Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

‘આશિકી’ ફેઈમ અભિનેતા રાહુલ રોયે માણ્યા રાજકોટના ગરબા : સોનમ – નવનાત રાસોત્સવનાં મેગા ફાઈનલમાં આપી હાજરી

Sun, October 13 2024

નવલી નવરાત્રીનો તહેવાર પૂરો થઈ ગયો છે અને શનિવારે ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર અયોધ્યા ચોકડી પાસે જૈન વિઝન અને વિશ્વ વણિક સામાજિક સંગઠન આયોજિત સોનમ-નવનાત રાસોત્સવનો મેગા ફાઈનલ રમાયો હતો. આ મેગા ફાઈનલમાં વિજેતાથયેલા ખેલૈયાઓ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ થયો હતો.આ રાસોત્સવનું સૌથી મોટું આકર્ષણ અભિનેતા રાહુલ રોય બન્યા હતા. આશિકી ફિલ્મ ફેઈમ રાહુલ રોય ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા મહેમાન બન્યા હતા અને ગરબા લીધા હતા.

મેગા ફાઈનલમાં ખેલૈયાઓ ઉપર સ્કૂટર, બાઈક, સાઇકલ, ગોલ્ડ જ્વેલરી, ટીવી, એસી, વોશિંગ મશીન, મોબાઇલ અને ચાંદીના સિક્કા જેવા લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા.

નવમા નોરતે આ રાસોત્સવને માણવા માટે ઇફકોના ચેરમને સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી, ,અશ્વિનભાઈ મોલિયા,, બિલ્ડર મયુરર્ધ્વજસિંહ જાડેજા, બિલ્ડર જેનીશ અજમેરા, દિનેશભાઈ અમૃતિયા, મનોજભાઈ રાઠોડ, વિક્રમ પૂજારા, પોલીસ ઇન્સ્પેકટર નકુમ , મનીષ ઘેલાણી , રોહિતભાઈ ડોડીયા, સંગીતાબેન શાહ, નીતાબેન વઘાશિયા ,નલિન ઝવેરી , સંજય લાઠીયા ,નિતીન ભૂવા , ડૉ. મોહિલ રાઠોડ, અશોક કુંડલિયા, યુસુફભાઈ જોહર કાર્ડ, નેહલ શુક્લ ,અરુણાબેન આડેસરા , નિશાબેન રાણપરા .નિતાબેન સોની, અતુલભાઈ કોઠારી,ભુપતભાઈ ભુપતાણી, જયેશભાઇ ધ્રુવ, ભરતસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ગોહિલ, સાગરભાઈ મેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓને બિરદાવ્યા હતા.

નવ દિવસના આયોજનની સફળતા માટે સૌએ એકી અવાજે વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં પ્રોજેક્ટ ચેરમેન ચંદ્રકાન્તભાઈ શેઠ અને પ્રોજેક્ટ ઇન્ચાર્જ જૈન વિઝનનાં અજીત જૈન અને પદ્માવતીબેન જૈન નું સન્માન પણ કરવામાં આવ્યુ હતું.

નવમાં નોરતે રાસગરબાની રમઝટ બોલાવવા માટે જાણીતા પાશ્વ ગાયક અને ગરબા કિંગ દીપક જોશી સોનમ-નવનાતના આંગણે આવ્યા હતા અને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.

આ ગરબાને સફળ બનાવવા માટે ટીમ જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણિક સામાજિક સંગઠનનાં પ્રોજેક્ટ ચેરમેન સી.એમ.શેઠ નાં માર્ગદર્શન હેઠળ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Share Article

Other Articles

Previous

વિદેશ અભ્યાસ માટે માત્ર 4 ટકાના દરે મળે છે સરકારની 15 લાખની લોન : અત્યારસુધીમાં આટલા વિદ્યાર્થીઓએ લીધો લાભ

Next

ગાંઠિયા-જલેબી-મિઠાઈ ઉપર રાજકોટની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ : એક કિલોથી લઈ દસ કિલો સુધીના ઑર્ડર: ધંધાર્થીઓને ‘તડાકો’ બોલી ગયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આગામી તા. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી
6 કલાક પહેલા
પેપર લીક કેસમાં ચાર્જશીટ : ૧૩ આરોપી,  ૪૨૨ દસ્તાવેજ, ૨૦,૦૦૦ પાનાં અને ૩૬૦ નિવેદનો
7 કલાક પહેલા
જીવતા સમાધિ લેવાનો સ્ટંટ ભારે પડ્યો
7 કલાક પહેલા
PF ધારકોને હવે ક્લેમ વગર મળશે પુરા પૈસા
7 કલાક પહેલા
Categories

નેશનલ

3356 Posts

Related Posts

ઇઝરાયેલ: બદલો લેશું જ | ઈરાન : તો કચડી નાખીશું… મધ્ય પૂર્વમાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ હવે અનિવાર્ય, અમેરિકાએ આપી ગંભીર પરિણામોની ધમકી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
એમપીમાં કોંગીમાં કજિયો, કમલનાથે અસંતુષટોને કહ્યું.. જાઓ .. દિગ્વિજયસિંહના કપડાં ફાડો !
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
લોકસભામાં રાહુલ ગાંધીએ ગઈકાલે હિન્દુઓ અંગે આપેલા વિવાદિત નિવેદનને પગલે અમદાવાદમાં બજરંગ દળનો ભારે વિરોધ, પાલડી ખાતેની કોંગ્રેસ કચેરીમાં તોડફોડ કરી
Breaking
2 વર્ષ પહેલા
વિદેશમંત્રી જયશંકર SCO શિખર સંમેલનમાં ભાગ લેવા ૧૫ અને ૧૬ ઓક્ટોબરે પાકિસ્તાન જશે
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર