Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

28 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી અમરેલીના દુધાળા આવશે

Wed, October 16 2024

પદ્મશ્રી ઉદ્યોગપતિએ બનાવેલ ભારતમાતા સરોવરનું વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ

રાજકોટ : આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય એકતા દિવસે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવા નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તે પૂર્વે વડાપ્રધાન મોદી અમરેલી જિલ્લામાં પદ્મશ્રી ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ તૈયાર કરેલ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરવા આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ અમરેલી જિલ્લામાં જળસંચયના કામો કરવા કમરકસી કરોડો રૂપિયાના ખર્ચે લાઠી તાલુકાના દુધાળા ગામે ભારતમાતા સરોવર નિર્માણ કર્યું છે જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકર્પણ કરવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, નોંધનીય છે કે, સવજીભાઈ ધોળકિયાએ માદરે વતન લાઠી તાલુકામાં આવેલ ગાગડીયો નદીને પુનઃજીવિત કરવા માટે નદીમાં નાના-મોટા 30 ચેકડેમ ઉપરાંત ભારતમાતા સરોવર અને હરિકૃષ સરોવરનું નિર્માણ કરી લાઠી, બાબરા પંથકમાં આવેલ દુધાળા, કેરીયા અને હરસુરપુર દેવળીયા સહિતના વિસ્તારની ધરતીને લીલીછમ બનાવવા અનેરા પ્રયાસો હાથ ધર્યા છે.

જળસંચય થકી જળક્રાંતિ સર્જનાર ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાનો ડ્રિમ પ્રોજેક્ટ ભારતમાતા સરોવર તૈયાર થઇ જવાની સાથે આ વર્ષે મેઘરાજા પણ મનમુકીને વરસ્યા હોય નવનિર્મિત સરોવર પાણીથી છલોછલ બનતા આગામી તા.28 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે, નોંધનીય છે કે,વડાપ્રધાન નાના-મોટા અનેક પ્રોજેક્ટનું વર્ચ્યુલી જ લોકાર્પણ કરતા હોય છે પરંતુ પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટતમ મિત્ર હોય ભારતમાતા સરોવરના લોકાર્પણ પ્રસંગે ખાસ દુધાળા ગામના મહેમાન બનનાર હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમરેલી જિલ્લાની મુલાકાત પાછળ અમરેલી જિલ્લાના ભાજપ સંગઠનમાં ચાલતી સખળ ડખળ પણ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે સાથે જ તાજા ભૂતકાળમાં ઇકો સેન્સેટિવ ઝોનને લઈ અમરેલી જિલ્લાના નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા વિરોધને કારણે પણ તેઓ અમરેલી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સવજીભાઈએ અમરેલી જિલ્લામાં બનાવ્યા છે 150 તળાવ

પદ્મશ્રી ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા જળસંચયના ચુસ્ત આગ્રહી છે તેઓ દ્વારા લાઠી, બાબરા અને લીલિયા તાલુકાની ગાગડીયો નદીને પુનઃ જીવિત કરવા નદી ઉપર 30 નાના-મોટા ચેકડેમ બનાવવાની સાથે અત્યાર સુધીમાં 150 જેટલા ચેકડેમ બાંધી ચુક્યા છે અને જળસંચયની આ કામગીરીને કારણે અમરેલી જિલ્લામાં 1500 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઇ રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

10 મહિના બાદ લાડાણી- ઓરબીટ ગ્રુપ પરના દરોડાનું ભૂત ઘૂણ્યું: 150થી વધુને નોટિસ

Next

વિમાનોમાં એરમાર્શલની સંખ્યા ડબલ કરાઈ: સુરક્ષા જવાનો સાદા કપડામાં તૈનાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
1400 કરોડનાં ખર્ચે બનેલાં રાજકોટ એરપોર્ટ પર બે દિવસથી ‘પાણી’ની કટોકટી: પેસેન્જરોએ ‘હંગામો’મચાવ્યો
5 મિનિટutes પહેલા
આવતીકાલે શિક્ષણનાં પ્રશ્ને ગાંધીનગરમાં બેઠક: કર્મચારીઓ પર થતા હુમલા,પ્રિ-સ્કૂલોની નોંધણી સહિતના 33 મુદ્દાઓ ઉપર થશે ચર્ચા
17 મિનિટutes પહેલા
રાજકોટમાં ખેતીની જમીન ઉપર પાર્ટી પ્લોટ બનાવનાર 3 આસામીઓ સામે કડક કાર્યવાહી : ગ્રીનએપલ પાર્ટી પ્લૉટને રૂ.22.32 લાખનો દંડ
42 મિનિટutes પહેલા
રાજકોટ સિટી-રૂરલના બુટલેગરો વચ્ચે ગેંગવોર ! પોલીસની મીઠી નજર કે અજાણ? જાણો શું છે સમગ્ર મામલો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

દેશમાં ગઈકાલે લાગુ થયેલા સીએએ વિરુદ્ધ ઇન્ડિયન મુસ્લિમ લીગ સુપ્રીમમાં, કાયદા પર રોક લગાવવા અરજી
Breaking
1 વર્ષ પહેલા
બેઠક અદાણીના બંગલે નહોતી મળી, અદાણી હાજર નહોતા: દેવેન્દ્ર ફડાણવિસ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે આ જિલ્લામાં વરસ્યો વરસાદ
ગુજરાત
2 વર્ષ પહેલા
કરીનાકપૂરના પુસ્તક ‘પ્રેગનન્સી બાઇબલ’ને લઈને વિવાદ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર