Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ : વિમાન બિલ્ડિંગની છત સાથે અથડાયું, 2ના મોત અને 18 ઘાયલ

Fri, January 3 2025



અમેરિકામાં વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે જેમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક નાનું પ્લેન બિલ્ડિંગની છત સાથે અથડાયું અને ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયા છે અને 18 લોકો ઘાયલ પણ થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસના પ્રવક્તા ક્રિસ્ટી વેલ્સે જણાવ્યું હતું કે, ઓરેન્જ કાઉન્ટી શહેરમાં ગુરુવારે બપોરે 2:09 વાગ્યે અકસ્માત થયો હતો. વેલ્સે જણાવ્યું કે ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસની ટીમે આગને કાબૂમાં લીધી છે. આ ઉપરાંત, નજીકના વ્યવસાયિક સંસ્થાઓને પણ ખાલી કરાવવામાં આવી છે.

18 લોકો ઈજાગ્રસ્ત

માહિતી અનુસાર દક્ષિણ કેલિફોર્નિયામાં એક વિમાન ક્રેશ થવાની જાણકારી મળી રહી છે. સ્થાનિક મીડિયાએ કહ્યું કે આ એક નાનું વિમાન હતું જે ફર્નિચરના ગોડાઉન સાથે ટકરાઈ ગયું. જેના લીધે બે લોકો મૃત્યુ પામી ગયા જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઈમારતની છત પરથી ધૂમાડાના ગોટેગોટા ઉડતાં દેખાઈ રહ્યા છે.

????BREAKING: A plane has crashed into a warehouse near Fullerton Airport in California. Casualties reported, and the fire department is on a 4-alarm response.

pic.twitter.com/KKAc2KfWEJ

— Benny Johnson (@bennyjohnson) January 2, 2025

ક્યારે સર્જાઈ વિમાન દુર્ઘટના ?

આ વિમાન દુર્ઘટના લગભગ 2:15 વાગ્યે સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમના સભ્યો ત્વરિત દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂની શરૂઆત કરી હતી. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે આગ ફાટી નીકળી હતી જેના લીધે ગોડાઉનને પણ નુકસાન થયું. અહીં સિલાઈ મશીન, કાપડનો સ્ટૉક મૂકી રાખવામાં આવ્યો હતો.

ઉડાન ભરતાં જ ટકરાયું…

પોલીસે જણાવ્યું કે ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઇટે દાવો કર્યો હતો કે આ વિમાન ફોર સીટર હતું અને ઉડાન ભર્યાની એક જ મિનિટ બાદ તે ઈમારત સાથે ટકરાઈ ગયું હતું.

Share Article

Other Articles

Previous

ભોપાલ ગેસ કાંડના કચરા મુદ્દે બબાલ : પીથમપુરમાં 2 લોકોએ શરીરે આગ ચાંપી કર્યો આત્મદાહનો પ્રયાસ, પોલીસે કર્યો લાઠીચાર્જ

Next

સમગ્ર ભારતમાં ઓનલાઈન ટિકિટ બુકિંગમાં ગુજરાત ST નિગમ પ્રથમ ક્રમે : છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટ બૂક કરી, કુલ રૂ. ૧,૦૩૬ કરોડથી વધુની આવક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
2 દિવસ પહેલા
પ્રવાસન તથા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં નવી તકો ઊભી કરાશે: ગુજરાત ટુરિઝમ દ્વારા રૂ 250 કરોડનાં 5 MOU એક્સચેન્જ કરાયા
2 દિવસ પહેલા
vibrant summit: સીરામીક સેમિનારમાં રૂ.1460 કરોડના MOU સંપન્ન: સિરામિક ઉદ્યોગમાં ગુણવત્તા-ટકાઉપણું જાળવવા પર ભાર મુકતા પીયુષ ગોયલ
2 દિવસ પહેલા
ભારતના સૌથી મોંઘા છુટાછેડા! જોહોના CEO શ્રીધર વેમ્બુના 28 વર્ષના લગ્નજીવનનો અંત: 15,323 કરોડ જમા કરાવવા કોર્ટનો આદેશ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2789 Posts

Related Posts

રાજકોટ મનપાનો મોટો નિર્ણય, સર્વેશ્વર ચોકમાં વોકળા ઉપરનો રસ્તો તોડી નવી ડિઝાઇન સાથે નવો રસ્તો બનાવામાં આવશે.. સ્ટેન્ડિંગ ચેરમેન, જયમીન ઠાકર..
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારતનો આજે વિજય દિવસ : 1971 માં 16 ડિસેમ્બરે પાકિસ્તાનના 93 હજાર સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
MSME સમાધાન પંચમાં 2 કરોડથી વધુના 81 કેસોનો નિકાલ
રાજકોટ
2 વર્ષ પહેલા
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી : લોહપુરુષના રાજકોટ સાથેના સંભારણા, પ્રજાતંત્ર માટે થયો’તો રાજકોટ સત્યાગ્રહ
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર