Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

જથ્થાબંધ મોંઘવારી વધીને ક્યાં પહોંચી ? શાક -ભાજીના ભાવ કેટલા વધ્યા ? જુઓ

Mon, October 14 2024

તહેવારોના દિવસો ચાલી રહ્યા છે અને હવે દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે ત્યારે જ જનતા મોંઘવારીની ચક્કીમાં પિસાઈ રહી છે. દેશમાં શાકભાજી અને ખાદ્ય ચીજોના ભાવમાં વૃદ્ધિના કારણે જથ્થાબંધ મોંઘવારી સપ્ટેમ્બરમાં વધી 1.84 ટકા થઈ હતી. જે ઓગસ્ટમાં 1.31 ટકા હતી.

સોમવારે સરકારે જથ્થાબંધ ફુગાવાના આંકડા જારી કર્યા હતા. જે અનુસાર, ડુંગળી, બટાટા, ટામેટાં સહિતની શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારાના કારણે જથ્થાબંધ ફુગાવો વધ્યો હતો. શાકભાજીના ભાવ 40થી 60 ટકા સુધી વધ્યા છે.

પ્રાઈમરી આર્ટિકલ્સમાં જથ્થાબંધ મોંઘવારી વધી 6.59 ટકા થઈ હતી. જે ઓગસ્ટમાં 2.42 ટકા હતી. ફૂડ આર્ટિકલ્સના જથ્થાબંધ ફુગાવો 11.53 ટકા રહ્યો છે. જે ઓગસ્ટમાં 3.11 ટકા હતો. શાકભાજીના જથ્થાબંધ ભાવ વધી 48.73 ટકા થયા છે, જે ઓગસ્ટમાં 10.11 ટકા ઘટ્યા હતા. ઈંધણ અને વીજના જથ્થાબંધ ભાવ 4.05 ટકા ઘટ્યા છે. જે ગતમહિને 0.67 ટકા ઘટ્યા હતા.

લોકોને મોંઘવારીમાંથી છેલ્લા ઘણા સમયથી ઘર ચલાવવામાં ભારે તકલીફ પડી રહી છે. તહેવારોમાં અતિ ગરીબ અને ઓછી આવકવાળા પરિવારોની હાલત તો દયનીય બની ગઈ છે.

Share Article

Other Articles

Previous

એસસીઓ સમિટ પહેલા ઇસ્લામાબાદમાં શું થયું ? વાંચો

Next

દેશમાં કેટલી ફ્લાઇટોને મળી બોમ્બની ધમકી ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
PM મોદીના હસ્તે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ: વડાપ્રધાને નિહાળ્યો જૈન ધર્મનો સાંસ્કૃતિક વારસો
12 મિનિટutes પહેલા
રાજકોટની સોનીબજારમાં નવાનાકા પાસે આવેલા અમિત જવેલર્સના રાત્રે તાળા તૂટ્યા, 5 જેટલા શખ્સો સીસીટીવીમાં કેદ: તિજોરી ન તૂટતાં રોષે ભરાયેલા તસ્કરોએ દુકાનમાં કરી તોડફોડ
46 મિનિટutes પહેલા
પાકિસ્તાનના બહાવલપુરમાં આતંકી ગુરુ મસુદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય સંજોગોમાં મોત
51 મિનિટutes પહેલા
હોર્મુઝ જળ માર્ગ ન ખુલે તો પણ ઈરાન યુદ્ધમાંથી વહેલા બહાર નીકળી જવા ટ્રમ્પની તૈયારી, વોલ સ્ટ્રીટ જર્નલનો અહેવાલ
52 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

રાજકોટમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપી ઝડપાયો : શું કહ્યું, એસીપી જાદવે જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ગ્રામ્ય ભારતના આરોગ્યની કઈ રીતે થઈ રહી છે દુર્દશા ? શું ખૂટે છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઝારખંડના પૂર્વ CM ચંપાઈ સોરેન ભાજપમાં જોડાયા : આસામના CM હિમંતા અને શિવરાજ સિંહ ચૌહાણ રહ્યા હાજર
Breaking
2 વર્ષ પહેલા
ભારતીય નૌકાદળે શું કર્યું ? કેવી રીતે ક્યાં તાકાત બતાવી ? જુઓ
ટ્રેન્ડિંગ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર