Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કંગના રનૌત ઉવાચ: રાષ્ટ્રના પિતા નથી હોતા,રાષ્ટ્રના તો લાલ હોય છે

Thu, October 3 2024

ગાંધી જયંતીએ જ ગાંધીજીનું અપમાન

ભાજપના મહિલા સાંસદ કંગના રનૌતે વધુ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી ભાજપને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધો હતો. બીજી ઓક્ટોબરે ગાંધીજી અને ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતી નિમિત્તે તેમણે’ રાષ્ટ્રના કોઈ પિતા નથી હોતા’ તેવો અભિપ્રાય વ્યક્ત કરતા તેના ઘેરા પડઘા પડ્યા છે.
અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી આ મહિલા સાંસદે instagram પર લખ્યું કે,” દેશના કોઈ પિતા નથી, દેશના તો લાલ હોય છે. ધન્ય છે ભારત માતાના લાલને’. તે પછી બીજી પોસ્ટમાં તેમણે સ્વચ્છતા અભિયાનના માધ્યમથી મહાત્મા ગાંધીજીની વિરાસતને આગળ ધપાવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
તેમની આ ટિપ્પણીની ભારે ટીકા થઈ હતી. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે ગાંધીજી ની જન્મ જયંતીએ જ ‘ અશ્લીલ હરકત ‘ કરવા બદલ કંગના રનૌતની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપિતા છે, રાષ્ટ્રના પુત્રો છે, શહીદો છે અને બધા આદરને પાત્ર છે પણ ગોડસેના ઉપાસકો ગાંધીજી અને શાસ્ત્રીજી વચ્ચે ભેદ પાડે છે. તેમણે પૂછ્યું કે શું નરેન્દ્ર મોદી તેમના પક્ષના નવા ગોડસે ભક્તને દિલથી માફ કરશે?

ભાજપના નેતાએ પણ માથું ફૂટ્યું

પંજાબ ભાજપના સિનિયર નેતા મનોરંજન કાલિયાએ કહ્યું કે કંગનાએ તેની ટૂંકી રાજકીય કારકિર્દીમાં વિવાદાસ્પદ નિવેદનો આપવાની આદત વિકસાવી છે. તેમના આવા નિવેદનોને કારણે ભાજપ મુશ્કેલીમાં મુકાય છે તેવી તેમણે ટીકા કરી હતી. નોંધનીય છે કે કંગના રનૌતે ત્રણ કૃષિ બિલ તથા કિસાન આંદોલન અંગે કરેલી ટિપ્પણીઓને કારણે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બેક ફૂટ પર મુકાઈ ગયો છે.

Share Article

Other Articles

Previous

દાહોદના દુષ્કર્મ કેસમાં રેકોર્ડબ્રેક ૧૨ દિવસમાં ચાર્જશીટ દાખલ

Next

ભારતમાં સ્વચ્છ ઊર્જા માટે અદાણી અને ગૂગલે હાથ મિલાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRF-SDRFની કુલ 49 ટીમો અને ઇન્ડિયન આર્મીની 06 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત
10 મિનિટutes પહેલા
“ઈરાન પર એવો હુમલો કરીશું જે ઈતિહાસમાં ક્યારેય નથી થયો!”: ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ધમકીથી વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ
36 મિનિટutes પહેલા
તમામ સુધારાઓનું સુપ્રીમ કોર્ટ પોતે કરશે નિરીક્ષણ; કેન્દ્ર અને NTA પાસે વિગતવાર રિપોર્ટ માંગ્યો
50 મિનિટutes પહેલા
પશ્ચિમ રેલવેએ 15 ટ્રેનો કરી રદ; જાણો રી-શેડ્યૂલ અને આંશિક રદ કરાયેલી ટ્રેનોની યાદી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3308 Posts

Related Posts

રાજકોટના ડૉ.દસ્તુર માર્ગ સામે નાલું તૈયાર થતાં હજુ 1.5 મહિનો લાગશે, ભોંયરા જેવા નાલામાંથી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર જ પસાર થશે
ગુજરાત
1 વર્ષ પહેલા
ભારે કરી! ઇન્ડિગોની ફ્લાઈટ રદ થતાં નવદંપતિએ વીડિયો કોલથી પોતાના જ રિસેપ્શનમાં આપી ઓનલાઈન હાજરી, જુઓ વિડીયો
ગુજરાત
8 મહિના પહેલા
મનપાની ૬૦૦ મિલકતોમાં ફાયર સેફ્ટી છે કે નહીં ? હવે ખરાઈ કરાશે !
રાજકોટ
2 વર્ષ પહેલા
ISRO હેડક્વાર્ટર બોમ્બ ઈમેઈલથી ખાલી, સર્ચમાં કંઈ નહીં પણ સુરક્ષા પર સવાલ
Breaking
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર