Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહેસૂલ વિભાગમાં રજીસ્ટર ન હોય તેવી સંપત્તિને વકફની નહીં માની શકાય : જાણો શું છે બીજી મહત્વની જોગવાઈ

Mon, April 7 2025

વકફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી : નવો કાયદો દેશમાં લાગુ : મહિલાઓને અધિકાર ; વકફ બોર્ડમાં બે બિન-મુસ્લિમનો પણ સમાવેશ થશે

વકફ (સુધારા) બિલ, 2025ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળી ગઈ છે. આ સાથે આ બિલ હવે કાયદો બની ગયો છે. સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ આ બિલ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યું હતું. આમ હવે તે દેશમાં લાગુ થઈ ગયું છે . હવે ગમે તે સંપત્તિ પર વકફ તરીકેનો દાવો નહીં થઈ શકે. વકફ બોર્ડમાં બે બિન મુસ્લિમ, બે મહિલાઓ, પછાત મુસ્લિમ, પસમાંદા મુસ્લિમની નિયુક્તિ થઈ શકશે. મહેસૂલ વિભાગમાં રજીસ્ટર ન હોય તેવી સંપત્તિને વકફની નહીં માની શકાય.

આ સાથે, રાષ્ટ્રપતિએ મુસ્લિમ વકફ (નાબૂદી) બિલ, 2025 ને પણ પોતાની મંજૂરી આપી દીધી છે. નવા કાયદાથી મહિલાઓને પણ વકફની સંપત્તિમાં અધિકાર મળશે.

સરકારે એક જાહેરનામું બહાર પાડીને માહિતી આપી છે કે સંસદની મંજૂરી બાદ, વકફ (સુધારા) અધિનિયમ, 2025 ને રાષ્ટ્રપતિ દ્વારા 5 એપ્રિલ, 2025 ના રોજ મંજૂરી આપવામાં આવી છે. હવે આ કાયદો બનાવવામાં આવ્યો છે અને તેને સામાન્ય લોકોની માહિતી માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે.

સરકારે કહ્યું છે કે નવા કાયદાનો હેતુ વકફ મિલકતોમાં પારદર્શિતા લાવવા, અનિયમિતતા અટકાવવા અને ગેરકાયદેસર અતિક્રમણને રોકવાનો છે.
કેન્દ્રની એનડીએ સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો કોઈપણ ધર્મ કે સમુદાયની વિરુદ્ધ નથી.

મહત્વની જોગવાઇઓ

  • કાયદો બન્યા પહેલાની મસ્જિદો, ધાર્મિક સ્મારકોની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય
  • વકફ સંપત્તિનો દાવો થાય તો તેની ખરાઈ થશે.
  • સરકારી જમીન પર વકફ દાવો નહીં ચાલે
  • વકફ સંસ્થાની વાર્ષિક આવક રૂપિયા ૧ લાખથી વધુ હોય તો દર વર્ષે ઓડિટ કરાવવું પડશે
  • આદિવાસી વિસ્તારોમાં જમીનને વકફ સંપત્તિ જાહેર કરી શકાશે નહિ.
  • કોઈ સંપત્તિને લઈને વિવાદ થાય તો હવે અદાલતમાં જઈ શકાશે.
  • મહેસૂલ વિભાગમાં રજીસ્ટર ન હોય તેવી સંપત્તિને વકફની નહીં માની શકાય
  • ૫ વર્ષથી ઇસ્લામનું પાલન કરતો હોય તે જ દાન કરી શકશે

Share Article

Other Articles

Previous

ભર ઉનાળે રાજકોટમાં પાણીકાપ : આવતીકાલે આ 5 વોર્ડમાં નહીં મળે પાણી

Next

દુનિયાની શેરબજારોના હાહાકારથી વિકૃત આનંદ મેળવતા ટ્રમ્પે કહ્યું, યે તો હોના હી થા : ઘણીવાર સ્થિતિ સુધારવા દવા લેવી પડે છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
13 કલાક પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
14 કલાક પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
2 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
5 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજ્યના 267 પેટ્રોલ પંપ ઉપર દરોડા : અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં 16 પંપમાં ગેરરીતિ સામે આવતા ફટકાર્યો દંડ
ગુજરાત
9 મહિના પહેલા
રાજકોટની દીકરીએ વિશ્વમાં વગાડ્યો ડંકો : મરીન સેક્ટરમાં AIની મદદથી પ્રદૂષિત પાણીને બનાવ્યું શુધ્ધ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક સ્માર્ટ બસ સ્ટેશન બનશે: ટૂંક સમયમાં કામગીરી શરૂ,સાંસદ રામભાઇની પેસેન્જરોની સુવિધા માટેની રજુઆતનો પડઘો
ગુજરાત
3 મહિના પહેલા
‘જુગાર મેં ચિટિંગ કૈસે કરે’: YOUTUBE પર સર્ચ કર્યું’ને…જુગારમાં માથું ભમી જાય તેવી બેઈમાની,ગુનો કઇ રીતે દાખલ કરવો? પોલીસ ગોટાળે ચડી
ક્રાઇમ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર