Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 25 માર્ચ : આજે આ રાશિના જાતકોના નકારાત્મક વિચારો થશે દૂર, કામના સ્થળે પ્રમોશન મળશે

Tue, March 25 2025

આજની રાશી : મકર

મેષ (અ,લ,ઇ)
આજે તમે રોમેન્ટિક મુડમાં રહેશો. કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
વ્યવસાયમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ વધુ રહેશે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
કામમાં સ્થળે નવી માહિતિઓ પ્રાપ્ત થઇ શકે છે. આજે નકારાત્મક વિચારો દૂર થશે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)
આજે કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. નાણાકીય બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)
નવી નોકરી(ધંધાની) શરૂઆત કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
આજે ધનલાભ થવાની શક્યતા રહેશે. કામનાં સ્થળે પ્રમોશન મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

તુલા (ર,ત)
આજે બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. પરિવાર સાથે સમય વધું પસાર કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આજે તમારા કામનાં ખુબજ વખાણ થઇ શકે છે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં ખુબજ હળવાશ રહેશે. મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો. આજનો દિવસ લાભદાયક રહેશે.

મકર ( ખ,જ)
નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. કામમાં સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
આજે મહત્વનાં કામમાં ભૂલો પડી શકે છે. લાગણીઓ દુભાઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે

મીન (દ,ચ,થ,ઝ)
આજે અટકાયેલા નાણાં પરત મળી શકે છે. કામમાં સકારાત્મક પરિણામ મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

Share Article

Other Articles

Previous

41 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ, કાલથી રાહત

Next

તારક મેહતાના ફેન્સને ઝટકો !! જેઠાલાલનો આ ફેમસ ડાયલોગ પર મુકાયો પ્રતિબંધ, જાણો શા માટે લેવાયો નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાનું સંકટ: 3 દિવસ આ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
18 કલાક પહેલા
Dhurandhar 2: રીલીઝ પહેલા જ ધુરંધર 2 જોરદાર ક્રેઝ: મુંબઇમાં 24×7 શો, એડવાન્સ બુકિંગમાં જબરદસ્ત પ્રતિસાદ
18 કલાક પહેલા
પૈસા મન પડે ત્યાં…’ધોનીએ 20 વર્ષના ઓલરાઉન્ડરને આપી સિક્રેટ સલાહ, IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સે 14.20 કરોડમાં આ ખેલાડીને ખરીદ્યો
18 કલાક પહેલા
ટ્રમ્પને ફરી નવું સુરાતન ચડ્યું! ક્યુબા પર કબજાનો સંકેત આપ્યો, મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, હું જે ઈચ્છું તે કરી શકું છું
19 કલાક પહેલા
Categories

નેશનલ

2995 Posts

Related Posts

બેધ્યાનપણું ?  હજુ સરકારી બંગલો પર તો રાજકોટના જૂના S.P.નો જ સિક્કો !
ગુજરાત
6 મહિના પહેલા
પતિ-પત્ની ઓર વોહ : પ્રેમિકાએ તરછોડતા બે સંતાનના પિતાનો આપઘાત 
ક્રાઇમ
12 મહિના પહેલા
દાના વાવાઝોડાને પગલે ઓડીશા અને બંગાળમાં સેનાને હાઈ એલર્ટ, શાળા કોલેજો બંધ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રામ નવમીએ તોફાન કર્યા તો ખેર નથી : મમતાની ચેતવણી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર