Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ?! 2600 કરોડના હીરાસર ઍરપોર્ટમાં બસપોર્ટ જેવી સુવિધા પણ નહીં : અઠવાડિયાથી AC બંધ

Thu, May 29 2025

રૂપિયા 2600 કરોડના ખર્ચે બનેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થાય તે પહેલા બસપોર્ટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ફરી એક વખત છેલ્લા એક અઠવાડિયાથી આકરી ગરમી અને બફારા વચ્ચે એર કન્ડિશનર બંધ હાલતમાં છે અને કાલે ઓનલાઇન ચેક ઇન સિસ્ટમ ઠપ્પ થઈ જતાં સવારની ફ્લાઇટના પેસેન્જરો રઝળી પડ્યા હતા.

સાડા ત્રણ મહિના પહેલા રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ₹326 કરોડના ખર્ચે આકાર પામેલા ટર્મિનલમાં સેન્ટ્રલ એસી બંધ થઈ જતા પેસેન્જરો અકળાઈ ગયા હતા. આ અંગે બંને એરલાઇન્સ દ્વારા ઓથોરિટી ને જાણ કરવામાં આવતા તેમને જણાવ્યું હતું કે એર કન્ડિશન કામ કરી રહ્યા છે પરંતુ ભારે લોડનાં લીધે ટ્રીપિંગ થતું હોવાના લીધે બંધ થઈ જાય છે તેવા કારણ આપીને એરપોર્ટના ઇલેક્ટ્રિકલ સ્ટાફ દ્વારા જવાબ આપવામાં આવે છે પરંતુ કોઈ નિરાકરણ લાવવામાં ન આવતાં એરલાઇન્સ અને પેસેન્જરોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચો : શું વાયરસ હંમેશા જીવંત રહે છે? 2 વર્ષ બાદ અચાનક શા માટે કોરોનાએ કર્યું કમબેક, જાણો કેસ વધવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

આ દરમિયાન ગઈકાલે સવારે પણ એર ઇન્ડિયાની મુંબઈ માટેની ફલાઇટ પૂર્વે ઓનલાઇન ચેકઇન સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ હતી.આજથી મેન્યુઅલ ચેકઇનમાં કલાકોનો સમય વેડફાઈ ગયો હતો.મોડેથી પહોંચેલા પેસેન્જરોને ઘણી વાર ઓનલાઈન ચેકઇનના આધારે એન્ટ્રી અપાઈ છે પણ આ સમસ્યા આવતા ગઈકાલે અનેક પેસેન્જરને ફ્લાઈટ ચુકાઈ ગઈ હતી.

Share Article

Other Articles

Previous

ગોંડલના વોરાકોટડા ગામે 2 ફૂટ જમીનના ડખ્ખામાં ખેલાયો ખૂની ખેલ : પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

Next

શું વાયરસ હંમેશા જીવંત રહે છે? 2 વર્ષ બાદ અચાનક શા માટે કોરોનાએ કર્યું કમબેક, જાણો કેસ વધવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના 361 પેટ્રોલ પંપ અને 66 ગેસ એજન્સીઓ પાસે પુરતો સ્ટોક: પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓ સાથે યોજી બેઠક
47 મિનિટutes પહેલા
ઉપલેટામાં શર્મસાર કરતી ઘટના: કૌટુંબિક ભાઈએ 12 વર્ષની માસૂમ પર નજર બગાડી, દુ*ષ્કર્મ બાદ પરિવારે ફરિયાદ કરતાં કર્યો હુમલો
1 કલાક પહેલા
ભારે કરી! તંગી વચ્ચે ઝાંસીમાં 18 લાખના 524 ગેસ સિલિન્ડરની ચોરી, CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની કરી ધરપકડ
1 કલાક પહેલા
યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2979 Posts

Related Posts

કેશોદ એરપોર્ટ પરથી AB-320 ટાઇપના વિમાનો ઉડાન ભરશે : રનવે 2500 મીટર સુધી લંબાવવામાં આવશે, જાણો કેટલો થશે ખર્ચ
ગુજરાત
7 મહિના પહેલા
લોસ એન્જેલસમાં ટ્રમ્પ દ્વારા નેશનલ ગાર્ડ મોકલવામાં આવ્યા બાદ હિંસા વધુ ભડકી, અનેક કારને આગ ચાપી દેવાઈ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
ખરીદી લેજો સોનું !! આ વર્ષે સોનાના ભાવમાં થઈ શકે છે વધારો, સર્વેમાં આવ્યો ટાર્ગેટ
બિઝનેસ
2 વર્ષ પહેલા
પ્રથમ પોસ્ટિંગ સંભાળવા જઈ રહેલા 26 વર્ષના આઈપીએસ ઓફિસરનું કરુણ મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર