Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં યોજાનારા રસરંગ લોકમેળામાં યાંત્રિક પ્લોટની હરાજીમાં ભાગ લેવા સૂચના

Thu, August 17 2023

રાજકોટ ખાતે પાંચ થી નવ સપ્ટેમ્બર સુધી યોજાનારા ‘‘રસરંગ લોકમેળા’’ માં કેટેગરી ઈ, એફ, જી-૧ અને જી-૨ યાંત્રિક પ્લોટની જાહેર હરાજી આવતી કાલે ૧૮ ઓગસ્ટે બપોરે ૩.૦૦ વાગ્યે, મીટીંગ હોલ, પ્રથમ માળ,  નાયબ કલેકટર રાજકોટ શહેર-૧ ની કચેરી, જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.  જેની સર્વે અરજદાર માગણીદાર તેમજ હિત સંબંધ ધરાવનારાઓએ નોંધ લેવાની રહેશે.  જે અરજદારો કે માગણીદારોએ હરરાજીમાં ભાગ લેવા માટે ડીપોઝિટની રકમ જમા કરાવી હશે, તેઓ આ હરરાજીમાં ભાગ નહીં લે તો તેઓની ડીપોઝિટની રકમ જપ્ત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમજ લોકમેળાના ફોર્મની શરત નંબર-૮ ની જોગવાઈઓ મુજબ ખાસ કિસ્સામાં હરરાજી કર્યા વગર પ્લોટનો નિકાલ કરવામાં આવશે, જેની સંબંધિત સર્વેને નોંધ લેવા લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ શહેર-૧ શ્રી કે.જી.ચૌધરીની યાદીમાં જણાવાયું છે

Share Article

Other Articles

Previous

ઈનોવા હાઇક્રોસની તાત્કાલિક ડીલેવરીના નામે ઓટો બ્રોકર સાથે રૂ.૨૦.૯૨ લાખની છેતરપીંડી

Next

ભડકામણા ભાષણ બદલ હરિયાણામાં ગુનો નોંધાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
12 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
13 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
13 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
14 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

પ્રતીક ગાંધી અને દિવ્યેન્દુ ફાયર ફાયટર્સ પર બનેલી ફિલ્મ ‘અગ્નિ’માં સાથે જોવા મળશે : આ તારીખે OTT પર થશે રિલઝ
Entertainment
1 વર્ષ પહેલા
અવાજ ઉઠાવવાની સજા? પુરવઠા સામે બાયો ચડાવનાર રાજકોટના એક સહિત 17 અનાજના વેપારીઓને ત્યાં દરોડા
ગુજરાત
10 મહિના પહેલા
Oppo Reno 11, Reno 11 Pro 5G સ્માર્ટફોન લોન્ચ
ગેજેટ
2 વર્ષ પહેલા
ખાલીસ્તાની આતંકી પન્નુની નવી ધમકી : ભારતીય મુસાફરોને 1થી 19 નવેમ્બર સુધી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરવાની ચેતવણી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર