Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 30 માર્ચ : આજે આ રાશિના જાતકોને નજીકની મુસાફરીનો યોગ, વિશેષ લાભ થશે ; નવી વસ્તુ ખરીદી શકશો

Sun, March 30 2025

આજની રાશી મીન

મેષ (અ,લ,ઇ)
આજે યુવાનોને મહેનતનું પૂરતું પરિણામ મળશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
પારિવારિક સુખની પ્રાપ્તી થશે. આજે નવા મિત્રો બનાવી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે. ધનની હાની થઇ શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
કામના સ્થળે મહત્વના નિર્ણયો લઈ શકો છો. આજે વિશેષ લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

સિંહ (મ,ટ)
નકામી બાબતોમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. આર્થિક બાબતો હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કન્યા ( પ,ઠ,ણ)
નવી ચીજ- વસ્તુઓની ખરીદી કરી શકો છો. આજે અનુભવી લોકોનું માર્ગદર્શન મળશે. દિવસ શુભ રહેશે.

તુલા (ર,ત)
આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. કામમાં નવા વિચારોને અમલમાં મૂકી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આજે જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. નજીકની મુસાફરી થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં મનોરંજનનું વાતાવરણ રહેશે. આજે કામમાં ખુબજ હળવાશ રહેશે. આજનો દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
આજે સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ ખુબજ સારો રહેશે

કુંભ (ગ,સ,શ,ષ)
કામમાં મહેનત વધું રહી શકે છે. આજે ચિંતાઓ તથા તણાવમાં થોડો વધારો થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે

મીન (દ,ચ,થ,ઝ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. ધનનું રોકાણ કરી શકો છો. આજનો દિવસ શુભ રહેશે

Share Article

Other Articles

Previous

કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગોંડલના મહેમાન બનશે

Next

જન્મ-મરણનો દાખલો કઢાવવા હવે પાંચ નહીં રૂા.૫૦ ચૂકવવા પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
5 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
6 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
6 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
6 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

મહયુતીના નેતાઓની બેગમાં શું માત્ર આંતરવસ્ત્રો જ હોય છે..?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજસ્થાનમાં ગમખ્વાર દુર્ઘટના, લગ્નમાંથી પરત આવતા 6 યુવાનોના કાર અકસ્માતમાં મોત
બ્રેકિંગ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
રાજકોટ જિલ્લામાં મતદારોને સ્લીપ વિતરણ શરૂ
રાજકોટ
2 વર્ષ પહેલા
સાગરિત પકડાઈ ગયાની ખબર પડતાં જ PI ભૂગર્ભમાં !
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર