રાજ્યમાં બે નવા એક્સપ્રેસ વે બનશે
બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને ‘નમોશક્તિ એક્સપ્રેસ વે ‘ તરીકે વિકસાવવામાં આવશે