Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દેશમાં કેટલી ફ્લાઇટોને મળી બોમ્બની ધમકી ? વાંચો

Mon, October 14 2024

દેશમાં હવાઈ સેવા અને રેલવે સેવાને ભય હેઠળ રાખવા માટે ધમકીઓ અપાઈ રહી છે અને મુસાફર જનતામાં ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સોમવારે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની બે ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જો કે કોઈ અનિચ્છનીય ઘટના બની નહતી.

દિલ્હી પોલીસ તરફથી જાણકારી મળતાં એર ઇન્ડિયાની મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દિલ્હી તરફ ડાયવર્ટ કરીને આઇજીઆઇ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.જો કે બધાજ મુસાફરી સુરક્ષિત છે.

ઇન્ડિગોની બે ફ્લાઈટ
એર ઇન્ડિયા બાદ ઇન્ડિગોની બે ફ્લાઇટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ફ્લાઇટોની સુરક્ષા તપાસ તાત્કાલિક શરુ કરી દેવામાં આવી હતી. જેમાં ઇન્ડિગોની પ્રથમ ફ્લાઇટ મુંબઈથી જેદ્દાહ જઈ રહી હતી, જેનો નંબર 6E56 છે, તેમજ બીજી ધમકી મુંબઈથી મસ્કત જઈ રહેલી ફ્લાઇટ નંબર 6E1275ને આપવામાં આવી હતી. બન્ને ફ્લાઇટની સુરક્ષા તપાસ તાત્કાલિક શરુ કરી દેવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના બની નથી.

ઘટના બાદ દિલ્હી પોલીસ અને ઍરપૉર્ટ સ્ટાફે હાઇ એલર્ટ જાહેર કરી દીધું હતું. એર ઇન્ડિયાએ મુસાફરો અને જનતાને શાંતિ જાળવવા અને કોઈપણ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ફ્લાઇટના તમામ ભાગોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અને મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી. કશું વાંધાજનક મળ્યું નહતું.

Share Article

Other Articles

Previous

જથ્થાબંધ મોંઘવારી વધીને ક્યાં પહોંચી ? શાક -ભાજીના ભાવ કેટલા વધ્યા ? જુઓ

Next

ઝારખંડમાં કેવી ઘટના બની ? 2 સગીરાઓ સાથે શું થયું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
4 બાળકો બાદ ઇલોન મસ્ક અને શિવોન ઝિલિસના સંબંધોમાં અચાનક તિરાડ: એક જ અઠવાડિયામાં પ્રેમથી બ્રેકઅપ સુધી પહોંચી વાત, સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ
6 કલાક પહેલા
એશિયન ગેમ્સ પુરુષ હોકી ફાઈનલમાં ભારતનો દબદબો: મલેશિયાને 5-1 થી કચડીને ટીમ ઈન્ડિયાએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ
6 કલાક પહેલા
ઓનલાઇન ઓર્ડર, APK ફાઇલ અને KYC ના નામે સાઇબર ભેજાબાજો સક્રિય: અમદાવાદમાં 3 અલગ-અલગ ઘટનામાં ₹31.77 લાખની છેતરપિંડી
7 કલાક પહેલા
વિજય માલ્યા સામે બૅન્કોનું બોમ્બે હાઈકોર્ટમાં સોગંદનામું: 8,752 કરોડનું દેવું હજુ ચૂકવવાનું બાકી, EDએ કહ્યું- ‘રિકવરીથી મની લોન્ડ્રિંગનો ગુનો રદ નહીં થાય’
7 કલાક પહેલા
Categories

નેશનલ

3697 Posts

Related Posts

જી૨૦માં રાજકોટ-ગુજરાત છવાયુ
રાજકોટ
3 વર્ષ પહેલા
રશિયાની ભૂમિ પરથી પાકિસ્તાની રાજદૂતે અણુ યુદ્ધની ધમકી આપી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
અમેરિકાનું દેવું 40 ટ્રિલિયન ડૉલરને પાર: વૈશ્વિક શેરબજારો માટે ખતરાની ઘંટડી અને ગંભીર અસ્થિરતા
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
વડોદરામાં નવમા માળેથી પડતું મૂકી યુવકનો આપઘાત ; કયા કારણસર પગલું ભર્યું એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર