Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સ્માર્ટ મીટર વધારે પૈસા પડાવવાનું સ્માર્ટ યંત્ર : આપ

Mon, March 10 2025

લોકોનો વિરોધ હોવા છતાં પણ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા કલેક્ટરને આવેદન

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલમાં પીજીવીસીએલ દ્વારા ધરાર સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વીજકંપનીની આ નીતિનો વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ આદમી પાર્ટીએ સ્માર્ટ મીટર વધારે પૈસા પડાવવાનું સ્માર્ટ યંત્ર હોવાનો આરોપ લગાવી હાલમાં અનેક ગ્રાહકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી સોલાર પેનલનો લાભ લઈ શકતા ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આમ આદમી પાર્ટીએ રજુઆતમાં જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર નો ડર ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે. હાલ નવા કનેક્શન લઇ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલ નો લાભ લઈ રહેલા ગ્રાહકો ને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે ખાસ કરી ને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યા ની ફરિયાદો સામે આવી છે, સાથે જ ભવિષ્યમાં ઉર્જા વિભાગ દિવસ કરતા રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે જે સ્માર્ટ મીટરના કારણે જ શક્ય બને છે.

સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોવાની રાવ પણ ઉઠી હોવાની ફરિયાદો હાલ કોર્ટમાં પેન્ડિંગ પણ છે, વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી ખાનગી -કંપનીઓ કામ કરી રહી છે એ ફરિયાદ સાંભળતી નથી. હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યોછે એટલે પ્રિપેઇડ મીટર (એડવાન્સ રિચાર્જ સિસ્ટમ) અમુક સમય પુરતી જ બંધ કરવામાં આવી છે જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટ પેઇડ સિસ્ટમ બંધ કરી પ્રિપેઇડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડુંલ થઈ જશે એ પણ નક્કી જ હોવાનું કહી આમ આદમી પાર્ટીએ સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર હોવાનો આરોપ લગાવી હાલમાં જે સાદા મીટર લાગેલા છે તે યથાવત રાખી સ્માર્ટ મીટર ફરજિયાત કરવા નહિ કરવા માંગ ઉઠાવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ એઈમ્સના તબીબો ગુજરાતીના પાઠ ભણશે

Next

વોર-2ના શૂટિંગ દરમિયાન ઋતિક રોશન થયો ઇજાગ્રસ્ત : , ડોક્ટરે આરામ કરવાની આપી સલાહ, જાણો ફિલ્મનું શૂટિંગ ફરી ક્યારે થશે શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
7 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
7 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
7 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
7 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય યુવક ગૌરવ જયસિંહનુ બહમાસમાં મૃત્યુ, હોટલની બાલ્કનીમાંથી કોઈએ ધક્કો માર્યાની શંકા
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
79માં સ્વાતંત્ર્ય દિન પર PMની દેશવાસીઓને દિવાળી ભેટ: GSTના દરમાં થશે ઘટાડો, લાલ કિલ્લા પરથી કરી મોટી જાહેરાતો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
વર્લ્ડકપ ફાઈનલ મેચ માટે દોડશે આ સ્પેશિયલ ટ્રેનો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સ્મૃતિ ઈરાની ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસ બની : દીપિકા પાદુકોણને પણ પાછળ છોડી, 1 એપિસોડની ફી સાંભળીને ચોંકી જશો
Entertainment
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર