Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

હાશ ! રાજકોટના માધાપર ચોકડી સર્વિસ રોડના કામનું મુહૂર્ત નીકળ્યું, રોડ બનાવવાનો ઇન્કાર કરનાર એજન્સીને ફટકારાશે પેનલ્ટી

Sun, May 18 2025

રાજકોટ-જામનગર રોડ ઉપર ઓવરબ્રિજ બની ગયા બાદ પણ વ્હોરા સોસાયટી તરફનો સર્વિસ રોડ ન બનતા લોકો રોંગ સાઈડમાં ચાલવા મજબુર બન્યા છે ત્યારે જિલ્લા કલેકટરના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગે તાબડતોબ સોમવારથી જ સર્વિસ રોડની કામગીરી શરૂ કરવાનું જાહેર કરી 15થી 20 દિવસમાં જ કામગીરી પૂર્ણ કરવા માટે તૈયારીઓ શસૃ કરી છે.નોંધનીય છે કે, ઓવરબ્રીજનો કોન્ટ્રાકટ રાખનાર સુરતની સી.આર.પટેલ એજન્સીએ સર્વિસ રોડની કામગીરી કરવા ઇન્કાર કરી દેતા માર્ગ અને મકાન વિભાગે એજન્સીને પેનલ્ટી ફટકારવવા પણ તજવીજ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-જામનગર રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરીમાં બ્રિજના વ્હોરા સોસાયટી તરફના ભાગે જમીન સંપાદનના કારણે સર્વિસ રોડની કામગીરી ઘોચમાં પડી હતી. જો કે, જિલ્લા કલેકટર દ્વારા કપાતમાં જતી જમીનના બદલે વળતર ચૂકવી જમીન સંપાદનનો પ્રશ્ન પણ હલ કર્યા બાદ ઓવરબ્રિજની કામગીરી કરનાર સુરતની સી.આર.પટેલ એજન્સીએ વિલંબ થવાથી હવે સર્વિસ રોડની કામગીરી પોતે નહીં કરે તેમ કહી હાથ ઉંચા કરી દેતા લાંબા સમયથી વ્હોરા સોસાયટી તરફનો સર્વિસ રોડ ન બનતા લોકોને હાલમાં રોંગ સાઈડમાંથી ચાલવું પડે છે.

બીજીતરફ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ માર્ગ અને મકાન વિભાગને સત્વરે સર્વિસ રોડની કામગીરી કરવા સૂચના આપતા માર્ગ અને મકાન વિભાગે અન્ય એજન્સી મારફતે અંદાજે 24 લાખના ખર્ચે 300 મીટર લાંબો અને ચાર મીટર પહોળો સર્વિસ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જાહેર કર્યું હતું. માર્ગ અને મકાન વિભાગના અધિકારી પટેલે ઉમેર્યું હતું કે, સોમવારથી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે અને ચોમાસા પહેલા જ સર્વિસ રોડ શરૂ થાય તે માટે કાર્યવાહી કરવાની સાથે જ સર્વિસ રોડની કામગીરી કરવા ઇન્કાર કરનાર સુરતની સી.આર.પટેલ એજન્સી વિરુદ્ધ પેનલ્ટી સહિતની કામગીરી કરવામાં આવશે. સુરતની સી.આર.પટેલ એજન્સીને હજુ ચુકવણું કરવાનું બાકી હોવાનું પણ સામે આવ્યું છે.

Share Article

Other Articles

Previous

ખોદાયેલા રોડ ઝડપથી બૂરો, સોનીબજાર-રૈયા નાકા ટાવર પાસે દબાણ દૂર કરો : MLA રમેશ ટીલાળાએ ફરિયાદોનો કર્યો ‘વરસાદ’

Next

એઈમ્સને જોડતા માર્ગ ઉપર 40 કરોડના ખર્ચે બનશે રેલવે ઓવરબ્રિજ : એક મહિનામાં કામગીરી થશે શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
8 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
8 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
8 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
8 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

ભારત, અમેરિકા વચ્ચે નવેમ્બર સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરાર થઈ શકે છે, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં શું ઘટનાક્રમ ચાલ્યો ? કોણ કોને મળ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
‘હું શીશમહેલમાં નહીં રહું…’:શપથ લેતા પહેલાં જ રેખા ગુપ્તાનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
ફાયર એનઓસી આપવાના બદલામાં ૧.૨૦ લાખની લાંચ લઇ લીધી અને બીજી ૧.૮૦ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઇ ગયા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર