Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ સહિત રાજ્યની 52 કોલેજોનું ફી વધારા સાથેનું માળખું નક્કી

Thu, August 1 2024

રાજ્યની 621 કોલેજો પૈકી 52 કોલેજોએ 5 ટકાથી વધુ વધારો માંગતા મંજુર કરાયો

રાજકોટ : સરકારની શાળા કોલેજોની ફી નિયમન સમિતિ દ્વારા વર્ષ 2023-24 થી વર્ષ 2025-26 માટે રાજ્યની 621 કોલેજોએ ફી વધારો માંગવાના કિસ્સામાં   101 કોલેજોએ 5 ટકાથી વધુ વધારો માંગતા ફી નિયમન સમિતિએ તપાસ કરી આવી કોલેજોનો ફી વધારો મંજુર ન કરતા 49 કોલેજો હિયરીંગમાં જવાનું ટાળ્યું હતું જયારે અન્ય 52 કોલેજોએ 5 ટકાથી વધુ ફી વધારો માંગવાના કિસ્સામાં ફી નિયમન સમિતિ દ્વારા ફી વધારો મંજુર કરવામાં આવ્યો હતો.

ફી નિયમન સમિતિ દ્વારા વર્ષ 2023-24 થી વર્ષ 2025-26 માટે ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, એમસીએ, એમ.બી.એ અને પ્લાનિંગ સહિતની સ્વનિર્ભર કોલેજોની ફી વધારવા અંગેની બાબતમાં કુલ 621 કોલેજો પૈકી 510 સંસ્થાઓએ 5 ટકા સુધીનો જ નિયમ મુજબ વધારો માંગતા તે બાબતે નિયમ મુજબ મંજૂરી આપવામાં આવી હતી જયારે બાકીની 101 કોલેજોએ 5 ટકાથી વધુ ફી વધારો માંગતા તપાસ કરવામાં આવતા 49 કોલેજોને નિયમ મુજબ ખર્ચની દ્રષ્ટિએ ફી વધારો 5 ટકાથી વધુ લઈ શકે તેમ ન હોય ફી વધારો મંજુર કરવામાં આવ્યો ન હતો. જયારે બાકીની 52 કોલેજોને નિયમ મુજબ ફી વધારો મંજુર કરવામાં આવ્યો હતો. આ ફી વધારાની તમામ વિગતો અને કોલેજના નામ **frctech.ac.in ઉપર યાદી અપલોડ કરવામાં આવી છે.

વધુમાં ફી નિયમન સમિતિએ સંસ્થાઓ માટે જે તે વર્ષની નિયત કરેલ ફી માળખા માં ટ્યુશન ફી, લાયબ્રેરી ફી, લેબોરેટરી ફી, કોમ્પ્યુટર ફી, કોષન મની, જીમખાના ફ્રી, ઈન્ટરનેટ, યુનીવર્સીટી એફીલેશન ફી, સ્પોર્ટ્સ અને રીક્રિયેશન સેલ્ફ અને પર્સનાલીટી ડેવલોપમેન્ટ ફી જેવી અન્ય ફી નો સમાવેશ થાય છે. સમિતિ દ્વારા નિર્ધારિત ફી ઉપરાંત ફક્ત જે-તે એફીલીયેટીંગ યુનીવર્સીટીને ભરવા પાત્ર વ્યાજબી એનરોલમેન્ટ ફી અને પરીક્ષા ફી સિવાય અન્ય કોઈપણ ફ્રી કે ડીપોઝીટ સંસ્થા વિધાર્થીઓ પાસેથી વસુલ કરી શકે નહી.

ઉપરાંત, સમિતિ એ જાહેર કરેલ ફી માળખું જે તે સંસ્થાના સબંધિત અભ્યાસક્રમની જે તે વર્ષ માટેની મહત્તમ મર્યાદા નક્કી કરી છે તેમ છતાં જો કોઈ સંસ્થા વિધાર્થીઓ પાસેથી સમિતિએ નિર્ધારિત કરાયેલ ફી માળખા ઉપરાંત વધારાની ફી કે ડીપોઝીટ લેતી હોય, તો વિધાર્થીઓએ સમિતિ એ નક્કી કરેલ કાર્યપ્રણાલી અનુસરી ફરિયાદ કરવા જણાવવામાં આવે છે.ઉપરાંત, સમિતિનાં ધ્યાને આવેલ છે કે અમુક સંસ્થાઓ વિધાર્થીઓ પાસેથી યેનકેન પ્રકારે, જુદા જુદા અન્ડરટેકિંગ લઈ ને સમિતિ દ્વારા નિયત કરાયેલ ફી ઉપરાંત વધારા ની ફી કે ડીપોઝીટ લેવાની આગ્રહ રાખે છે. ફ્રી નિયમ સમિતિ દ્વારા નક્કી કરાયેલ ફી ઉપરાંતની ફી કે ડીપોઝીટ લેવી તે કાયદાનો ભંગ છે અને આવી સંસ્થાઓ પર સમિતિ કાયદાની જોગવાઈ મુજબ દંડનાત્મક કાર્યવાહી કરશે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોએ ધંધામાં સાવધાની રાખવી, વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે

Next

શેરબજારમાં ટ્રેડિંગ માટે ‘અસ્બા’ લાગુ થવાની ધારણા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
1 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
2 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
2 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટમાં નવું ફ્રિજ લેવા બાબતે યુવકનો આપઘાત: જૂનું ફ્રિઝ નવા ઘરમાં લાવતાં પત્ની સાથે માથાકૂટ થઈને ઝેરી દવા પી મોત મીઠું કર્યું
ગુજરાત
2 મહિના પહેલા
સીજીએસટીમાં સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેકટરોની બદલીનો ઘાણવો કઢાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
આખો ગાંધી પરિવાર કાયદાની જાળમાં : નેશનલ હેરલ્ડ મની લોન્ડરિંગ કેસમાં સોનિયા અને રાહુલ સામે EDએ ચાર્જશીટ કરી દાખલ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
અમેરિકામાં સુપર માર્કેટમાં ગોળીબાર, 2ના મોત, હુમલાખોર સહિત 7 લોકો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર