Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આજનું રાશિફળ 19 માર્ચ : આજે આ રાશિના જાતકોને અટકેલા નાણાં પરત મળશે, બધા જ કાર્યો સમયસર થશે પૂર્ણ ; સ્વાસ્થ્ય સારુ રહેશે

Wed, March 19 2025

આજની રાશી તુલા : 02.07 PM વૃશ્ચિક

મેષ (અ,લ,ઇ)
જમીન કે વાહનની ખરીદી સંબંધિત યોજના બનાવી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે

વૃષભ (બ,વ,ઉ)
આજે અનુભવી લોકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.

મીથુન (ક,છ,ઘ)
કોર્ટ-કચેરીને લગતા કામ પુર્ણ થઇ શકે છે. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે

કર્ક (ડ,હ)
અણધાર્યા લાભ થઇ શકે છે. બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે

સિંહ (મ,ટ)
કામના સ્થળે જવાબદારીઓ વધી શકે છે. આજે ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે

કન્યા ( પ,ઠ,ણ)
આજે કામમાં મહેનત વધું અને પરિણામ ઓછુ મળી શકે છે. લાગણીઓ દુભાઈ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

તુલા (ર,ત)
આજે યુવાનો પોતાના કરિયર પ્રત્યે જાગૃત થશે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ ખુબજ સારો રહેશે.

વૃશ્ચિક (ન,ય)
આજે જોખમી પ્રવૃતિઓ લેવાનું ટાળવું જોઈએ. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે અધૂરા કામોને પુર્ણ કરી શકો છો. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
આજે ધાર્મિક પુસ્તકો વાંચવામાં રસ વધું રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ આરામદાયક રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વના કામમાં ઘ્યાન વધું કેન્દ્રિત થશે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. આજનો દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામને પુર્ણ કરવામાં અવરોધો આવી શકે છે. આજે સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Share Article

Other Articles

Previous

વેલકમ વિલિયમ્સ…9 મહિના 13 દિવસ પછી પૃથ્વી પર પરત ફર્યા સુનિતા વિલિયમ્સ : વડાપ્રધાન મોદીએ પાઠવી શુભકામના

Next

નરેન્દ્ર મોદી નાગપુર જશે : ભાગવત સાથે મંચ ઉપર હાજરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
2 મિનિટutes પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
4 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
8 મિનિટutes પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ફેબ્રુઆરી મહિનામાં દેશમાં ઉત્પાદન વૃધ્ધિ ધીમી પડી : 14 માસના તળિયે, નવા ઓર્ડર અને પ્રોડકશનમાં ઘટાડો
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને કામમાં બેચેની લાગશે, મહત્વના કાર્યોમાં ભૂલો પડી શકે છે ; દિવસ સામાન્ય રહેશે
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
૫૦ વર્ષથી ચાલતી ધમસાણીયા કોલેજ બંધ કરવાનો નિર્ણય પરત નહીં ખેંચાય તો ધરણાં-આંદોલન
રાજકોટ
3 મહિના પહેલા
લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજુલામાં જિલ્લા પોલીસ વડા દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ, જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર