Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાની અધિકારીઓ ઉપસ્થિત

Mon, May 12 2025

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના વિવિધ આતંકવાદી વડામથકો નેસ્તનાબુદ કર્યા તે ઓપરેશનમાં
માર્યા ગયેલા આતંકવાદીના અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેલા પાકિસ્તાની સેના, પોલીસ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની તસવીરો જાહેર કરી ભારતે આતંકવાદી સંગઠનો અને પાકિસ્તાન સરકારના ગઠબંધનનો સમગ્ર વિશ્વ સમક્ષ પર્દાફાશ કરી દીધો હતો.
ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સશસ્ત્ર દળોએ નવ આતંકવાદી સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેમાં મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનું મરકઝ તૈબા, બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)નું મરકઝ સુભાન અલ્લાહ અને સિયાલકોટમાં હિઝબુલ મુજાહિદ્દીનની મહમૂના જોયા ફેસિલિટીનો સમાવેશ થાય છે.


ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુરીદકેમાં માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કારનું નેતૃત્વ અબ્દુલ રૌફે કર્યું હતું, જે LeTનો કમાન્ડર છે અને અમેરિકાએ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે.


બાદમાં, પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ વચ્ચેના સંબંધોને ઉજાગર કરતા, અધિકારીઓએ એક તસવીર જાહેર કરી હતી જેમાં લેફ્ટનન્ટ જનરલ ફૈયાઝ હુસૈન શાહ, મેજર જનરલ રાઓ ઇમરાન સરતાજ અને બ્રિગેડિયર મોહદ ફુર્કાન શબ્બીર અંતિમ સંસ્કારમાં હાજર હતા.તસવીરમાં એક વરિષ્ઠ પાકિસ્તાની પોલીસ અધિકારી ઉસ્માન અનવર અને રાજકારણી મલિક સોહૈબ અહમદ પણ નમાઝ અદા કરતા જોવા મળ્યા હતા. અંતિમ સંસ્કાર પૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓના તાબૂતોને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં લપેટવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ઘાતક હુમલા બાદ શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂરમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Share Article

Other Articles

Previous

ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંવાદને અમેરિકા અને યુકેનું સમર્થન

Next

હવે યુદ્ધ વિરામનો ભંગ પાક.ને ભારે પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
1 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
3 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
4 કલાક પહેલા
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જી ચાર વ્યક્તિનો જીવ લેનાર સીટી બસ ચાલક શિશુપાલસિંહ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
લેબર કોન્ટ્રાકરને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી પકડાઈ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રૂ.40ઉછીના લઈને ખરીદેલી લોટરીની ટિકિટે મજૂરને બનાવ્યો કરોડપતિ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જ્યાં પ્રતિબંધ નથી ત્યાં ફટાકડા ફોડવા જાઓ, સુપ્રીમ કોર્ટની ભાજપ સાંસદ તિવારીને ટકોર
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર