Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

આજનું રાશિફળ 22 માર્ચ : આજે આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ સારો રહેશે, શુભ સમાચાર મળશે ; ધનલાભ થશે

Sat, March 22 2025

આજની રાશી વૃશ્ચિક : 01.46 AM ધન

મેષ (અ,લ,ઇ)
આજે મહેમાનોનું આગમન થઇ શકે છે. મનોરંજનની પ્રવુતિઓમાં સમય વધું પસાર કરી શકો છો.દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)
આજે આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. અટકયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કર્ક (ડ,હ)
આજે કામમાં ખુબજ હળવાશ રહેશે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

સિંહ (મ,ટ)
આજે આત્મવિશ્વાસમાં વધારો થશે. લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)
આજે જોખમી પ્રવૃતિઓ લેવાનું ટાળવું જોઈએ. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

તુલા (ર,ત)
આજે મહત્વની વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. નાણાકીય બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે

વૃશ્ચિક (ન,ય)
જમીન ખરીદી કે વેચાણ સંબંધિત યોજના બનાવી શકો છો. આજે શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
યુવાનો પોતાના કરિયર પ્રત્યે જાગૃત થશે. નવા મિત્રો બનાવી શકો છો. આજનો દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
આજે મહત્વના કામ અધૂરા રહી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
વિનોદી સ્વભાવથી લોકો આકર્ષિત થઇ શકે છે. આજે કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
આજે સમાજ-સેવાના કાર્યમાં રસ વધું રહેશે. વેપાર-ધંધામાં સારો નફો મળી શકે છે. દિવસ શુભ રહેશે.

Share Article

Other Articles

Previous

કેન્દ્ર સરકાર સામે પરિસીમન મુદ્દે મોરચો : ચેન્નાઈમાં આજે તામિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીને વિપક્ષની મોટી બેઠક બોલાવી

Next

પુત્રએ એકટીવાનું બેલેન્સ ગુમાવતા વૃધ્ધ માતા રોડ પર પટકાયા, સારવારમાં મોત 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
43 મિનિટutes પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
2 કલાક પહેલા
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
19 કલાક પહેલા
કુલદીપ યાદવના લગ્ન: કુલદીપના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો: ચહલ,ફિલ્ડિંગ કોચ દિલીપ, રિંકુ અને રૈના સાથે જોવા મળ્યા
19 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

હેલમેટ ફરજિયાત : ટૂ-વ્હીલર લઇને જતા સરકારી કર્મચારીઓ આવતીકાલથી હેલ્મેટ વગર ઓફિસે પહોંચ્યા તો દંડાશો
ગુજરાત
1 વર્ષ પહેલા
…તો રોહિત-કોહલી રાજકોટમાં રમતા જોવા મળશે નહીં! જાણો હવે બન્ને ખેલાડીઓ કઈ ટીમ સામે ક્યારે વન-ડે મેચ રમતા જોવા મળશે?
ગુજરાત
5 મહિના પહેલા
રોહિત શર્માએ કર્યો એક ફોન’ને રાહુલ દ્રવિડ…
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
આસોમાં અષાઢ : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ,રાજકોટ સહિત આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
ગુજરાત
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર