Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

કોઠારીયા સોલવન્ટ પાસે પ્રૌઢ પર ત્રિપુટીનો હુમલો

Wed, January 8 2025

ઈંટનો ભઠ્ઠો ખાલી કરી નાખવાનું કહી જ્ઞાતિ અંગે અપમાનિત શબ્દો કહેતા આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો

કોઠારીયા સોલવન્ટ પાસે ઈંટના ભઠ્ઠામાં કામ કરનાર પ્રૌઢને ત્રણ શખસોએ આ જગ્યા ખાલી કરી દેજે કહી ધમકી આપી ઢીકાપાટુ તથા પથ્થર વડે મારમારી જ્ઞાતિ અંગે અપમાનિત શબ્દો કહેતા તેઓએ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ પર આસ્થા ચોક પાસે આંબેડકરનગર શેરી નંબર 12માં રહેતા અને કોઠારીયા સોલવન્ટ પાસે શીતળાધાર 24 વારીયા વૃંદાવન સોસાયટી પાસે સરકારી ખરાબામાં ઈંટનો ભઠ્ઠો રાખી મજૂરીકામ કરનાર ખીમજીભાઇ વાલજીભાઈ પરમાર (ઉ.વ ૫૨) નામના પ્રૌઢે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિકો ભરવાડ, તેજસ ભરવાડ અને અજાણ્યા શખસનું નામ આપતા જણાવ્યું હતું કે,તે તથા તેમના મોટાભાઈ વશરામભાઈ બંને અહીં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા દરમિયાન ખીમજીભાઇ ચા પીવા માટે ગયા હતા. થોડીવાર બાદ અહીં પરત આવતા વિકો ભરવાડ, તેજસ ભરવાડ તથા અજાણ્યો શખસ ઈંટના ભઠ્ઠાની બનાવેલી કાચી ઓરડીને હાથેથી ધક્કા મારી પગેથી લાતો મારી તોડતા હોય જેથી ખીમજીભાઇ આવું શું કામ કરો છો?  તેમ કહેતા આ ત્રણેય ગાળો આપવા લાગ્યા હતા ગાળો આપવાની ના કહેતા ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન વિકો ભરવાડે ખીમજીભાઇને કહ્યું હતું કે એકને છરી મારીને આવ્યો છું, આ ઈંટોના ભઠ્ઠાવાળી જગ્યા મૂકીને જતો રેહજે નહીંતર જાનથી મારી નાખીશ તેમ કહી જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. બાદમાં આરોપીઓએ પથ્થરનો ઘા માર્યા હતા.જેથી આ મામલે પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Share Article

Other Articles

Previous

ઇન્ડોનેશિયાએ ભારતની મધ્યાહન ભોજન યોજનાની કોપી કરી !! શું આ યોજના સફળ થશે ? વાંચો વિશેષ અહેવાલ

Next

રાજ્યના કર્મયોગીઓને 31 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
4 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
4 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
5 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
5 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

સેન્સેક્સ અને નિફ્ટી નવી ઐતિહાસિક સપાટીએ
બિઝનેસ
1 વર્ષ પહેલા
હાય રે કળિયુગ ! રાજકોટમાં 13 વર્ષની દુષ્કર્મ પીડિત બાળાએ આપ્યો બાળકીને જન્મ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટના રૈયા વિસ્તારમાં બે સ્થળોએ ઓપરેશન ડિમોલિશન : 30 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ
ગુજરાત
9 મહિના પહેલા
કાળા બજાર કરવાનો પીળો પરવાનો ! પુરવઠાનું ચેકીંગ જ બંધ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર