Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

96.9% ફળ-શાકભાજી સુરક્ષિત, માત્ર 3.1% માં જંતુનાશક વધુ

Wed, August 12 2026

બજારમાંથી શાકભાજી-ફળ ખરીદતી વખતે “આમાં જંતુનાશક તો નહીં હોય ને?” એવો ડર દરેકને હોય છે. લોકસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ચિંતા અંગે સરકારી આંકડા રજૂ કર્યા. છેલ્લા 3 વર્ષના ડેટા મુજબ દેશમાં વેચાતા 96.9% ફળ અને શાકભાજી FSSAIની સુરક્ષિત સીમામાં જ છે. માત્ર 3.1% સેમ્પલમાં જ જંતુનાશકોની માત્રા નક્કી કરેલી લિમિટથી વધુ મળી આવી છે.

70,652 સેમ્પલની તપાસ, શું કહે છે આંકડા?

કૃષિ મંત્રીએ લોકસભામાં 2023-24 થી 2025-26 સુધીના 3 વર્ષના ડેટા રજૂ કર્યા:

– કુલ સેમ્પલ તપાસ: 70,652

– અસુરક્ષિત સેમ્પલ: 2,223 સેમ્પલ એટલે કે માત્ર 3.1% માં જંતુનાશકોના અવશેષો MRL – Maximum Residue Limit થી વધુ મળ્યા

– સુરક્ષિત સેમ્પલ: 96.9% સેમ્પલ સંપૂર્ણપણે સુરક્ષિત જણાયા

આનો સીધો અર્થ એ કે બજારની દરેક શાકભાજી “ઝેરી” નથી. સરકારે 2005થી MPRNL મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી છે. GPS લોકેશન દ્વારા ખેતરો સુધી ટ્રેકિંગ કરીને સુરક્ષિત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

આ પણ વાંચો: વોશિંગ્ટન સુંદર પણ શ્રીલંકા ટેસ્ટમાંથી બહાર થશે, BCCI નું ટેન્શન વધ્યું

ભારત ફળ-શાકભાજીનો શુદ્ધ નિકાસકાર બન્યો

જંતુનાશકોની સાથે-સાથે કૃષિ મંત્રીએ નિકાસ-આયાતના આંકડા પણ આપ્યા.

નિકાસ: 2016-17માં $2.45 બિલિયન હતી, જે 2025-26માં વધીને $3.93 બિલિયન એટલે કે લગભગ 58.2 લાખ ટન થઈ.

આયાત: વધતી સ્થાનિક માંગના કારણે $1.78 બિલિયનથી વધીને $3.82 બિલિયન પહોંચી.

આ આંકડા દર્શાવે છે કે ભારત હવે ફળ અને શાકભાજીનો શુદ્ધ નિકાસકાર બની ગયો છે.

ડિજિટલ કૃષિ અને અન્ય મહત્ત્વના સુધારા:

સરકાર માત્ર જંતુનાશક રોકવા પર નહીં, પરંતુ સુરક્ષિત ઉત્પાદન પર ભાર મૂકી રહી છે:

1. ડિજિટલ ક્રોપ સર્વે: પાકના સાચા અંદાજ માટે ‘Digital General Crop Estimation Survey’ હવે 23 રાજ્યોમાં લાગુ છે. પાક લણણીના આંકડા મોબાઇલ એપ અને GPS ફોટો સાથે નોંધાય છે.

2. ઓઇલ પામ મિશન: ખાદ્ય તેલની આયાત ઘટાડવા માટે નેશનલ મિશન હેઠળ અત્યાર સુધી 2.98 લાખ હેક્ટરમાં ઓઇલ પામની ખેતી શરૂ. તેના પરિણામો આગામી 4-5 વર્ષમાં દેખાશે.

3. રબર ઉત્પાદન: 2025-26માં ભારતે 9.05 લાખ ટન રબરનું ઉત્પાદન કર્યું. જ્યારે 4.59 લાખ ટન આયાત કરવી પડી. આંતરરાષ્ટ્રીય બજારની અસરથી રબરની સરેરાશ કિંમત ₹197થી વધીને ₹253 પ્રતિ કિલો થઈ.

સુગર ઉદ્યોગના હિતધારકોના સૂચન બાદ સરકારે ડ્રાફ્ટ સુગર્સ ઑર્ડર 2026 પરત પણ ખેંચી લીધો છે.

ડર નહીં, જાગૃતિ જરૂરી

સરકારનો ફોકસ હવે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ IPM દ્વારા સુરક્ષિત ઉત્પાદન, ડિજિટલ મોનિટરિંગ અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા પર છે.

આંકડા કહે છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ શાકભાજીને સારી રીતે ધોવી અને જાગૃત રહેવું જરૂરી છે.

Tags:

CleanEatingEatFreshFarmToTableFoodSafetyFreshProduceFruitsAndVeggiesHealthyChoicesHealthyEatingHealthyLifestyleNutritionMattersOrganicLivingPesticideAwarenessPesticideFreeSustainableEatingWellnessJourney

Share Article

Other Articles

Previous

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ

Next

વોશિંગ્ટન સુંદર પણ શ્રીલંકા ટેસ્ટમાંથી બહાર થશે, BCCI નું ટેન્શન વધ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વડનગર ખાતે શ્રાવણ માસના પાવન પર્વે યોજાશે ભવ્ય ‘શ્રાવણોત્સવ’
26 મિનિટutes પહેલા
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 4.72 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 646 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ
32 મિનિટutes પહેલા
96.9% ફળ-શાકભાજી સુરક્ષિત, માત્ર 3.1% માં જંતુનાશક વધુ
1 કલાક પહેલા
વોશિંગ્ટન સુંદર પણ શ્રીલંકા ટેસ્ટમાંથી બહાર થશે, BCCI નું ટેન્શન વધ્યું
1 કલાક પહેલા
Categories

નેશનલ

3430 Posts

Related Posts

આજે કાશ્મીરની 16 અને જમ્મુની 8 બેઠકો ઉપર મતદાન
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બુમરાહના માથેથી નંબર વન બોલરનો તાજ છીનવતો રબાડા
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Mirzapur Movie : મિર્ઝાપૂરના ફેન્સ માટે મોટી ખુશખબર… હવે મુન્નાભૈયા સિનેમાઘરોમાં ભૌકાલ મચાવશે, જાણો ક્યારે થશે ફિલ્મ રીલીઝ
Entertainment
2 વર્ષ પહેલા
જીવરાજ પાર્ક નજીક ‘હિટ એન્ડ રન’ માં પ્રૌઢનું મોત 
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર