Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સફેદ કપડા પાછળનો કાળો ખેલ ૧૩૫ની દવા ૪૪૦ની થઈ જાય છે, કારણ: ડૉક્ટરનું ‘કમિશન’ ૧૦૫ !

Tue, November 19 2024

દવાઓ તો સસ્તી જ બને છે પણ ડૉક્ટરો-ફાર્મસી વચ્ચે કમિશનની પ્રેક્ટિસથી મરો દર્દીઓનો જ થાય છે

કંપનીને પડતર ૧૩૫માં મેડિકલને વેચે છે ૩૫૨માં કંપનીનો નફો ૧૧૨માં ડૉક્ટરનું કમીશન ૧૦૫ ગ્રાહકને મળે છે ૪૪૦માં

દરરોજ ઉપયોગમાં લેવાતી દવાઓ દર્દી સુધી પહોંચતાં પહોંચતાં મોંઘીદાટ કેમ થઈ જાય છે તેનું આ રહ્યું સૌથી મોટું કારણ
દવા કંપની દ્વારા નક્કી' કરાયેલી ટકાવારીવોઈસ ઓફ ડે’ના હાથ લાગી !


દર્દીઓ જેને ભગવાનનું બિરુદ આપી રહ્યા છે તે સફેદ કપડાં પહેરેલા ડૉક્ટરોને પૈસાની ભૂખ કેવી અને કેટલી હદે હોય છે તેને ઉજાગર કરવા માટે વોઈસ ઓફ ડે' દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

પ્રથમ ભાગમાં ડૉક્ટર અને દવા કંપની વચ્ચે સાંઠગાંઠને કારણે દર્દીઓ કેવી રીતે ખંખેરાઈ રહ્યા છે તેનો ચિતાર આપવામાં આવ્યો છે ત્યારે આ વખતના ભાગ-૨માં પાણીના ભાવે તૈયાર થતી દવા દર્દી સુધી પહોંચતાં પહોંચતાં કેવી રીતે મોંઘીદાટ થઈ જાય છે તે અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે ૨૦૦ ગ્રામ પ્રોટીન પાઉડર કે જેની પડતર કિંમત ૧૩૫ રૂપિયા થાય છે અને ગ્રાહકને તે અધધ ૪૪૦ રૂપિયામાં મળે છે.

આવું શા માટે થઈ રહ્યું છે તેનો સત્તાવાર પૂરાવો પણવોઈસ ઓફ ડે’ને હાથ લાગ્યો છે. આ પ્રોટીન પાઉડર કંપનીને ૧૩૫ રૂપિયામાં પડ્યા બાદ તેનું તે વેચાણ મેડિકલ સ્ટોરને ૩૫૨ રૂપિયામાં કરે છે. જ્યારે મેડિકલ સ્ટોર પોતાનો ૨૦% નફો રાખીને એ પાઉડર ૪૪૦ રૂપિયામાં વેચે છે. આ રીતે દવા કંપનીને ૨૧૭ રૂપિયાનો નફો થાય છે. જો કે આ પાઉડરનું વેચાણ ડૉક્ટર ન લખી આપે ત્યાં સુધી શક્ય બને તેમ ન હોવાથી ડૉક્ટરને પણ ખુશ' કરવા પડે છે.

વળી, ડૉક્ટર એમ જખુશ’ થોડા થઈ જશે ? એટલા માટે કંપનીએ નક્કી કરેલા એમ.આર.દ્વારા ડૉક્ટર સાથે પ્રત્યેક પાઉડરના ડબ્બાદીઠ ૧૦૫ રૂપિયા કમિશન નક્કી કરવામાં આવે છે. આ રીતે કંપનીનો પાઉડર પણ વેચાય છે અને ડૉક્ટર પણ `ખુશ’ રહે છે. જો કે ડૉક્ટરને કમિશન ચૂકવ્યા બાદ પણ કંપનીનો નફો ૮૨ રૂપિયા પ્રતિ ડબ્બો રહે છે !! આવી જ કેટલીક દવાઓનું લિસ્ટ અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યું છે જે કમિશનની ગવાહી પૂરી રહ્યું છે.

લીવોસાલબ્યુટામોલ (શ્વાસ માટેનો પમ્પ)
કંપનીને પડતર ૨૨૦માં
મેડિકલને વેચે છે ૩૫૨માં (મેડિકલનું કમિશન ૨૦%)
ડૉક્ટરનું કમીશન ૧૦૫
ગ્રાહકને મળે છે ૪૪૦માં

એસિક્લોફેનાક એન પેરાસિટામોલ (દુ:ખાવા માટેની દવા)
કંપનીને પડતર ૧૯માં
મેડિકલને વેચે છે ૬૩.૨૦ (મેડિકલનું કમિશન ૨૦%)
ડૉક્ટરનું કમીશન ૧૯
ગ્રાહકને મળે છે ૭૯માં

પ્રોટીન પાઉડર (૨૦૦ ગ્રામ)
કંપનીને પડતર ૧૩૫માં


મેડિકલને વેચે છે ૩૫૨માં (મેડિકલનું કમિશન ૨૦%)
ડૉક્ટરનું કમીશન ૧૦૫
ગ્રાહકને મળે છે ૪૪૦માં
પેરાસિટામોલ ટેબ્લેટ (૨૦ ગોળી)
કંપનીને પડતર ૧૯માં
મેડિકલને વેચે છે ૩૫.૨૦માં
ડૉક્ટરનું કમિશન ૧૦.૫૬
ગ્રાહકને મળે છે ૪૪માં

ગ્લીમીપરાઈઝડ-૧ એમજી (૧૦ ગોળી) (સુગર માટે)
કંપનીને પડતર ૭.૫૦
મેડિકલને વેચે છે ૬૩.૬૦
ડૉક્ટરનું કમિશન ૧૯.૦૮
ગ્રાહકને મળે છે ૭૯.૫

ટેલ્મીસારટન ૪૦ એમજી (બ્લડપ્રેશર માટે)
કંપનીને પડતર ૧૫.૮૦
મેડિકલને વેચે છે ૬૦.૫૬માં
ડૉક્ટરનું કમિશન ૧૮.૧૬
ગ્રાહકને મળે છે ૭૫.૭૧

મલ્ટીવિટામીન સીરપ (૨૦૦ એમએલ)
કંપનીને પડતર ૪૫
મેડિકલને વેચે છે ૧૨૬.૪૦માં
ડૉક્ટરનું કમિશન ૩૭.૯૨
ગ્રાહકને મળે છે ૧૫૮માં

કેટેકોનાઝોલ ક્રીમ (૩૦ ગ્રામ)
કંપનીને પડતર ૩૦માં
મેડિકલને વેચે છે ૨૦૦.૬૪માં
ડૉક્ટરનું કમિશન ૬૦.૧૯
ગ્રાહકને મળે છે ૨૫૦.૮૦માં

મેરોપેનમ ઈન્જેક્શન (ઈન્ફેક્શન માટે)
કંપનીને પડતર ૧૬૫માં
મેડિકલને વેચે છે ૮૫૪.૪૦
ડૉક્ટરનું કમિશન ૨૫૬
ગ્રાહકને મળે છે ૧૦૬૮માં

ડાઈક્લોફેનાક ઈન્જેક્શન (દુ:ખાવા માટે)
કંપનીને પડતર ૪.૭માં
મેડિકલને વેચે છે ૩૦.૪માં
ડૉક્ટરનું કમિશન ૯.૧૨
ગ્રાહકને મળે છે ૩૮માં

પેન્ટોપ્રાઝોલ એન્ડ ડોમપેરિડૉમ કેપ્સ્યુલ (એસીડીટી-ગેસ માટે)
કંપનીને પડતર ૧૪.૭૫માં
મેડિકલને વેચે છે ૧૦૬માં
ડૉક્ટરનું કમિશન ૩૧.૮
ગ્રાહકને મળે છે ૧૩૨.૫માં

આલ્પ્રાઝોલમ ૦.૫ (ઉંઘ માટે-૩૦ ગોળી)
કંપનીને પડતર ૨૯માં
મેડિકલને વેચે છે ૧૦૦.૮માં
ડૉક્ટરનું કમિશન ૩૦.૨૪
ગ્રાહકને મળે છે ૧૨૬માં

સિનારિન્ઝીમ ૭૫ એમજી (ચક્કર માટે ૧૦ ગોળી)
કંપનીને પડતર ૧૭.૫૦માં
મેડિકલને વેચે છે ૬૦.૪૪માં
ડૉક્ટરનું કમિશન ૨૦.૮૩
ગ્રાહકને મળે છે ૮૬.૮૦માં

સેફિક્સિમ ૨૦૦ (એન્ટિબાયોટિક)
કંપનીને પડતર ૫૦.૫૦માં
મેડિકલને વેચે છે ૮૭.૫૨માં
ડૉક્ટરનું કમિશન ૧૭.૫૦
ગ્રાહકને મળે છે ૧૦૯.૪૦માં

લીવોસેટરીજીન ૧૦ ટેબ્લેટ (એલર્જી માટે)
કંપનીને પડતર ૧૧માં
મેડિકલને વેચે છે ૭૬માં
ડૉક્ટરનું કમિશન ૨૨.૮૦
ગ્રાહકને મળે છે ૯૫માં

Share Article

Other Articles

Previous

રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલના બંને મહિલા ઉમેદવારો જ્યોતિબેન ભટ્ટ અને કિર્તીદાબેન જાદવનો વિજય

Next

દિલ્હીનો દમ ઘૂંટાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
2 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

કોલકત્તા હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સામે કેવા આરોપ ? વાંચો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાહુલે ભાજપના સભ્યોને કહ્યું,” તમે હિન્દુ છો જ નહીં”
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ઉદ્વવે મને મુખ્યમંત્રીપદની ઓફર કરી હતી: શિંદેંનો દાવો
ગુજરાત
1 વર્ષ પહેલા
લે બોલો !! ટ્રમ્પે કહ્યું અવકાશમાં ફસાયેલા લોકો એકબીજાના પ્રેમમાં હશે, સુનિતા વિલિયમ્સના વાળ પર કરી ટિપ્પણી
ઇન્ટરનેશનલ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર