Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : પોલીસ નોટિસ આપવા આવી તો વેપારીએ એસિડ પી લીધું !! વાંચો શું છે સમગ્ર મામલો

Thu, April 3 2025
  • પોલીસ નોટિસ આપવા આવી તો વેપારીએ એસિડ પી લીધું !
  • 20 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોય નિવેદન આપવા માટે નોટિસ આપવા આવેલી પોલીસ સાથે વણિક પરિવારની ધબધબાટી
  • યુનિવર્સિટી રોડ પર યોગેશ્વર પાર્ક શેરી નં.1માં બનેલો બનાવઃ ચાર સામે ગુનો નોંધાયો

શહેરના યુનિવર્સિટી રોડ ઉપર યોગેશ્વર પાર્ક શેરી નં.1માં આવેલા `તુલસી’ નામના મકાનમાં સવારના સમયે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકના એએસઆઈ સાથે વણિક પરિવારે ધબધબાટી બોલાવવાની સાથે જ એક વ્યક્તિએ એસિડ ગટગટાવી લેતાં અફડાતફડી મચી જવા પામી હતી.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ડફનાળા (શાહીબાગ) સાયબર ક્રાઈમ પોલીસ મથકના એએસઆઈ રાજેન્દ્ર રામશરણ યાદવ 20 લાખથી વધુની છેતરપિંડીના બનાવમાં ધર્મેન્દ્ર રમણીકલાલ શાહને નોટિસ આપવા માટે તેમના ઘેર ગયા હતા. એએસઆઈ યાદવે ધર્મેન્દ્ર શાહને નોટિસની બજવણી અંગે બોલાવતાં ધર્મેન્દ્રની સાથે જ તેની પત્ની, તેનો ભાઈ અરુણ અને તેની પત્ની ધસી આવ્યા હતા અને માથાકૂટ શરૂ કરી હતી. આ પછી પોલીસને ડરાવવા માટે ધર્મેન્દ્રએ એસિડ ગટગટાવી લેતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

એકંદરે સવારે 9ઃ30થી 10 વાગ્યા દરમિયાન થયેલા આ હોબાળાને કારણે આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા. વાત વધુ ન વણસે તે માટે એએસઆઈ યાદવ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલ એએસઆઈની ફરિયાદના આધારે યુનિ. પોલીસે ધર્મેન્દ્ર શાહ, તેના પત્ની, ભાઈ અરુણ શાહ અને તેના પત્ની સહિત ચાર સામે સરકારી ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

Share Article

Other Articles

Previous

ભલે થાય 20 વર્ષની જેલ બાકી સમાધાન તો સ્મશાને જ થશે !! રાજકોટના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધાર્થીને આપી ધમકી

Next

ડીસા અગ્નિકાંડ : આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાયો, આરોપીઓએ ક્યાંથી ફટાકડા ખરીદ્યા અને કોને વેચ્યા તે અંગે તપાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
19 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
20 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
20 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

દિવાળીની ઉજવણી વચ્ચે આગ લાગવાના 146 બનાવો, ફાયરબ્રિગેડની ટીમો સતત દિવસ-રાત દોડતી રહી
રાજકોટ
2 વર્ષ પહેલા
માઈક્રો ઉદ્યોગને રૂપિયા 5 લાખ સુધીનું ક્રેડિટ કાર્ડ મળશે
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ હરિયાણાના ચૂંટણીના મેદાનમાં ઉતર્યો, કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટ જિલ્લા કોંગ્રેસ ની બેઠક મળી ડુંગળી સહિતના મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ શું કહ્યું જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર