Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ : ફરિયાદ-સંકલન બેઠકમાં અશાંતધારો- ekyc ચર્ચામાં, જન્મરણના દાખલા અને આધારકાર્ડની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠ્યા

Sat, March 15 2025

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે માર્ચ માસની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અશાંતધારો, ઈ-કેવાયસી, જન્મ મરણના દાખલ, આધારકાર્ડની કામગીરી, અમદાવાદ સિક્સલેન હાઇવે સહિતના પ્રશ્નો ઉઠ્યા હતા. મોટાભાગના પ્રશ્નોમાં જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને ઝડપભેર કામગીરી કરી પ્રશ્નોનું નિરાકરણ કરવા સૂચના આપી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહે શહેરમાં અશાંતધારા અને ઈ કે.વાય.સી.ની કામગીરી, લોકમેળાનું સ્થાન બદલવા, જર્જરિત અને વણવપરાયેલી મિલકતો, શહેરમાં ચાલતા ગેરકાનૂની કતલખાના વગેરે બાબતે આ બેઠકમાં રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ અરવિંદ મણિયાર હોલ-જયુબીલી ગાર્ડન-લેંગ લાઈબ્રેરીના રીનોવેશન,આધાર કાર્ડમાં સુધારા કરવા માટેના તથા આયુષ્માન કાર્ડ કઢાવવાના શહેરમાં કાર્યરત કેન્દ્રો,જન્મ – મરણના દાખલા કઢાવવાની કામગીરી વગેરે અંગે પ્રશ્નો કર્યા હતા.

આ ઉપરાંત, ધોરાજી અને ઉપલેટામાં કન્ડમ થયેલા સરકારી ક્વાર્ટર્સને પાડવાની કામગીરી, રાજકોટ-અમદાવાદ હાઇવેની કામગીરી, રાજકોટ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા, વગેરે અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી સંકલન સહ ફરિયાદ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, સંસદસભ્ય રામભાઇ મોકરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મહેન્દ્ર પાડલીયા અને રમેશભાઈ ટીલાળાએ રજૂ કરેલા વિવિધ પ્રશ્નો અંગે ઝડપી કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરે  સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા હતા.  

Share Article

Other Articles

Previous

રંગ લાગ્યો રાજકોટને ગેરું અને કેસૂડાનો : રાજમાર્ગો પર ખીલી રંગોત્સવની રોનક, જુઓ તસવીરો

Next

સ્પાઈસ જેટના ક્રુ મેમ્બરે Flightમાં કરી ધૂળેટીની ઉજવણી : બલમ પિચકારી ગીત પર કર્યો શાનદાર ડાન્સ, જુઓ વિડીયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અંબાજી ભાદરવી પૂનમ મહામેળાની ભવ્ય પૂર્ણાહુતિ: 45 લાખ શ્રદ્ધાળુઓ સાથે આસ્થાનો નવો વિક્રમ
1 દિવસ પહેલા
યુવા પેઢીના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો: તમાકુ-મુક્ત નિકોટિન પાઉચ પર કેન્દ્ર સરકારનો સર્વગ્રાહી પ્રતિબંધ
1 દિવસ પહેલા
મહાસત્તાઓની મંત્રણામાં કોઈ સમજૂતી નહીં: ઈરાન અને તાઈવાન મુદ્દે ટ્રમ્પ-જિનપિંગ આમને-સામને
1 દિવસ પહેલા
SIR વિવાદમાં NDA ગઠબંધનમાં બે ફાંટા: ચૂંટણી પંચ પાસે પારદર્શિતા અને સ્પષ્ટતાની માંગ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3661 Posts

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીની મુલાકાતે : દુઘાળા હેલિપેડ પર કરાયું સ્વાગત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
2024 માં શું થશે દુનિયામાં ? જુઓ
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
આજે ભારત બંધ દરમિયાન બંગાળમાં ડાબેરીઓ અને કર્મચારીઓ રોડ પર ઉતર્યા અને ટાયરો સળગાવ્યા, દિલ્હીમાં બંધની અસર નહીવત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
DDO ડો. નવનાથ ગવ્હાણે ૧૨વી ફેઇલ ફિલ્મને ટક્કર મારે તેવી છે IAS બનવાની સફર
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર