Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ દ્વારા ફરી હિંસા ફેલાવવાનું પાકિસ્તાની ષડયંત્ર

Mon, October 21 2024

રવિવારે સાંજે જમ્મુ કાશ્મીરના ગંદરબાલ જિલ્લામાં એક કન્સ્ટ્રક્શન સાઇટમાં કામ કરતા છ પરપ્રાંતીય શ્રમિકો અને એક સ્થાનિક ડોક્ટર નો ભોગ લેનાર આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત લશ્કર એ તૈયબા સાથે સંકળાયેલા આતંકવાદી જૂથ ‘ ધ રેસિસ્ટન્સ ફોર્સ ( ટીઆરએફ )’ એ લીધી હતી.


શ્રીનગર – લેહ નેશનલ હાઈવે વચ્ચે સોનમર્ગ અને ગગનીરને જોડતી ટનલના બાંધકામમાં કામ કરી રહેલા શ્રમિકો અને અન્ય કર્મચારીઓ સોનમર્ગ હેલ્થ રિસોર્ટ નજીકના કેમ્પમાં પરત ફર્યા તે પછી તેમના પર આ આતંકવાદી હુમલો થયો હતો.


બનાવ બાદ એનઆઇએની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખની છે કે ટીઆરએફ દ્વારા છેલ્લા દોઢ વર્ષ દરમિયાન કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવાની અનેક ઘટનાઓ બની હતી પણ આ વખતે એ સંગઠને પરપ્રાંતિય મજૂરો ઉપરાંત સ્થાનિક તબિબને પણ નિશાન બનાવ્યા હતા. તપાસનીશ એજન્સીઓ અને સરકાર આ હુમલાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે કારણ કે આ સ્થળ અત્યાર સુધી આતંકવાદી હુમલાઓથી મુક્ત હતું. આતંકવાદીઓ હવે ટારગેટ કિલિંગ દ્વારા નવા વિસ્તારોને નિશાન બનાવી રહ્યા હોવાના નિર્દેશ મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનાથી ટીઆરએફ ના આતંકીઓએ હુમલાના સ્થળને રેકી કરી હતી. પાકિસ્તાન સ્થિત ટીઆરએફનો વડોશેખ સજ્જાદ ગુલ આ હુમલા નો માસ્ટરમાઈન્ડ હોવાનું માનવામાં આવે છે.

કાશ્મીરમાં નિર્વિઘ્ને વિધાનસભાની ચૂંટણીઓ થઈ અને લોકોએ ઉત્સાહભેર એ પ્રક્રિયામાં ભાગ લીધો તે પછી ધૂંધવાયેલા પાકિસ્તાનના દોરી સંચાર હેઠળ ફરી એક વખત આતંકવાદીઓ હુમલાઓ દ્વારા કાશ્મીરમાં અશાંતિ સર્જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પહેલા 18 મી ઓક્ટોબરે પણ સોપિયાન જિલ્લામાં બિહારના મજુર ની હત્યા કરવામાં આવી હતી. અગાઉ એપ્રિલ મહિનામાં પણ આતંકવાદી હુમલામાં એક પરપ્રાંતીય શ્રમિક માર્યો ગયો હતો.

Share Article

Other Articles

Previous

ચુલબુલ પાંડે ‘સિંઘમ અગેન’ માંથી ‘આઉટ’ !! સલમાન ખાનને લઈને રોહિત શેટ્ટીએ લીધો મોટો ફેંસલો  

Next

ખાલિસ્તાની આતંકી પન્નુએ શું આપી નવી ધમકી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
LPGની અછત વચ્ચે રાજકોટ નજીક ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું: શાપર પોલીસનું કાર્યવાહી, 116 બાટલા જપ્ત
44 મિનિટutes પહેલા
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
3 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
5 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
6 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

કૃષણભૂમિના પક્ષકારને ક્યાંથી મળી ધમકી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લગ્નન ઢોલ ઢબૂકશે : 3 મહિના રાજકોટમાં ધૂમ લગ્ન,RMCના 21 કોમ્યુનિટી હોલ ‘પેક’, 346 પરિવારનું બુકિંગ
ગુજરાત
6 મહિના પહેલા
ડિલિવરી પહેલા દીપિકા પાદુકોણે કરાવ્યું પ્રેગ્નન્સી ફોટોશૂટ : રણવીર સાથે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી, આ તસવીરો પરથી તમારી નજર હટશે નહી
Entertainment
2 વર્ષ પહેલા
આસામમાં યુવતી સાથે હેવાનિયત, 7 બદમાશોનું સામૂહિક દુષ્કર્મ
બ્રેકિંગ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર