Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મુંબઇમાં બાબા સિદ્દિકીની હત્યામાં અત્યાર સુધી શું બહાર આવ્યું ? કોણ પકડાયા ?

Sun, October 13 2024

મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવારના કદાવર નેતા બાબા સિદ્દિકીની શનિવારે રાત્રે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ચાર લોકોને સોપારી આપીને ઘટનાને અંજામ આપ્યાનો દાવો કરાયો હતો. ત્યારે રવિવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ હત્યાની જવાબદારી સ્વીકારી લેવામાં આવી હતી. આ મામલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જોકે હજુ સુધી આ પોસ્ટની પુષ્ટી થઇ શકી નથી. તપાસ એજન્સીઓ એવો દાવો પણ કરે છે કે આ તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ હોઈ શકે છે. મુંબઈ પોલીસે એમ કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ કિલિંગ છે અને માસ્ટરમાઇન્ડની શોધ છે. આવી પોસ્ટ મુકનારનું નામ શુબુ લૉકર છે. તેણે પોસ્ટમાં લોરેન્સ બિશનોઈ અને અનમોલ બિશનોઈને ટેગ કર્યા છે.

જોકે હજુ તપાસ એજન્સીઓ આ પોસ્ટને વેરિફાઈ કરવાના પ્રયાસો કરી રહી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે, ‘સલમાન ખાન અમે તારી જોડે યુદ્ધ કરવા માગતા નહોતા પણ તે અમારા ભાઈનું નુકસાન કરાવ્યું. પોસ્ટમાં દાઉદ અને બાબા સિદ્દિકીનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ એમાં લખ્યું છે કે અમારી કોઈની સાથે દુશ્મની નથી પણ જે સલમાન ખાન અને દાઉદ ગેંગની હેલ્પ કરશે તેણે પોતાનો હિસાબ કિતાબ રાખવો પડશે.’

ધર્મરાજ અને ગુરમેલ સિંઘ ઝબ્બે, 2 ની શોધ
દરમિયાનમાં પોલીસે હત્યા અંગે બે શૂટર ધર્મરાજ કશ્યપ અને ગુરમેલ સિંઘ નામના 2 યુવકોની ધરપકડ કરી હતી અને ત2 આરોપી શિવ કુમાર અને ઝિશન અખ્તર ફરાર છે અને તેને પકડવા માટે અલગ અલગ રાજ્યોમાં પોલીસની 15 ટીમો રવાના થઈ છે. ગુરમેલ હરિયાનોઅને ધર્મરાજ યુપીનો છે શિવકુમાર પણ યુપીનો રહેવાસી છે.

50 હજારની સોપારી અપાઈ

પોલીસ સૂત્રોએ એવી માહિતી આપી હતી કે શૂટર ધર્મરાજ અને શિવ કુમાર એક જ ગામના રહેવાસી છે. તેઓ ગંડારા ગામના છે અને બાજુ બાજુમાં જ ઘર છે. એમને આ હત્યા માટે રૂપિયા 50 હજારની સોપારી મળી હતી. બંને પૂણેમાં એક ભંગારના ગોડાઉનમાં કામ કરતાં હતા. બાબા સિદ્દિકી પર બે મહિનાથી એમણે નજર રાખી હતી.

ગણેશોત્સવમાં જ મારવાનો પ્લાન હતો

પોલીસે એમ પણ કહ્યું છે કે બંને આરોપીઓએ એવી કબૂલાત કરી હતી કે ગણેશોત્સવ દરમિયાન જ બાબા સિદ્દિકીની હત્યા કરવાનો એમનો પ્લાન હતો પણ પછી પ્લાન ફેરવી દેવાયો હતો. શૂટરોએ 9 એમમેમ પિસ્તોલથી 6 રાઉન્ડ ફાયર કર્યા હતા. આ પિસ્તોલ પોલીસે કબજે કરી છે. આ પિસ્તોલ આરોપીઓને કુરિયર મારફત મોકલવામાં આવી હતી.

કુર્લામા ભાડેથી રહેતા હતા, 25 દિવસ રેકી કરી

આરોપીઓ પોલીસ સામે પોપટ બની ગયા હતા અને એમણે પોલીસ સમક્ષ કહ્યું હતું કે અમે કુર્લા ખાતે મહિને રૂપિયા 14 હજાર ભાડેથી એક મકાનમાં રહેતા હતા અને બાબા સિદ્દિકીની હત્યા કરવા માટે 25 દિવસ સુધી રેકી કરી હતી. બાબા કેટલા વાગે ક્યાં જાય છે અને ક્યારે નીકળે છે તે બધા રૂટ જોઈ લીધા હતા.

Share Article

Other Articles

Previous

હવે કયા વધુ બે દેશો લડી લેવાના મૂડમાં દેખાય છે ? કોણ છે ? જુઓ

Next

ઇઝરાયલ દ્વારા ક્યાં ક્યાં કરાયા હુમલા ? કેટલાના મોત થયા ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
10 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
10 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
11 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

અમરેલીના ચકચારી ગુજસીટોકના ગુનામાં લેડી ડોન સોનુ ડાંગર સહિત ત્રણનો જામીન ઉપર છુટકારો  
રાજકોટ
2 વર્ષ પહેલા
શેરબજારની પતંગે ગોથુ ખાધુ : સેન્સેક્સમાં ૧૦૪૮ પોઈન્ટનો કડાકો
નેશનલ
1 વર્ષ પહેલા
VIDEO : ઈજાગ્રસ્ત ઋષભ પંત ટિમ માટે ફરી બેટિંગ કરવા આવ્યો! એન્ટ્રી કરતા જ માનચેસ્ટરના મેદાનને ચૂમ્યું, મેદાનમાં થયો તાળીઓનો વરસાદ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન : મનીષ નરવાલે શૂટિંગમાંસિલ્વર મેડલ અને પ્રીતિ પાલે 100 મીટર રેસમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર