Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

‘ભગવાને મને બચાવી લીધો’…રાજકોટ સિટી બસ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવકે જણાવી આપવીતી

Thu, April 17 2025


રાજકોટ મહાપાલિકાની બસ સેવા એટલે શહેરના માર્ગો પર જાણે યમદૂતોના પાડા દોડતા હોય તેવુ બેફામ કે બેલગામ જેવી દોડતી બસો સમયાંતરે અકસ્માત સર્જતી રહે છે. બુધવારની સવાર રાજકોટ સિટી બસ નં.ઈ-52એ ચાર પરિવારો માટે આજીવન ગોઝારી જેવી બનાવી દીધી હતી આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવક વિશાલ રાજેશભાઈ મકવાણા (ઉં.વ.28  રહે. રાજમોતી ઓઈલ મિલ નજીક) બનાવની આપવીતી જણાવતા ‘વોઇસ ઓફ ડે’ને જણાવ્યું હતું કે હું બાંધકામ સાઈડ પર લાદી કામ કરું છું. હાલમાં મારી સાઈટ મેટોડા ચાલુ હોય તેમ હરરોજની જેમ હું ઘરેથી મારું બાઈક લઈને મેટોડા જઈ રહ્યો હતો.


દરમિયાન ઇન્દિરા સર્કલ પાસે સિગ્નલ બંધ હોવાથી હું રોડની વચ્ચે જ બાઇક લઈને ઊભો હતો તેવામાં પાછળથી કોઈ બસ ચાલકે બાઈક સહિત મને ઉલાળિયો હતો. જો કે બાઈકને જોરદાર ટક્કર લાગતાં જ હું ફેંકાઈ જઈને ત્યાં બાજુમાં રહેલી ફૂટપાથ ટપીને બાજુના રોડ પર ફંગોળાઈ ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિશાલભાઈને જમણા હાથમાં સાત ટકા આવેલ તેમજ કપાળના ભાગે પણ ઈજા થવા પામી હતી.

મારી નજર સામે જ બહેને દમ તોડી દીધોઃ સુરજ રાવલ


ઇન્દિરા સર્કલ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કૌટુંબિક મૃતક સંગીતા ચૌધરીના કૌટુંબિક ભાઈ સુરજ ધર્મેશભાઈ રાવલે ‘વોઈસ ઓફ ડે’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું અમીન માર્ગ પર આવેલ એડોમ સલુન પાસેથી બાઇક પર બહેન સંગીતાને લઈને તેઓને ઇન્દિરા સર્કલ પાસે આવેલ આકૃતિ બ્યુટી પાર્લરમાં મૂકવા જઈ રહ્યો હતો દરમિયાન સિગ્નલ ખુલતા જ પાછળથી પુરપાટ ઝડપે સિટી બસ આવેલ અને બાઇક સહિત અમને બંનેને અડફેટે લીધા હતા.

બસની ઠોકર લગતા હું ફંગોળાઈ જઈને દૂર ફેંકાઈ ગયો હતો. જ્યારે મારી નજર સામે જ બસનું ટાયર સંગીતાબેન પર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે બાદ મને ૧૦૮ મારફતે સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનામાં સુરજ રાવલના પગના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી છે.


Share Article

Other Articles

Previous

મેડિકલ સ્ટોર કે નશાની દુકાન ? રાજકોટના 80 કેમિસ્ટ વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી

Next

વક્ફ કાયદા અંગે આજે બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં પ્રારંભિક સુનાવણી બાદ કેન્દ્ર સરકારને અદાલતને જવાબ આપવા માટે 7 દિવસનો આપ્યો સમય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
1 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
2 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
2 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

ટમેટા સસ્તા થયા તો ડુંગળી મોંઘી થવા લાગી
રાજકોટ
2 વર્ષ પહેલા
ગ્રીનલેન્ડ ચોકડી પાસે રીઢા બુટલેગરે સાગરીતો સાથે મળી બે ભાઈઓ પર કર્યો હુમલો
ક્રાઇમ
8 મહિના પહેલા
સંસદમાં ધમાલને પગલે કેટલા સાંસદો સાગમટે થયા સસ્પેન્ડ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
GSTમાં સામાન્ય લોકોને રાહત આપવાની તૈયારી : સસ્તા ભાવે મળશે આ વસ્તુઓ, 12 ટકાનો સ્લેબ થઈ શકે છે રદ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર