Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઉધ્ધવ ઠાકરે હોસ્પિટલ ખસેડાયા, એન્જિયોપ્લાસ્ટી થઈ

Mon, October 14 2024

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેને હાર્ટની તકલીફ બાદ સોમવારે એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી હતી. સોમવારે સવારે તેમને રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ બાદ તેની એન્જિયોગ્રાફી સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ તેમની સંભાળ લઈ રહી છે.

ઉદ્ધવે સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પરિવારજનોએ એમને તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા જ્યાં બધા ટેસ્ટ થયા હતા અને એમના હાર્ટની કેટલીક ધમનીઓ બ્લોક હોવાનું જણાયું હતું.

ઉદ્ધવ ઠાકરેની અગાઉ વર્ષ 2012માં 16મી જુલાઈએ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. છાતીમાં દુ:ખાવાને કારણે તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ત્રણ ધમનીઓમાં બ્લોકેજ દૂર કરવામાં આવ્યો હતો. વર્ષ 2012માં એન્જિયોપ્લાસ્ટી કરાવ્યા બાદ, તેમણે ફરી એકવાર હૃદયમાં દુ:ખાવાની ફરિયાદ કરી, જેના કારણે 2016માં લીલાવતી હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવી હતી.

Share Article

Other Articles

Previous

સાધુવાસવાણી રોડ પર પરિચિતની ઓફિસે યુવકનો આપઘાત

Next

કાયદો છૂટ આપે તો લોરેન્સના નેટવર્કને 24 કલાકમાં ખતમ કરી દઉં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ મનપાની ચૂંટણી માટે ઇ.વી.એમ.ની ફાળવણી
18 મિનિટutes પહેલા
વિકૃતિની હદ: બબ્બે માસીએ ૧૩ વર્ષના ભાણેજને કર્યા અડપલાં!
30 મિનિટutes પહેલા
૨૦૨૧માં છ વોર્ડમાં બીજા નંબરેરહેનાર આપ આ વખતે કોનેફળશે?: કોંગ્રેસ માટે કપરૂ ગણિત
5 કલાક પહેલા
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર : રાજકોટના 9 સહિત સૌરાષ્ટ્રના 22 ડેમોમાં આવ્યા નવા નીર
ગુજરાત
10 મહિના પહેલા
યુપી પોલીસે કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડની ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં કરી ધરપકડ, દુષ્કર્મના કેસમાં કરી કાર્યવાહી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
માવઠાથી નોંધપાત્ર નુકસાનીની શક્યતા ઓછી: રાઘવજી પટેલ
રાજકોટ
2 વર્ષ પહેલા
આગામી 5 દિવસ પડશે આકરી ગરમી : ગુજરાત સહિત આ રાજ્યોમાં હવામાન વિભાગની આગાહી
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર