Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રીબડા અમિત ખૂંટ આપઘાત કેસ : અમિતને ફસાવવા યુવતીને જૂનાગઢના રહીમે સોંપ્યો’તો હવાલો

Sat, May 10 2025


 
રીબડાના વતની અમિત દામજીભાઈ ખૂંટે સગીર યુવતીની મોહજાળમાં ફસાઈ સમગ્ર રેકેટમાં આવીને આપઘાત કરી લીધાના ચકચારી બનાવમાં યુવતીને અમિતનો હવાલો જૂનાગઢના શખસ દ્વારા સોંપાયો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. જૂનાગઢનો રહીમ હજુ તો પોલીસની પકડ બહાર છે.હાથમાં આવ્યા બાદ રહીમનો રાહબર કોણ ? તે ખૂલશે કે પાઘડીનો વળ છેડા સુધી પહોંચશે. હાલ અમિતના આપઘાતના

આરોપમાં યુવતી તથા બન્ને વકીલ જેલ હવાલે થયા છે. રાજકોટ રહેતા અમિતને સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કરી સગીર મોડેલે સખીના કહેવાથી જાળમાં લીધો હતો અને દૂષ્કર્મની ફરિયાદ નોંધાતા અમિમતે રીબડા ગામે વાડીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધાના આરોપસરના બનાવમાં ગોંડલ પોલીસે સગીરા, તેની સખી પૂજા ગોરને પકડી પાડી હતી. જે તે સમયે ફરિયાદમાં જ રીબડાના અનિરૂધ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહ સામે પણ અમિતને આપઘાત કરવા મજબૂર કર્યાનો આરોપ મુકાયો હતો. જો કે પિતા-પુત્ર સુધી હજુ પોલીસ પહોંચી શકી નથી.

તપાસ દરમિયાન પોલીસે આરોપી યુવતી પૂજાના કથનના આધારે ગોંડલના એડવોકેટ કોંગ્રેસ કાર્યકર્તા દિનેશ પાલાભાઈ પાતર તથા રાજકોટના એડવોકેટ સંજય હેમતભાઈ પંડિતની ધરપકડ કરી હતી. બન્ને એડવોકેટના રિમાન્ડ નામંજૂર થતાં જેલ હવાલે કરાયા હતા.

આરોપી યુવતીએ જ જે તે સમયે પોલીસને જૂનાગઢના રહીમ નામના ઈસમ દ્વારા નાણાંની, નોકરીની લાલસા આપી અમિતને ફસાવવાનો હવાલો અપાયો હતો. યુવતીની કેફિયત આધારે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા રહીમને શોધવા જૂનાગઢ તેમજ અન્ય ઠેકાણાએ છાપા માર્યા હતા. રહીમ હાથ લાગ્યો ન હતો.

રહીમ હાથમાં આવ્યા બાદ અમિત ઉપર ટ્રેપ કોણે ગોઠવી તે સ્પષ્ટ થઈ શકે ? અમિત સાથે રહીમને જ કોઈ અદાવત હતી કે રહીમને પણ કોઈ દ્વારા કામ સોંપાયું હતું ? તે બધું સ્પષ્ટ થઈ શકશે તેવું પોલીસના વર્તુળોમાંથી જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

કામ સમજાવવાના બહાને છેડતી…મહિલાને નોકરીએ રાખ્યા’ના પ્રથમ દિવસે જ કારખાનેદારે કર્યા અડપલાં !

Next

યુદ્ધની સ્થિતિમાં 650 ડોક્ટરોની ટીમ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ : તમામ તબીબી કર્મીની રજા રદ, તમામ દવાનો પૂરતો સ્ટોક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
13 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
13 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
13 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
13 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

યુવકને મોતને ઘાટ ઉતારનાર ASI અશ્વિન કાનગડ બે દિ’ના રિમાન્ડ પર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
આજે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગેની રાજકોટમાં જાહેરસભા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ગોંડલના વોરાકોટડા ગામે 2 ફૂટ જમીનના ડખ્ખામાં ખેલાયો ખૂની ખેલ : પોલીસે 4 આરોપીની કરી ધરપકડ
ક્રાઇમ
9 મહિના પહેલા
દિલ્હીના મેયર બનતા આપ નેતા મહેશ ખીંચી : ૧૩૩ વોટ મળ્યા, ભાજપના ઉમેદવારને ૧૩૦ વોટ મળ્યા
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર