Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રિઝર્વ બેન્કે નવી ચલણી નોટો અંગે શું માહિતી આપી ? જુઓ

Wed, March 12 2025

રિઝર્વ બેંકએ જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 100 અને 200 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની 100 અને 200 રૂપિયાની નોટો જેવી જ છે. રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું. દરમિયાન રિઝર્વ બેંક દ્વારા અગાઉ બહાર પડાયેલ તમામ 100 અને 200 રૂપિયાની નોટો કાયદેસર ચાલુ રહેશે. અત્યારે પણ ચલણમાં સૌથી વધુ આ નોટો છે અને રૂપિયા ૫૦૦ ની નોટ પણ વધુ ચલણમાં છે.
રિઝર્વ બેંક ટૂંક સમયમાં કેન્દ્રીય બેંકના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી 50 રૂપિયાની નોટ પણ બહાર પાડશે. મલ્હોત્રાએ ડિસેમ્બર 2024માં કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ શક્તિકાંત દાસની જગ્યાએ આવ્યા છે . જેઓ તેમનો વિસ્તૃત કાર્યકાળ પૂર્ણ થયા પછી પદ છોડી ચૂક્યા છે . નવી નોટોની ડિઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની ૫૦ રૂપિયાની નોટ જેવી જ છે.

જૂની નોટોનું શું થશે?
બજારમાં ૫૦ રૂપિયાની નવી નોટ આવ્યા પછી, જો તમે જૂની નોટ વિશે ચિંતિત છો, તો આરબીઆઇએ તેનો પણ જવાબ આપ્યો છે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૫૦ રૂપિયાની બધી જૂની નોટો કાયદેસર ટેન્ડર તરીકે ચાલુ રહેશે. તેમાં કોઈ શંકા નથી.

Share Article

Other Articles

Previous

હરિયાણામાં કઈ ચુંટણીમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું ? કોંગીની હાલત કેવી થઈ ? વાંચો

Next

ટ્રમ્પનો યુ ટર્ન : કેનેડા પર 50 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય રદ કર્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
લાવો વેરાના રૂપિયા !! 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ પાણી, મિલ્કત વેરો ભરી શકાશે, કચેરીઓ સવારે 9.30 વાગ્યાથી ખુલ્લી રહેશે
20 મિનિટutes પહેલા
યુદ્ધ રોકવું હોય તો ઈરાને મૂકી 3 શરતો
37 મિનિટutes પહેલા
ધીમો વિકાસ, આંતરિક ખટપટ: RMCના શાસકોના 5 વર્ષ પૂર્ણ: ખાધુ, પીધુ અને રાજ કર્યું! વિકાસની ઝડપમાં સરખામણીમાં રાજકોટ સાવ ધીમુ
39 મિનિટutes પહેલા
રાજકોટના 361 પેટ્રોલ પંપ અને 66 ગેસ એજન્સીઓ પાસે પુરતો સ્ટોક: પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓ સાથે યોજી બેઠક
19 કલાક પહેલા
Categories

નેશનલ

2979 Posts

Related Posts

RTO એજન્ટના મકાનમાં થયેલી રૂ.3.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ઈમરાન ખાન અને પત્નીને રાહત ; લગ્ન છેતરપીંડી કેસમાં છુટકારો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવાનો સરકારનો નિર્ણય :આર્યનગર અને કલ્યાણપર ગ્રામ પંચાયતને ભેળવી દેવાશે
Breaking
2 વર્ષ પહેલા
રિઝર્વ બેંકે રેપો રેટ 5.5 ટકા પર યથાવત રાખતા EMIમાં ઘટાડો નહીં થાય, નાણાં નીતિની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર