાજતે-ગાજતે નાનામવા ગામના કુંવે પાણી ભરવા માટે જશે જે પાણી અને કેશર ચંદનથી મંદિરના પટાંગણમાં ભગવાન જગન્નાથજીને સ્નાન કરવામાં આવશે.

freepik

આ જળયાત્રામાં બાળાઓ-બહેનો, સાધુસંતો અને ભક્તજનો જોડાશે. ધાર્મિક પરંપરા મુજબ ભગવાન ભકતોના દુઃખ હરનારા જગતના નાથને પણ શરદી થઇ જતી હોય તેના ઇલાજ કરવા માટે આ સ્નાન વિધિ કરવામા આવતી હોય છે. દુધ કેશર અને 108 ઘડા જળથી સ્નાન કરાવ્યા બાદ નીજ મંદિરમા પરત લાવવામા આવે છે. આ વર્ષે રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાના હસ્તે આ અભિષેક વિધિ કરવ આવશે. આ જળયાત્રા અને અભિષેક વિધિમા ભકતજ જોડાવા જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી રામકિશોરદાસજીની યાદીમા જણાવાયુ છે.

આ પણ વાંચો :આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે રાજકોટના રૂ.561 કરોડના વિકાસ કાર્યોનું થશે લોકાર્પણ-ખાતમુહર્ત, 20 ગામોના 3400 પરિવારોને પ્રોપર્ટીકાર્ડ અપાશે

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથ સુશોભન કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. એક અઠવાડિયા બાદ 11 જૂનના રોજ ભગવાનની જળયાત્રા યોજાશે. આ જળયાત્રામાં સંતો, મહંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.

Share Article

Other Articles

Previous

નોટબૂક, ટેક્સબૂક, યુનિફોર્મ ગમે ત્યાંથી ખરીદી શકશે : રાજકોટના શાળા સંચાલકોએ કરી સ્પષ્ટતા

Next

મોરબી રોડ પર 4.21 કરોડના ખર્ચે પાર્ટીપ્લોટ બનાવશે રાજકોટ મનપા : એક સાથે 900 લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
23 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
23 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
23 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
23 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

રાજકોટમાં ગંજેરીઓના હાથે નિર્દોષ વેપારીની હત્યા
ક્રાઇમ
3 વર્ષ પહેલા
9.7 ડિગ્રી ! રાજકોટમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
New Rule: 1 ઓક્ટોબર થી LPG-UPI સહિત આ 5 નિયમો બદલાશે, જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટના બેડલા ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર