Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Waqf Amendment Bill: વક્ફ બિલને કેબિનેટની મંજૂરી : આ તારીખે સંસદમાં રજૂ કરાશે

Thu, February 27 2025


કેન્દ્રીય કેબિનેટે વકફ સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં બિલને કેબિનેટની મંજૂરી મળી ગઈ હતી. સરકાર તેને સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં રજૂ કરી શકે છે. વકફ બિલ સૌપ્રથમ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષના વિરોધને કારણે તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું. પાછળથી કેટલાક સુધારાઓ પછી જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની આ સમિતિએ સરકારને અહેવાલ સુપરત કર્યો હતો.

વક્ફ બિલ ગયા વર્ષે રજૂ કરવામાં આવ્યું હતું

અહેવાલો અનુસાર, વક્ફ સંશોધન બિલને 19 ફેમીબ્રુઆરીના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. સુધારાઓના આધારે બિલને મંજૂરી આપવામાં આવી છે. વક્ફ બિલ સૌપ્રથમ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષના વિરોધને કારણે તેને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું. પાછળથી, કેટલાક સુધારાઓ પછી, જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની આ સમિતિએ સરકારને અહેવાલ સુપરત કર્યો.

ત્યારબાદ 13મી ફેબ્રુઆરીએ, વક્ફ બિલ પર સંસદીય સમિતિનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો. સમિતિના અહેવાલના આધારે, વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. હવે આ બિલને મોદી કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ બિલ બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરી શકાય છે. બજેટ સત્રનો બીજો ભાગ 10મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ચાલશે.

JPCએ 29મી જાન્યુઆરીએ મંજૂરી આપી હતી

JPC (સંયુક્ત સંસદીય સમિતિ)એ 29મી જાન્યુઆરીએ વક્ફ બિલમાં નવા ફેરફારો અંગેના રિપોર્ટને મંજૂરી આપી હતી. જેમાં પક્ષમાં 15 અને વિરોધમાં 14 મત પડ્યા. ભાજપના સાંસદો દ્વારા આપવામાં આવેલા ફેરફારોનો રિપોર્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિપક્ષી સાંસદોએ અસંમતિ નોંધ રજૂ કરી હતી, અને તેને વક્ફ બોર્ડને નાબૂદ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. વક્ફ બિલ અંગે વિપક્ષે અનેક વાંધો ઊઠાવ્યો હતો. આ ઉપરાંત વક્ફ બાય યુઝર જોગવાઈને દૂર કરવાના પ્રસ્તાવનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

મહાકુંભનું સમાપન : રેકોર્ડબ્રેક શ્રધ્ધાળુઓ | નોંધપાત્ર હસ્તીઓનું આગમન | નાસભાગ | નદીના પાણીની શુદ્ધતા, વાંચો 45 દિવસમાં શું થયું

Next

સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ : 450 દુકાનો બળીને ખાખ, વેપારીઓને કરોડોનું નુકસાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
‘અટકતી, લટકતી, ભટકતી’ ફાઈલોનો યુગ ગયો, હવે દેશમાં રેકોર્ડબ્રેક ગતિએ કામ થાય છે….: PM મોદી
45 મિનિટutes પહેલા
PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચેની મુલાકાત બાદ દિલ્હીમાં યોજાનારી BRICS સમિટ પર દુનિયાભરની નજર
1 કલાક પહેલા
મુસાફરોની હાલાકી દૂર કરવા AMTS દ્વારા રાણીપ, કાલુપુર, વટવા અને ગીતામંદિર જેવા મુખ્ય રૂટો પર વધારાની બસો દોડાવાઈ
1 કલાક પહેલા
વિવિધ મુદતના MCLR ઘટીને 7.90% થી 8.60% ની વચ્ચે પહોંચ્યા
1 કલાક પહેલા
Categories

નેશનલ

3584 Posts

Related Posts

26/11એ આપણને શું શીખવ્યું ?? ભારતની સુરક્ષા માટે શા માટે જરૂરી છે મીલીટરી સેટેલાઈટ ?? વાંચો વિશેષ અહેવાલ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
૧૫ વર્ષથી પોલીસને ચકમો આપનારા સહિત ૩૨ ભાગેડુંને દબોચી લેવાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
આપના નેતા સિસોદિયા કેસમાં શું થઈ કાર્યવાહી ? કોર્ટે શું કહ્યું ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
માયાવતીને દ્રાક્ષ ખાટી લાગી : બસપા દેશમાં ક્યારેય પેટા ચૂંટણી નહી લડે તેવી જાહેરાત
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર