Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

આવતીકાલથી ઐંદ્ર યોગમાં શારદીય નવરાત્રીનો પ્રારંભ : આ રીતે કરો માતાજીની પૂજા વિધિ, વાંચો સંપૂર્ણ માહિતી

Wed, October 2 2024

આવતીકાલથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. હિંદુ ધર્મમાં નવરાત્રિ વર્ષમાં એકવાર નહીં પરંતુ ચાર વખત આવે છે. જેમાં બે વખત ગુપ્ત નવરાત્રી અને બે વખત ચૈત્ર અને શારદીય નવરાત્રી છે. તેમાંથી શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જે આસો મહિનામાં શરૂ થાય છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેમાં શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રી માતાના નામનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન વ્રત રાખવાની પરંપરા પણ છે, જેના કારણે દેવીની કૃપા પ્રાપ્ત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિ દરમિયાન વ્રત રાખવાથી સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે, ઇચ્છિત પરિણામોની સંભાવના પણ સર્જાય છે.

આ વખતે શારદીય નવરાત્રી 3જી ઓક્ટોબર 2024થી શરૂ થઈ રહી છે, જે 11મી ઓક્ટોબરે સમાપ્ત થશે. આ દરમિયાન 12મી ઓક્ટોબરે દુર્ગા વિસર્જન થશે.  તે જ સમયે, પૂજા માટે ઘણા શુભ યોગો રચાઈ રહ્યા છે, જેમાં આઈન્દ્ર યોગનું નામ મુખ્યત્વે સામેલ છે. આવી સ્થિતિમાં આવો જાણીએ પૂજાની પદ્ધતિ વિશે.

નવરાત્રી પૂજા વિધિ

  • શારદીય નવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું જોઈએ. આ પછી સ્વચ્છ કપડાં પહેરો.
  • આ પૂજા દરમિયાન સૌથી પહેલા બાજોઠ લગાવો અને તેના પર લાલ કપડું પાથરી દો.
  • ત્યાર બાદ ત્યાં સ્વસ્તિક ચિન્હ બનાવો.
  • હવે રોલી અને અક્ષતથી તિલક કરો અને પછી ત્યાં માતાજીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.
  • માતાના દરબારમાં અગરબત્તી પ્રગટાવો અને માતાને ફૂલ ચઢાવો.
  • આ પછી, તમામ સોળ શણગારની વસ્તુઓ ચડાવો
  • ત્યારબાદ દુર્ગા સપ્તશતીનો પાઠ કરો.
  • અંતમાં માતાની આરતી કરતી વખતે ભૂલોની માફી માંગવી જોઈએ.

શારદીય નવરાત્રી 2024 તારીખ

  • પ્રથમ દિવસ – મા શૈલપુત્રી – 3 ઓક્ટોબર 2024
  • બીજો દિવસ – માતા બ્રહ્મચારિણીની પૂજા – 4 ઓક્ટોબર 2024
  • ત્રીજો દિવસ– મા ચંદ્રઘંટાનું પૂજન – 5 ઓક્ટોબર 2024
  • ચોથો દિવસ – માતા કુષ્માંડાની પૂજા – 6 ઓક્ટોબર 2024
  • પાંચમો દિવસ – માતા સ્કંદમાતાની પૂજા – 7 ઓક્ટોબર 2024
  • છઠ્ઠો દિવસ – માતા કાત્યાયનીની પૂજા – 8 ઓક્ટોબર 2024
  • સાતમો દિવસ – મા કાલરાત્રીની પૂજા – 9 ઓક્ટોબર 2024
  • આઠમો દિવસ – માતા સિદ્ધિદાત્રીની પૂજા – 10 ઓક્ટોબર 2024
  • નવમો દિવસ – મા મહાગૌરીની પૂજા – 11 ઓક્ટોબર 2024
  • વિજયાદશમી – 12 ઓક્ટોબર 2024, દુર્ગા વિસર્જન

અસ્વીકરણ: આ લેખ લોક માન્યતાઓ પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતા માટે વોઇસ ઓફ ડે જવાબદાર નથી.

Share Article

Other Articles

Previous

કાર્તિક આર્યનને મળવા જતી હિના ખાનનો પગ લપસ્યો…કાર્તિકે કર્યું કંઈક આવું કે ફેન્સ થયા ખુશખુશાલ

Next

ગોવિંદાના પગમાં વાગેલી ગોળીની તસવીર વાયરલ : જાણો કેવી છે અભિનેતાની તબિયત?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
500 કરોડમાં CMની ખુરશી? નવજોત સિંહ સિદ્ધુની પત્નીના નિવેદન બાદ પંજાબનું રાજકારણ ગરમાયું
19 કલાક પહેલા
IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે ટોસ જીતવા હવે સૂર્યકુમાર પણ અજમાવશે આ કીમિયો, જાણો ટોસ જીતવો શા માટે મહત્વપૂર્ણ?
19 કલાક પહેલા
હૈદરાબાદના એક માર્ગને ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આપવામાં આવશે: તેલંગણાના CMને અમેરિકી પ્રમુખ પ્રત્યે પ્રેમ છલકાયો
20 કલાક પહેલા
રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય : હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, હર્ષ સંઘવીએ આપી માહિતી
20 કલાક પહેલા
Categories

નેશનલ

2721 Posts

Related Posts

મોદી સરકારે આંધ્ર પ્રદેશ માટે રૂપિયા 60 હજાર કરોડની યોજનાને આપી મંજૂરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લાંચિયા મારૂએ ઈશ્યુ કરેલા ૧૩૯ NOCની તપાસ કરવા સરકાર પાસે અધિકારી મંગાશે !
રાજકોટ
1 વર્ષ પહેલા
પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કેટલા દેશના મહેમાનો આવશે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાયબરેલીમાંથી પ્રિયંકા ગાંધી લડશે? બ્રિજ ભૂષણને ભાજપ પડતા મૂકશે?..વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર