Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સગાઈ કરવાની ના પાડતા વિકૃત યુવાને બાળકીની તસવીર સાથે કર્યું આવુ કૃત્ય, વાંચીને તમે પણ ચોંકી જશો

Tue, April 15 2025


મુળ રાજસ્થાન અને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રહીને ફર્નિચરનું કામ કરતાં પરિવારની માત્ર 13 વર્ષની બાળકી કે જે ધો.8માં અભ્યાસ કરે છે તેની તસવીર સાથે છેડછાડ કરી બદનામ કરવાના ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે આ વિકૃતિ આચરનાર યુવાનની ધરપકડ કરી કાયદાનું બરાબરનું ભાન કરાવ્યું હતું.

આ અંગે બાળકોના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 13 ફેબ્રુઆરીએ તેના તેના સાઢુભાઈના  દીકરાના નાનાભાઈના નામે ખોટું ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું. આ આઈડી પરથી સાઢુભાઈના દીકરાને મેસેજ કર્યા હતા. ત્યારબાદ 16 ફેબ્રુઆરીએ બોગસ આઈડી બનાવનાર શખ્સે તેના ઈન્સ્ટાગ્રામ સ્ટેટસ પર ફરિયાદીની 13 વર્ષની પુત્રીની તસવીર – શેયર કરી હતી સાથે સાથે સાઢુભાઈના દીકરા સાથે ગાળાગાળી પણ કરી હતી. આ પછી બીજા જ દિવસે એ શખ્સે કામક્રિડા કરતી એક તસવીર સાથે છેડછાડ કરી તેમાં ફરિયાદીની પુત્રીનો ફોટો ચીપકાવી સાઢુ ભાઈના દીકરાને મોકલ્યો હતો.

આ પ્રકારનો છેડછાડવાળો ફોટો મળતાં જ સાઢુભાઈના દીકરાએ તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ મથકને જાણ કરી અરજી આપી હતી. આ પછી પોલીસે આરંભેલી તપાસમાં એવો ખુલાસો થયો કે જે આઈડી પરથી તસવીર અપલોડ કરવામાં આવી છે તે ફેબ્રુઆરી-2025માં જ બનાવવામાં આવ્યું હતું અને એ યુવકને બાળકીના પિતા પણ ઓળખે છે. તપાસ બાદ આ બોગસ આઈડી આરોપી ચાંદમલ નામના 18  વર્ષીય યુવકે બનાવ્યું હોવાનું ધ્યાન પર આવ્યું હતું.

અનિલ કુમાવત અને ફરિયાદી બન્ને એક જ ગામના હોવાથી ફરિયાદીની 13 વર્ષની પુત્રી કે જે ધો.8માં અભ્યાસ કરે છે તેની સાથે અનિલની સગાઈ નક્કી કરી હતી પરંતુ કોઈ કારણોસર આ સગાઈ ન કરવાનો નિર્ણય લેવાતાં તેનો ખાર રાખી અનિલે આ હરકત કરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

Share Article

Other Articles

Previous

PNB Scam : ભાગેડુ મેહુલ ચોક્સી કેવી રીતે ઝડપાયો ? વાંચો ભાગવાથી માંડીને ધરપકડ સુધીની ટાઇમ લાઇન

Next

“હું પોલીસના ત્રાસથી દવા પીઉ છું” વીડિયો બનાવી પ્રૌઢે ઝેર ગટગટાવ્યું..! પોલીસકર્મી ધમકી આપતા હોવાના આક્ષેપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા
12 કલાક પહેલા
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો
12 કલાક પહેલા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર
12 કલાક પહેલા
બેન્કોએ 10 દિવસમાં જ શૈક્ષણિક લોન ફાઇનલ કરી નાખવી પડશે; સરકાર નિયમોમાં મોટી ઢીલ દેવા જઈ રહી છે
13 કલાક પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

ગિરનાર પર દૂધધારા અભિષેક અટકાવતાં ઘર્ષણ: પ્રતિબંધ વચ્ચે પૂજા કરવામાં આવતા તંત્ર-શ્રદ્ધાળુ સામસામે
Breaking
2 સપ્તાહs પહેલા
રાજકોટના ભીચરીમાં 20 કરોડની જમીન ખુલ્લી કરાઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ 18 માર્ચ : આજે આ રાશિના જાતકોનો દિવસ અત્યંત શુભ, ખાસ વ્યક્તિ સાથે થશે મુલાકાત, ધનલાભ થવાની શકયતા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પાકિસ્તાનના તુર્કમેનિસ્તાનના રાજદૂતને અમેરિકામાં પ્રવેશ કરતા અટકાવાયા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર