Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ એઈમ્સના તબીબો ગુજરાતીના પાઠ ભણશે

Mon, March 10 2025

પરપ્રાંતીય તબીબો કાઠિયાવાડી દર્દીઓની તકલીફ સમજી શકતા ન હોવાનું ધ્યાને આવતા કલેકટરે આપ્યો આદેશ

રાજકોટની ભાગોળે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ એઇમ્સ હોસ્પિટલમાં વિશ્વકક્ષાની સારવાર મળે છે, જો કે, અહીં ફરજ બજાવતા મોટાભાગના તબીબો અને અન્ય સ્ટાફ બિન ગુજરાતી હોવાથી અનેક વખત ભાષા સમસ્યા બનતી હોવાનું ધ્યાને આવતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા એઇમ્સમાં સત્તાધીશોને તમામ તબીબોને ગુજરાતી ભાષા શીખવા માટે આદેશ આપવાની સાથે અગાઉ દર્દીઓને અહીં સારવાર વગર જ રીફર કરી દેવાના બનાવો ન બને તેવી તકેદારી રાખવા પણ ટકોર કરી હતી.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ એઇમ્સમાં હાલમાં બાકી રહેતા બાંધકામ સહિતની બાબતો અંગે ખાસ વિઝીટ કરી દર્દીઓને આઇસીયુ સહિતની સારવાર વહેલી મળે તે અંતે કામગીરી ઝડપી બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી. સાથે જ અગાઉ જિલ્લા આરોગ્ય સમિતિની બેઠકમાં 108ના પ્રતિનિધિ દ્વારા એઇમ્સમાં લઈ જવાતા દર્દીઓને રીફર કરી દેવામાં આવતા હોવાની બાબત પણ ફરિયાદ રૂપે જણાવતા જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે પણ એઈમ્સના નવનિયુક્ત  ડેપ્યુટી ડાયરેક્ટર સાથે ચર્ચા કરી ફરિયાદ નિવારવા જણાવ્યું હતું.

વધુમાં જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ઉમેર્યું હતું કે, રાજકોટ એઇમ્સમાં હાલમાં તબીબો અને આનુસંગિક સ્ટાફ બિન ગુજરાતી હોય અહીં સારવાર અંતે આવતા દર્દીઓની વાત સમજી શકાય તે માટે તમામ તબીબો અને આનુસંગિક સ્ટાફને ગુજરાતી ભાષા શીખવા પણ સૂચના આપી હતી. સાથે જ એઇમ્સમાં થતી ઓપરેશન સહિતની કામગીરી લોકો સુધી પહોંચે તે માટે પીઆરઓની વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના આપવામાં આવી હોવાનું તેમને જણાવી આગામી દિવસોમાં એઇમ્સના નવા બિલ્ડિંગના બાંધકામ પૂર્ણ થતા લોકોને વધુ સારી સુવિધા મળતી થશે તેમ જણાવ્યું હતું.

Share Article

Other Articles

Previous

એક્ટ્રેસ રાન્યા રાવ કોર્ટમાં રડવા લાગી : DRI પર લગાવ્યા માનસિક ઉત્પીડનના આરોપ, સોનાની દાણચોરીમાં કરી’તી ધરપકડ

Next

સ્માર્ટ મીટર વધારે પૈસા પડાવવાનું સ્માર્ટ યંત્ર : આપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
2 દિવસ પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ 1012 બેઠક ઉપર વિજેતા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની જીયો ફાઇનાન્સ કંપની હવે લોકોને હોમ લોન પણ આપશે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હાર્દિક માટે દેશ કે વડોદરા કરતા IPL મોટી છે !!
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
લસણનો શું ભાવ છે ?? શાકભાજી લેવા પહોંચ્યા રાહુલ ગાંધી, વીડિયો શેર કરીને સરકાર પર કર્યો કટાક્ષ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર