Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગોંડલમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ મહિલા સહીત અડધો ડઝન પોલીસ સ્ટાફની બદલી

Fri, August 18 2023

માંડવી ચોક પોલીસ ચોકી નજીકથી પકડાયેલ વરલીની જુગાર ક્લબ બાદ જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી

ગોંડલમાં છ દિવસ પૂર્વે  સ્ટેટ મોનીટરીંગ સેલે વર્લી મટકાના અડ્ડા ઉપર દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ જિલ્લા પોલીસ વડાએ  ગોંડલના એક મહિલા પોલીસ કર્મચારી સહીત ૬ અને ભાયાવદરના એક પોલીસ કર્મચારીની બદલી કરી નાખી છે.  ગોંડલના માંડવી ચોક પોલીસ ચોકી નજીક 12/૮ ના રોજ સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી વર્લી મટકા (આંકડા) નો જુગાર રમતા 15 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ દરોડાના છ દિવસ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડે ગોંડલના છ પોલીસ સ્ટાફની બદલી કરી છે  જેમાં ધર્મીષ્ઠાબેન માઢકને  પડધરી, મોહિતભાઈ સિંધવને ધોરાજી, વિપુલભાઈ ગુજરાતીને પાટણવાવ, જયસુખભાઈ ગરાંભડિયાને ભયાવાદર, હાર્દિકભાઈ કેરાળિયાને જામકંડોરણા, રાજદીપસિંહ જાડેજાને હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા છે. ઉપરાંત ભાયાવદરના ધરેન્દ્ર ગોરધનભાઈની  જામકંડોરણા બદલી કરવામાં આવી છે

Share Article

Other Articles

Previous

સુરતમાં હથિયાર સાથે 5 ઇસમોએ બેંકમાં ચલાવી લૂંટ, પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા

Next

આર.એસ.એસ અંગે  અભદ્ર ટિપ્પણી કરનાર સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
26 થી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
28 મિનિટutes પહેલા
અમેરિકાનું દેવું 40 ટ્રિલિયન ડૉલરને પાર: વૈશ્વિક શેરબજારો માટે ખતરાની ઘંટડી અને ગંભીર અસ્થિરતા
51 મિનિટutes પહેલા
ઇરાની સંસ્થાઓ સાથે માહિતી શેર કરનાર જહાજો પર લાગશે પ્રતિબંધ: અમેરિકા
53 મિનિટutes પહેલા
પટનામાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર બન્યું: ગાંધી મેદાનથી CM આવાસ તરફ કૂચ કરતા લાઠીચાર્જ અને અટકાયત
4 કલાક પહેલા
Categories

નેશનલ

3518 Posts

Related Posts

કોઠારીયામાં બુલડોઝરની ધણધણાટી, 50 કરોડની જમીન ખુલ્લી
રાજકોટ
2 વર્ષ પહેલા
IPL 2025 : શું આશિષ નેહરા જ રહેશે ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ ??  સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : લખપતિ વૃદ્ધના ઘરમાં 25 લાખની ચોરી બાદ હવે અપહરણનો પ્રયાસ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ભગવાન શ્રી રામનો મહાપ્રસાદ….જુઓ ..
ધાર્મિક
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર