આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ તાજગી ભર્યો રહેશે, અણધાર્યા લાભ થશે ; સમસ્યાનો ઉકેલ આવશે
date : 20-11 -2024
આજની રાશી મીથુન : 08.47am કર્ક
મેષ (અ,લ,ઇ)
ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે માનસિક થાક લાગી શકે છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. પરિવાર તરફથી યોગ્ય સહયોગ મળશે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. મિત્રો સાથે સમય વધું પસાર કરી શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
મહત્વના કામમાં ભૂલો પડી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ આનંદ તથા ઉત્સાહ ભર્યો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આત્મવિશ્વાસમાં વધારો થશે. કામના સ્થળે નવી પ્રવૃત્તિઓ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. મહેમાનોનું આગમન થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કુંભ (ગ,સ,શ,ષ)
અણધાર્યા લાભ થઇ શકે છે. કામના સ્થળે કર્મચારીઓ અને બોસ તરફથી પ્રશંસા મળશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
જમીન-મકાનને લગતા કાર્ય પુર્ણ થઇ શકે છે. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ શુભ રહેશે.