Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

JCBએ એક ચાંચ મારી’ને ગાંઠિયા ખાઈ રહેલા માતા-પુત્રી સહિત ચાર લોકો ભડથું થઈ ગયા

Thu, May 8 2025

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર એક ગોઝારી ઘટના આકાર લઈ જવા પામી હતી જ્યાં JCBએ એક ચાંચ મારતાં જ ગાંઠિયા ખાઈ રહેલા ચાર લોકો ભડથું થઈ જવા પામ્યા હતા. JCB દ્વારા ઝાંઝરડા રોડ પર મંજૂરી વગર જ ખાડો ખોદવાનું શરૂ કરવામાં આવ્યું હતું અને જેવો ખાડો ખોદવા માટે JCBએ ચાંચ મારી કે તુરંત જ ત્યાંથી પસાર થઈ રહેલી ગેસલાઈનને ચાંચ અડી જતાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ આગની ઝપટે ત્યાં ઉભેલી ગાંઠિયાની રેંકડી પણ આવી જતાં માતા-પુત્રી સહિત ચાર લોકો સળગી ગયા હતા.

આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો પ્રમાણે ઝાંઝરડા રોડ ઉપરથી અન્ડરગ્રાઉન્ડ ગેસ પાઈપલાઈન બિછાવવામાં આવી છે. લાઈનમાં ગેસ સપ્લાય ચાલું હતી બરાબર ત્યારે જ એક JCB PGVCL કે મહાપાલિકા સહિત કોઈની પણ મંજૂરી લીધા વગર ઝાંઝરડા રોડ ઉપર પહોંચી ગયું હતું અને ખાડો ખોદવાનું શરૂ કર્યું હતું. જેવો તેણે ખાડો ખોદ્યો કે ગેસ લાઈનને JCBની ચાંચ અડી જતાં ક્ષણભરમાં આગ ફાટી નીકળી હતી.

આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે જ્યાં ખાડો ખોદાયો ત્યાંથી થોડે જ દૂર ઉભેલી એક ગાંઠિયાની રેંકડી સુધી પહોંચી હતી. આગ સમયે ગાંઠિયાની રેંકડી પર રૂપીબેન સોલંકી (ઉ.વ.39), તેમની ત્રણ વર્ષની પુત્રી ભક્તિ સોલંકી ઉપરાંત હરેશ રાબડિયા સહિત ચાર લોકો નાસ્તો કરી રહ્યા હતા. આ લોકો કશું સમજે તે પહેલાં જ આગે તેમને ઝપટમાં લઈ લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમના મૃતદેહ જ પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી બાજુ આગને કારણે પાંચથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું તો આઠ જેટલા વાહન સળગી ગયા હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ, મહાપાલિકા, PGVCL સહિતના વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા. બીજી બાજુ ઘટના માટે જવાબદાર JCBના ચાલક સામે ગુનો નોંધી તેને સકંજામાં લેવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

આ રીતે ફસાવ્યો હતો અમિતને…રીબડાના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં યુવતીએ મોં ખોલતા બે એડવોકેટની ધરપકડ

Next

ધો.10નું રિઝલ્ટ જાહેર : બનાસકાંઠા જિલ્લાએ સૌથી વધુ પરિણામ સાથે બાજી મારી, આ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

દેશના ઇતિહાસમાં પહેલીવાર શું બન્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 247 દિવસ બાળકો ભણશે : બ્રિજ કોર્સ તૈયાર,ઓક્ટોબર માસમાં પ્રથમ સત્રાંત કસોટીનું આયોજન
ગુજરાત
10 મહિના પહેલા
ઘટેશ્વર એસઆરપી કેમ્પ પાસેથી ફેબ્રિકેશનનો ધંધાર્થી દારૂની 116 બોટલો સાથે પકડાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
બધાને લડી જ લેવું છે : હવે ઇરાકના શિયા લડાકુઓએ આપી ધમકી, જો ઇઝરાયલનો એક પણ હુમલો ઈરાકમાં થયો તો અમેરિકી દળો પર હુમલો કરશું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર