Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઓખા અને અમદાવાદ વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડશે

Wed, August 30 2023

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે.

ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ 06 સપ્ટેમ્બર 2023 (બુધવાર) ના રોજ અમદાવાદથી રાત્રે 23.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે (ગુરુવારે) સવારે 08.20 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ 07 સપ્ટેમ્બર 2023 (ગુરુવાર) ના રોજ ઓખાથી રાત્રે 23:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે (શુક્રવારે) 08:40 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09453/54 માટેનું બુકિંગ 01 સપ્ટેમ્બર 2023થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Share Article

Other Articles

Previous

દંડ નહિ, રાખડી: નિયમ તોડનારને અનોખો પાઠ ભણાવતી પોલીસ!

Next

કાલથી બદલાઈ જશે રૂપિયા સાથે જોડાયેલા આ 6 નિયમો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
‘આતંકીઓની ઢાલ બનવાનું બંધ કરો’: UNSCમાં ભારતની ચીન-પાકિસ્તાનને સીધી ચેતવણી, 80 વર્ષ જૂની વ્યવસ્થા બદલવા માંગ
8 મિનિટutes પહેલા
વર્ષ 2027થી લોન લેવાની રીત બદલાશે, જાણો EMI પર પડશે કેવી અસર?
46 મિનિટutes પહેલા
યુએઈએ ઈરાન સાથેના તમામ વેપાર અને નાણાકીય વ્યવહારો સ્થગિત કર્યા
1 કલાક પહેલા
80 %થી વધુ જહાજો ઓમાની માર્ગ વાપરીને બાયપાસ કરી રહ્યા છે, અનેક દેશોને હાશકારો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3480 Posts

Related Posts

લગ્નમાં જરૂર આવજો…. મુકેશ અંબાણીએ એકનાથ શિંદેને પુત્ર અનંતના લગ્નનુ આમંત્રણ આપ્યું
Entertainment
2 વર્ષ પહેલા
પહલગામ આતંકી હુમલા બાદ મોટી કાર્યવાહી: પાક.એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ ભારતમાં નહીં થાય રીલીઝ
Entertainment
1 વર્ષ પહેલા
પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 217 રનમાં પડી 17 વિકેટ: ભારત 150 રનમાં ઓલઆઉટ થયા બાદ ઑસ્ટ્રેલિયાની હાલત પણ કફોડી, 67 રનમાં ગુમાવી 7 વિકેટ: બુમરાહના નામે 4 તો સીરાજે મેળવી 2 વિકેટ
Breaking
2 વર્ષ પહેલા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારત પહોંચ્યા, દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, પત્ની અને 3 સંતાનો પણ યાત્રામાં સામેલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર