Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 7 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને વિશેષ લાભ થશે, વેપાર-ધંધામાં સારો નફો થશે ; દિવસ શુભ રહેશે

Mon, April 7 2025

આજની રાશી કર્ક

મેષ (અ,લ,ઇ)
નવી નોકરી કે ધંધાની શરૂઆત કરી શકો છો. આજે કોઈ વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે નકારાત્મક વિચારો દુર થશે. કામના સ્થળે મહત્વનું યોગદાન રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
આજે કામમાં બેચેની લાગી શકે છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કર્ક (ડ,હ)
પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. સમાજ-સેવાના કાર્યમાં રસ વધું રહેશે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)
આજે માનસિક થાક વધું લાગી શકે છે. અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
નોકરી કરતા યુવાનોને કામમાં નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે. ધનની હાની થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

તુલા (ર,ત)
વેપાર-ધંધામાં સારો નફો મળી શકે છે. સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. આજનો દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
કોર્ટ-કચેરીને લગતા કામ પુર્ણ થઇ શકે છે. આજે ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
આજે મહત્વના કામમાં ઉતાવળ ન કરવી જોઈએ. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વના કામમાં ભૂલો પડી શકે છે. આજે પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે નવી ચીજ-વસ્તુઓની ખરીદી કરી શકો છો. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ : શેરબજારમાં સુનામી: સેન્સેકસમાં 3000 અને નિફ્ટીમાં 975 પોઇન્ટનું ગાબડું: વૈશ્વિક શેરબજારમાં મંદી

Next

નવું શૈક્ષણિક વર્ષ ‘એપ્રિલ’થી શરૂ કરવાનું બોર્ડ ભૂલી ગયું..!! પૂર્વ સભ્યએ બોર્ડના ચેરમેનને પત્ર લખી ઠરાવને યાદ કરાવ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
30 મિનિટutes પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
41 મિનિટutes પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
24 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનના ગાભા ચિંથરા કાઢી નાખ્યા : 9 વિમાનો, 30 મિસાઈલ અને ડ્રોનનો ખાત્મો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટમાં કારખાનેદારની પત્ની સહિત બેના હાર્ટ ફેઇલ
ગુજરાત
2 વર્ષ પહેલા
દિવાળીએ સોયથી લઈ સોના સુધીની ખરીદી જ્યાંથી થાય છે ત્યાં ‘ખાખી’ની શું છે તૈયારી ?? જાણો રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારનો એક્સ-રે
ગુજરાત
1 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, જુઓ કેટલાના થયા મોત
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર