Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સરકારી કર્મીઓને દિવાળી પહેલા શું મળી શકે છે ગિફ્ટ ? જુઓ

Mon, September 30 2024

કેન્દ્ર સરકાર દિવાળી પહેલા કેન્દ્રીય કર્મીઓ અને પેન્શનરોને રાજી કરી શકે છે અને દિવાળી ગિફ્ટ આપી શકે છે. કર્મીઓના મોંઘવારી ભથ્થામાં ટૂક સમયમાં જ 3 થી 4 ટકાનો વધારો જાહેર થવાની શક્યતા છે. આમ મોંઘવારીના દિવસોમાં બધાની દિવાળી સુધરી જવાના સંકેત છે.

કેન્દ્ર સરકારના કર્મીઓ, જાહેર સેક્ટરના કર્મીઓ અને પેન્શનરોને સરકાર આ ભથ્થું આપે છે અને દેશમાં વર્તમાન મોંઘવારી અનુસાર ભથ્થું નક્કી કરવામાં આવે છે. આ માટેનું કેલ્ક્યુલેશન દર 6 મહિને કરવામાં આવે છે. જેની ગણતરી સંબંધિત વેતન માપદંડના આધાર પર કર્મીઓના મૂળ વેતન અનુસાર કરાય છે.

જો કે મોંઘવારી ભથ્થું શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ ક્ષેત્રના કર્મીઓનું અલગ અલગ હોય છે. હવે દિવાળી પહેલા જ આ માટેની સત્તાવાર જાહેરાત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડીએ સાથે ડીઆરમાં પણ વધારો થઈ શકે છે. સરકારી કર્મીઓને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અપાય છે અને પેન્શનરોને ડીઆર એટલે કે મોંઘવારી રાહત અપાય છે.

બંને ભથ્થાઓ વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં સંશોધિત કરવામાં આવે છે. વર્તમાનમાં 1 કરોડથી વધુ સરકારી કર્મીઓ અને પેન્શનરો 50 ટકા ડીએનો લાભ મેળવી રહ્યા છે. વર્ષના પ્રારંભે જ સરકારે ડીએ અને ડીઆર બંનેમાં 4 ટકાનો વધારો લાગુ કર્યો હતો. આમ સરકારી કર્મીઓ અને પેન્શનરો મોંઘવારી સામે લડી શકે છે.

Share Article

Other Articles

Previous

નવરાત્રીમાં 9 દિવસ પહેરો આ ખાસ ડિઝાઈનર બ્લાઉઝ : ગરબા નાઈટમાં તમારા પરથી લોકોની નજર નહીં હટે

Next

સેન્સેક્સ-નિફ્ટી ઊંધા માથે પટકાયા : રોકાણકારોને કરોડોનું નુકસાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટમાં કરૂણ ઘટના: સોપાન હાઈટ્સના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનનાં મો*ત, પરિવારમાં ગમગીની
13 કલાક પહેલા
મોટો ઝટકો! મોબાઈલ ફોન, ટીવી અને લેપટોપ થઈ શકે છે મોંઘા, તમારા ખિસ્સા પર પણ થશે સીધી અસર, જાણો કેટલા ટકા ભાવ વધારો થશે
14 કલાક પહેલા
વિશાખાપટ્ટનમમાં ચોંકાવનારી ઘટના: નૌકાદળના જવાને પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી લાશના ટુકડા કરી ફ્રીઝમાં છુપાવ્યા
14 કલાક પહેલા
રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલ સોપાન હાઈટ્સમાં દીપેશ અને દિશા ભંડેરી નામના સગા ભાઈ-બહેનનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
14 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

Sharad Purnima 2024 : શરદ પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રની ચાંદનીમાં ખીર ખાવાનો મહિમા શું છે ? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સીબીઆઇ ભાગેડુઓ સામે હવે કેવા પગલાં લઈ રહી છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ધો.12માં એક જ દિવસે ભૂગોળ અને આંકડાશાસ્ત્રની પરીક્ષા: વિદ્યાર્થીઓને મુશ્કેલી
રાજકોટ
1 વર્ષ પહેલા
સંસદમાં અગ્નિકાંડનો મુદ્દો ઉઠાવીશ: રાહુલ ગાંધી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર