Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અનંત-રાધિકાના લગ્નમાં આવેલા સ્ટાર્સને કેટલા પૈસા મળ્યા હતા ?? અનન્યા પાંડેએ કર્યો ખુલાસો

Wed, September 18 2024


આ વર્ષની વિશ્વની હાઇ પ્રોફાઇલ વેડિંગ એટલે અનંત રાધિકાની વેડિંગ જેમાં ભારત જ નહીં સમગ્ર વિશ્વના લોકોને બોલાવવામાં આવ્યા હતા. અનેક બૉલીવુડ સ્ટાર અને હોલીવુડ સ્ટાર પણ આ લગ્નમાં શામેલ થયા હતા ત્યારે એક એવી ચર્ચાએ પણ જોર પકડયું હતું કે અનંત રાધિકાના લગ્નમાં બૉલીવુડ સ્ટારને બોલાવવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. અનન્યા પાંડેએ તાજેતરમાં જણાવ્યું હતું કે શું અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપનાર સેલેબ્સને પૈસા મળ્યા હતા કે નહીં. ચાલો જાણીએ આ વિશે અભિનેત્રીએ શું કહ્યું.

હાલમાં જ મીડિયા સાથેની વાતચીતમાં અનન્યાને અનંતના લગ્નની જાનમાં તેના વાયરલ ડાન્સ વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું, ‘તે મારો મિત્ર છે. મને સમજાતું નથી કે લોકો આવું કેમ વિચારે છે. સ્વાભાવિક રીતે, હું મારા મિત્રોના લગ્નમાં દિલ ખોલીને ડાન્સ કરીશ. આ સાથે જ્યારે તેને પેઈડ ગેસ્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘આ બધી વાતો અફવા છે. લગ્નમાં હાજરી આપવા માટે કોઈને પૈસા આપવામાં આવ્યા ન હતા. દરેક વ્યક્તિએ પોતાની મરજીથી લગ્નમાં ભાગ લીધો હતો.

અનંત અને રાધિકા વચ્ચે કેવો છે સંબંધ ?

ઈન્ટરવ્યુમાં અનન્યાએ અનંત અને રાધિકા વચ્ચેના સંબંધો વિશે વધુ વાત કરી. અભિનેત્રીએ કહ્યું કે તેમની વચ્ચેનો સંબંધ ખૂબ જ મધુર છે અને તે જોવા પણ મળે છે. અનન્યાએ કહ્યું, “લગ્ન સિવાય, ત્યાં ઘણું બધું થતું હતું, પરંતુ જ્યારે પણ અનંત અને રાધિકાએ એકબીજાને જોયા, તે માત્ર સાચો પ્રેમ હતો. એમની પાછળ કોઈ વાયોલિન વગાડતું હોય એવું લાગતું હતું. આ કંઈક છે જે હું મારા જીવનમાં ઇચ્છું છું. આજુબાજુમાં ગમે તેટલી સમસ્યાઓ હોય, સમસ્યા ગમે તે હોય, તમારે અને તે વ્યક્તિએ એકબીજા સાથે ઊભા રહેવું જોઈએ.

અનન્યા પાંડેનું અંગત જીવન

અનન્યા પાંડેના અંગત જીવનની વાત કરીએ તો તાજેતરમાં જ તેના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. તે આદિત્ય રોય કપૂર સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં હતી. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. તેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે સીરિઝ કોલ મી બેમાં જોવા મળી શકે છે. દર્શકોને આ શો ઘણો પસંદ આવી રહ્યો છે. આ શોમાં તેની સાથે વીર દાસ, ગુરફતેહ પીરઝાદા, વરુણ સૂદ, વિહાન સામત, મુસ્કાન જાફરી, નિહારિકા, લારા દત્તા જેવા કલાકારો સામેલ છે. શ્રેણીની વાર્તા દક્ષિણ દિલ્હીના સમૃદ્ધ પરિવારની પુત્રી બેલા ચૌધરી (અનન્યા પાંડે)ની આસપાસ ફરે છે.

Share Article

Other Articles

Previous

હસે તેની આંખની રોશની વધે… શું હસવાથી ખરેખર આંખોની રોશનીમાં વધારો થાય છે ? જાણો શું છે સંશોધન

Next

હરિયાણામાં કોંગ્રેસે લોકોને કેવા કર્યા વાયદા ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
14 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
15 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
15 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
15 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટમાં બે બુકાનીધારી દ્વારા એટીએમ તોડી ચોરીનો પ્રયાસ
રાજકોટ
2 વર્ષ પહેલા
નીટ યુજીની આજની સુનાવણી પૂરી, સુપ્રીમ કોર્ટે કહ્યું, બે જવાબ વાળા સવાલની તપાસ જરૂરી: એનટીએને નિર્દેશ
Breaking
2 વર્ષ પહેલા
એક્ઝીટ પોલ : કાશ્મીરમાં નેશનલ-કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન સરકાર રચે તેવું અનુમાન , હરિયાણા ભાજપના હાથમાંથી સરકી જશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
50 લાખની સાયબર ખંડણી ચૂકવ્યા બાદ વૃદ્ધ દંપતીનો સજોડે આપઘાત
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર