Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આર.એસ.એસ અંગે  અભદ્ર ટિપ્પણી કરનાર સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

Fri, August 18 2023

સંઘ સાથે જોડાયેલ રાજકોટના કાર્યકરની અરજીના આઘારે  ઉપલેટાના શખ્સ સામે કાર્યવાહી

આરએસએસ પર અભદ્ર ટિપ્પણી કરનાર ઉપલેટાના વિનોદ કેપ્ટન ઘેરવાળા સામે સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા સંધ સાથે જોડાયેલ કાર્યકર મંગેશકુમાર તુલસીદાસ દેસાઈએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વિનોદ ગેરવાડાએ સોશ્યલ મીડિયા માં એક વિડીયો મૂકી  રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને ખરાબ ચીતરવાનો પ્રયાસ કર્યો હોવાનું ફરીયાદ માં જણાવ્યું છે.તેમજ આ બાબતે માફી માગ્યા બાદ પણ વિડીઓ ડીલીટ કર્યો નથી.

મંગેશકુમાર તુલસીદાસ દેસાઈએ કરેલી ફરીયાદમાં જણાવ્યું કે વિનોદભાઈ ઘેરવડા તે પોતાનુ ફેસબુક એકાઉન્ટમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આબરૂને નીચી પાડવા માટે ઘણા બધા પોસ્ટ મુકેલા છે. જેમાં કે પોસ્ટમાં ‘જો નીડર થે વો જંગ મે ગયે, જો કાયર થે વો સંઘ મૈ ગયે’ આવુ લખાણ હીન્દીમાં લખી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો ગણવેશ છે તે ગણવેશમાં ગુદા સ્થાને ભીનુ દેખાડી અને બીભત્સ ચીત્ર અને વિડીયો ફેસબુકમાં પોસ્ટ કરેલો છે. આ આખા વિડીયોના તથ્યો ખોટા છે ૧૯૪૭ માં કોઈ આવુ કોઈ યુધ્ધ થયુ જ ન હતુ છતા આવુ ટાઈટલ મુકવામાં આવેલુ છે તે ખોટુ અને ભ્રામક છે. ૧૯૨૫ માં શરૂ થયેલ સંઘ ૧૯૪૭ સુધી આઝાદીની લડતમાં કયાંય ન હોવાનુ ખોટુ જણાવેલ છે. તે તદન ખોટુ છે. ‘સંઘ ગીરોહને જીન્હા કે સાથ ગઠબંધન કીયા” આ તદન ખોટી હકીકત છે. સ્વાતંત્ર વીર સાવરકર માટે પણ અપમાનજનક ખોટી હકીકતો ખરી દેખાય તેમ દેખાડેલી છે અને લખી ન શકાય તેવા અપમાનજનક શબ્દો લખેલા છે. વિનોદભાઈ ઘે૨વડાની માનસીકતા કાયદો અને વ્યવસ્થામાં માનવાની પણ નથી અને તે કાયદો અને વ્યવસ્થાને પણ તોડી રહયા છે. મંગેશ કુમારે આક્ષેપ કર્યો કે વિનોદભાઈ ઘે૨વડાએ સોશીયલ મીડીયમાં માફી માંગી અને એ પ્રસ્થાપીત કરી દીધુ છે કે તેમણે મુકેલી પોસ્ટ એ ગેરવ્યાજબી અને ગેરબંધારણીય હતી અને માફી માંગ્યા પછી પણ આ સ્પીચ દુર કરેલી નથી કે આ સ્પીચ હટાવેલી નથી આમ જાણી જોઈને ઉશ્કેરાટ ફેલાવવાના બદ ઈરાદાથી વિનોદભાઈ ઘે૨વડા કાર્ય કરી રહયા હોય  જેથી  લાખો સ્વયં સેવકોના લાગણીને નુકશાન પહોંચાડેલ છે. આ પોસ્ટ સિવાયની એફબી પોસ્ટ જોતા માર્કસવાદી સામ્યવાદી વિચારના આરોપીઓ રાષ્ટ્રીય એકતા–અખંડીતતા જોખમાય તેવુ કૃત્ય કરનાર વિનોદભાઈ  તેમના સાથીદારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ કરી છે.

Share Article

Other Articles

Previous

ગોંડલમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ મહિલા સહીત અડધો ડઝન પોલીસ સ્ટાફની બદલી

Next

ગુજરાતમાં પીએસઆઈ અને એલઆરડીની ભર્તી પ્રકિયા ટુક સમયમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
3 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
3 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
4 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

માઈક્રોસોફ્ટનું સર્વર ડાઉન થતા દુનિયાભરમાં અસર : મુંબઈ, દિલ્હીમાં વિમાન સેવા અવરોધાઈ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ કોણ? ‘ટેલિગ્રામ’ દ્વારા ખૂલી શકે છે રહસ્યો, ચેનલ પર કટરવાદી ડોક્ટરોનું જૂથ સક્રિય
ક્રાઇમ
3 મહિના પહેલા
સરકાર સંસદના બજેટ સત્રમાં કયો ખરડો લાવશે ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
નફરતની દુકાનમાં મહોબ્બત નું બોર્ડ, જમ્મુમાં રેલીને સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કર્યો હુમલો : પ્રચારના કર્યા શ્રીગણેશ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર