Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

વડાપ્રધાનની અમેરિકા યાત્રા: ચીનને ઘેરવા રણનીતિ બનશે

Wed, September 18 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની 21 તારીખથી ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. આ સમય દરમિયાન, તેઓ મુખ્યત્વે ચીન વિરુદ્ધ રણનીતિ બનાવવા માટે વિશ્વના અન્ય ત્રણ સરકારના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે. તેઓ વાર્ષિક ક્વાડ સમિટમાં ભાગ લેશે. આ સાથે તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હાજરી આપશે. . વિદેશ મંત્રાલયે કહ્યું કે મોદી 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.

વડાપ્રધાનની મુલાકાતની જાહેરાત કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મોદી 21 સપ્ટેમ્બરે વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લેશે, જેનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન કરશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદા પણ તેમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે ક્વાડની સ્થાપના ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે કરવામાં આવી છે.

આ વર્ષે ક્વાડ સમિટની યજમાની કરવાનો ભારતનો વારો હતો. પરંતુ વોશિંગ્ટનની વિનંતી બાદ ભારત આવતા વર્ષે સમિટની યજમાની કરવા સંમત થયું. વિદેશ મંત્રાલયે કહ્યું કે ક્વાડ સમિટમાં નેતાઓ છેલ્લા એક વર્ષમાં ક્વાડ દ્વારા હાંસલ કરેલી પ્રગતિની સમીક્ષા કરશે અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશો માટે એજન્ડા નક્કી કરશે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા
મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી 23 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમિટ ઓફ ફ્યુચરને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, આમાં વિવિધ દેશોના નેતાઓ એક મંચ પર આવશે અને વર્તમાનને વધુ સારી અને ભવિષ્યને કેવી રીતે સુરક્ષિત બનાવી શકાય તેના પર નવી આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ બનાવશે.

Share Article

Other Articles

Previous

મોસાદે ગોઠવ્યા હતા દરેક પેજરમાં ત્રણ ગ્રામ વિસ્ફોટકો: હેઝબોલ્લાહનો આક્ષેપ

Next

રીન્યુએબલ એનર્જી એ માત્ર વિકલ્પ નથી, આજના સમયની જરૂરિયાત છે : ઉપરાષ્ટ્રપતિ ધનખડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
22 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

દેશના અર્થતંત્ર સામે શું પડકાર ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિવાળી પર OnePlusનો મોટો ધમાકો : OnePlus 13 50MP કેમેરા અને 100W ચાર્જિંગ સાથે કરાયો લૉન્ચ, જાણો આકર્ષક ફીચર
ગેજેટ
1 વર્ષ પહેલા
ફિલ્મ અભિનેતા ગોવિંદા ફાયરિંગમાં ઘાયલ: પોતાની જ રિવોલ્વર સાફ કરતી વખતે લાગી ગોળી, જાણો કેવી છે તબિયત
Entertainment
1 વર્ષ પહેલા
૧૦ વર્ષના પુત્રની હત્યા કરી નાખ્યા પછી પોતે આપઘાતનું વિચાર્યું પણ હિંમત ન ચાલી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર