Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ આઈઓસીના પમ્પ સ્ટેશનમાં બોમ્બ મુકાયો

Tue, October 22 2024

આસિસ્ટન્ટ કલેક્ટર અને મહેક જૈન, ડિઝાસ્ટર મામલતદાર, એસઓજી, ક્રાઇમબ્રાન્ચ અને બૉમ્બ ડિસ્પોઝલ ટીમ બનાવ સ્થળે

રાજકોટના ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પમ્પ સ્ટેશન પરિસર ખાતે બોમ્બ મુકવામાં આવ્યો હોવાનું સામે આવતા સિક્યુરિટી ગાર્ડે આઇઓસીએલ કંટ્રોલરૂમને જાણ કરતા જ તુરત જ પોલીસ અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમો બનાવ સ્થળે દોડી ગયા હતી જો કે, સમગ્ર ઘટનાને મોકડ્રિલ જાહેર કરવામાં આવતા સંબંધિત વિભાગોએ હાશકારો અનુભવ્યો હતો. આ મોકડ્રિલમાં તમામ વિભાગો સમયસર બનાવસ્થળે પહોંચી જતા મોકડ્રિલ કામગીરીને બિરદાવવામાં આવી હતી.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના રાજકોટ પમ્પ સ્ટેશન પરિસરની અંદર શંકાસ્પદ વસ્તુ જોવામાં આવતા કોન્ટ્રાક્ટ વર્કર દ્વારા સિક્યોરિટી ગાર્ડને જાણ કરી હતી અને સિક્યોરિટી ગાર્ડે કંટ્રોલ રૂમમાં ફોન કરતા કંટ્રોલ રૂમ દ્વારા ચીફ ઓપરેશન મેનેજર હેમંત ભારદ્વાજે પોલીસને જાણ કરી હતી.ઓપરેશન મેનેજરે એ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટીનું નેતૃત્વ કર્યું અને સ્થળની મુલાકાત કરતાં, શંકાસ્પદ વસ્તુ બોમ્બ હોવાની શક્યતા જાણતાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી બાદમાં બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડ, ડિઝાસ્ટર વિભાગના તમામ સરકારી અધિકારીઓ અને અલગ અલગ પોલીસ વિભાગો તેમની ટીમ સાથે મોકડ્રીલ સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં BDDS ટીમે તેમના ટૂલ્સ અને ડોગ સ્ક્વોડ સાથે પહોંચી બોમ્બનું નિરીક્ષણ કરી બાદ તેને ડિફ્યુઝ કર્યો હતો.

મોકડ્રિલ સમયે જિલ્લા સત્તાધિકારી, IOCL ટીમ, SOG ટીમ, QRT ટીમ, BDDS ટીમ, કુવાડવા પોલીસ સ્ટેશનની ટીમ વચ્ચે ઉત્તમ સંકલન દ્વારા મોકડ્રીલ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આ તકે આસિસ્ટન્ટ કલેક્ટર અને રાજકોટ શહેર પ્રાંત -2  મહેક જૈન, આઇઓસીએલના સુજીત કુમાર, રાજકોટ તાલુકા મામલતદાર મકવાણા, ડિઝાસ્ટર મામલતદાર હિમાંશુ ચૌહાણ, એસઓજી પીઆઇ એસ.એમ. જાડેજા, ક્રાઇમ બ્રાન્ચ પી આઇ એમ.એન. ડામોર હાજર રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

ખેડૂતો રાતે પાણીએ રોવે છે ને સરકાર મૌન : લલીત કગથરા

Next

રાજકોટ સિવિલમાં રૂપાલા -રૂપાણીના નામે ફિક્સ પગારદારોને ધમકી !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
2 દિવસ પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
2 દિવસ પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
2 દિવસ પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

ગુજરાતના ટોલનાકા એટલે સરકારના કમાઉ દીકરો : સૌથી વધુ કમાણી કરીને આપતા ટોલ પ્લાઝામાં 1 ક્રમે, આવક જાણીને ચોંકી જશો
ગુજરાત
11 મહિના પહેલા
આજે ભારત-આફ્રિકા વચ્ચે ફાઈટ ટુ ફિનિશ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે, બંને દેશો એકબીજાની રાજધાનીઓમાં ફરી હાઈ કમિશનરોની નિમણૂક કરવા સહમત
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
ઇવીએમનો વિરોધ, પોસ્ટલ મતદાન પર પ્રતિબંધ સહિતના કેટલાક આકરા નિર્ણય કરશે ટ્રમ્પ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર